Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

દિલ્હીના આ ખેલાડીએ પણ તોફાન મચાવી હૈદરાબાદના ધબકારાં વધારી દીધા…જુઓ શું કર્યું

Sun, April 21 2024

IPL 2024ની 35મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 67 રનથી મોટો પરાજય આપ્યો હતો. 267ના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમ 19.1 ઓવરમાં જ 199 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી દિલ્હીની હાર છતાં જેક ફ્રેસર મેકગર્કે પોતાની ધમાકેદાર બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા હતા. ફ્રેસરે પોતાની બેટિંગથી તોફાન મચાવી હૈદરાબાદના ધબકારાં વધારી દીધા હતાં. ફ્રેસરે 18 બોલમાં 65 રન બનાવ્યા હતા જેમાં સાત છગ્ગા અને પાંચ ચોગ્ગા સામેલ હતા. આદરમિયાન ફ્રેસરે વોશિંગ્ટન સુંદરની એક ઓવરમાં 30 રન બનાવ્યા હતા. તેણે આ ઓવરમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ફ્રેસરે 15 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હતી. IPLની વર્તમાન સિઝનમાં કોઈ બેટ્સમેન દ્વારા આ સૌથી ઝડપી ફિફ્ટી રહી છે.

ક્રિસ મોરિસનો રેકોર્ડ તોડી નાખ્યો
જેક ફ્રેસર હવે IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ફ્રેસરે ક્રિસ મોરિસનો રેકોર્ડ તોડી નાખ્યો છે જેણે 2016ની સિઝનમાં 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. જેક ફ્રેસરને રિષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્હી કેપિટલ્સે ખૂબ જ સસ્તામાં ખરીદ્યો હતો. તે ઈન્જર્ડ થઈ ચૂકેલા લુંગી એનગિડીના સ્થાને ટીમમાં આવ્યો હતો. ફ્રેસરને દિલ્હીએ તેની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયામાં સામેલ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં ગરમી વચ્ચે જળસંકટના એંધાણ, વાંચો કેટલા ડેમના તળીયા દેખાયા

Next

ભાજપ જીતશે આટલી બેઠકો, કોંગ્રેસની સ્થિતિ 2019થી ખરાબ થશે, વાંચો કોણે કરી ભવિષ્યવાણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
10 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
11 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
11 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
11 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

અયોધ્યામાં 80,000 શ્રદ્ધાળુઓ માટે તૈયાર થશે ટેન્ટ સિટી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પેંડા ગેંગે મુરઘા ગેંગને ફોન કરીને પડકાર્યા બાદ ખેલાયું ગોળીયુદ્ધ, અંતે રાજકોટ પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો
ક્રાઇમ
4 મહિના પહેલા
Itel કંપનીએ લોન્ચ કર્યો સૌથી સસ્તો ફ્લિપ ફોન !! એક વખત ચાર્જ કર્યા બાદ 7 દિવસ સુધી ચાલશે બેટરી, જાણો કિંમત અને ફીચર વિશે
ગેજેટ
1 વર્ષ પહેલા
બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયરના ચકચારી આપઘાત કેસમાં પત્ની સહિત ત્રણની ધરપકડ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર