Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમદાવાદથી ઉપડનારી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત

Tue, August 20 2024

રેલવે દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા અને તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી વિશેષ ભાડા પર અમદાવાદથી ઉપડનારી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કરવામાં આવ્યા છે. આ ટ્રેનોના વિસ્તારિત ફેરાનું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે.

ટ્રેન નંબર 09415 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ જેને પહેલા 25 જુલાઈ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબરથી 26 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ જેને પહેલાં 25 જુલાઈ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબરથી 26 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે.

ટ્રેન નંબર 09493 અમદાવાદ-પટના સ્પેશિયલ જેને પહેલાં 25 ઓગસ્ટ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 1 સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સ્પેશિયલ જેને પહેલાં 27 ઓગસ્ટ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે.

ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ જેને પહેલાં 30 સપ્ટેમ્બર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 7 ઓક્ટોબરથી 30 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ જેને પહેલાં 1 ઓક્ટોબર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 8 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે.

ટ્રેન નંબર 09405 સાબરમતી પટના સ્પેશિયલ જેને પહેલાં 24 સપ્ટેમ્બર 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09406 પટના-સાબરમતી સ્પેશિયલ જેને પહેલાં 26 સપ્ટેમ્બર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબરથી 2 જાન્યુઆરી, 2025 સુધી વધારી દેવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

આજે ભારત બંધનું એલાન !! જાણો શું છે કારણ

Next

મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ : મંગળવારે 63 તાલુકામાં વરસાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
9 કલાક પહેલા
દુશ્મનોના દાંત ખાટા કરવા આવ્યું INS અર્ણાલા : ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજનો થયો સમાવેશ, ખાસિયતો જાણીને ચોંકી જશો
10 કલાક પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, રાજધાની ઝગરેબમા ભવ્ય સ્વાગત થયું
10 કલાક પહેલા
કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
11 કલાક પહેલા
Categories

નેશનલ

2195 Posts

Related Posts

તહેવારો ટાણે જ લોકોને માંદા પાડવાના કારસ્તાનનો પર્દાફાશ : રાજકોટમાં 1150 કિલો અખાદ્ય ફ્રુટ પલ્પનો જથ્થો મળ્યો
ગુજરાત
8 મહિના પહેલા
પાર્કિંગ નંબર-5: રાજકોટ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફલાઇટ માટે રિઝર્વ રહેશે
રાજકોટ
4 મહિના પહેલા
શેરબજારમાં કડાકાનો દૌર યથાવત : સેન્સેક્સ 2700 પોઇન્ટ તુટ્યો: રોકાણકારોમાં હાહાકાર
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
રાજકોટ શહેરમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા પ્રથમ વેપારી સામે ગુનો નોંધાયો
ક્રાઇમ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર