Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ઉના, ગીરગઢડા, તલાલામાં ધોધમાર, વડોદરામાં 4 ઈંચ

Sun, September 29 2024

રવિવારે પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા વડોદરામાં ફરી પૂરનું સંકટ : અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં વરસાદ

રાજકોટ : રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી અને ગીરસોમનાથ જિલ્લાના ઉના, ગીરગઢડા, તલાલા પંથકમાં દે ધનાધન વરસાદ વરસાવવાની સાથે વડોદરા અને બોટાદમાં ધોધમાર વરસાદ વરસતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.વડોદરામાં તો ચાર કલાકમાં જ સાડાત્રણ ઈંચથી વધુ વરસાદ વરસી જતા ફરી એક વખત પુરનું સંકટ તોળાઈ રહ્યું છે.

આજથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે રવિવારે મેઘરાજાએ વડોદરા જિલ્લામાં આફતરૂપે ચાર ઈંચ જેટલો વરસાદ વરસાવતા વડોદરામાં ફરી એક વાર પૂરનું સંકટ છવાયું હતું, રોડ રસ્તા પર પાણી જ પાણી વચ્ચે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો હતો ઉપરાંત આજવાની જળ સપાટીમાં પણ સતત વધારો થતા શહેરીજનોની ચિંતા વધવા પામી હતી.બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને ઉનામાં પણ ચાર કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા ચોતરફ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા  હતા બન્ને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં વડોદરામાં 96 મીમી, પાદરમાં 73 મીમી, નર્મદાના ડેડિયાપાડામાં 53 મીમી, ગિરસોમનાથના ગીરગઢડામાં 48 મીમી, ઉનામાં 44 મીમી, બોટાદના બરવાળામાં 40 મીમી, તાલાલામાં 30 મીમી, ધોલેરામાં 30 મીમી, અમરેલીના ખાંભામા 26 મીમી, બોટાદના ગઢડામાં 23 મીમી, ભાવનગરના વલ્લભીપુરમાં 23 મીમી, સુરેન્દ્રનગરના ચુડામાં 20 મીમી, ભાવનગરના શિહોરમાં 20 મીમી, ઉમરાળામાં 19 મીમી, જૂનાગઢના મેંદરડામાં 17 મીમી, પોરબંદરના કુતિયાણામાં 15 મીમી, રાજકોટના જસદણમાં 12 મીમી, ભાવનગરમાં 11 મીમી સહિત રાજ્યના 107 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના કુલ 206 પૈકી 122 ડેમ ઓવરફ્લો થયા છે જેમાં સૌરાષ્ટ્ર –  કચ્છના 100 જળાશયો છલકાઈ ગયા છે. મધ્ય ગુજરાતના 10 ડેમ, દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાઈ ગયા છે. પાણીની આવક થવાના કારણે રાજ્યના 178 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અથવા વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ છલકાઈ ગયા હોય તેવા 158 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા સુધી ભરાયેલા 13 ડેમ એલર્ટ પર અને 70થી 80 ટકા ભરાયેલા આઠ ડેમ વોર્નિંગ પર છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 134.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 184.86 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 142.12 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 138.85 ટકા વરસાદ અને મધ્ય ગુજરાતમાં સિઝનનો 130.31 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 113.07 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

Share Article

Other Articles

Previous

પાકિસ્તાને કબ્જે કરેલી બોટ મુક્ત કરાવવા કેન્દ્રને રજુઆત

Next

દેશમાં એક સાથે 500 નવા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
8 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
9 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
9 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
9 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

હિન્દુ સેનાએ દિલ્હીના બાબર માર્ગનું નામ બદલીને અયોધ્યા માર્ગ કર્યું
Breaking
1 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ સેનાના બે જવાનોનું અપહરણ કરતા સર્ચ ઓપરેશન શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Redmi Note 13R લોન્ચ, જાણો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ
ગેજેટ
1 વર્ષ પહેલા
બિહારમાં ફરી એક બીજો પુલ ધરાશાયી, કોઈ જાનહાનિ નથી
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર