Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ગરદન પર બોલ વાગતાં જ IPLનો સ્ટાર હોસ્પિટલમાં દાખલ

Wed, August 21 2024

પ્રેક્ટિસ દરમિયાન બનેલી ઘટના

ક્રિકેટની રમત જોવામાં અને રમવામાં જેટલી મજેદાર છે એટલી જ ખતરનાક પણ છે. આ રમતમાં ખેલાડીઓ અનેક વખત ઈજાગ્રસ્ત પણ થાય છે. આવું જ કંઈક આઈપીએલમાં ફટાફટ બેટિંગ કરનારા અફઘાનિસ્તાનના સ્ટાર બેટર રહમનુલ્લાહ ગુરબાજ સાથે બન્યું છે. તેને ગરદન પર બોલ વાગતાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
શપગીઝા ક્રિકેટ લીગમાં પ્રેક્ટિસ દરમિયાન ગુરબાજને ગરદનમાં બોલ વાગ્યો હતો. આ પછી તેને હોસ્પિટલે ખસેડાયો હતો. અત્યારે તેની તબિયત સ્થિર છે.

ઉલ્લેખનીય છે કે ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૪માં ગુરબાજે અત્યંત શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારો બેટર બન્યો હતો. તેણે ૮ મેચની ૮ ઈનિંગમાં ૨૮૧ રન બનાવ્યા હતા જેમાં ત્રણ ફિફટી સામેલ હતી.

Share Article

Other Articles

Previous

IPL-૨૦૨૩થી BCCIની આવકમાં ૧૧૬%નો ઉછાળો

Next

રાજકોટ : પોલીસના ત્રાસથી યુવકે કરેલા આપઘાત કેસમાં PSIના જામીન અરજી રદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
SIR ડિજિટાઇઝેશનમાં રાજકોટ રાજ્યમાં બીજા ક્રમે : 23 લાખ મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ કરી રાજ્યમા 14માં ક્રમે
16 મિનિટutes પહેલા
દાને દાને મેં કેન્સર કા દમ! RMCની ફૂડ શાખા દ્વારા વિમલ-RMD ગુટખાના જવાબદારોને 23 લાખનો દંડ
28 મિનિટutes પહેલા
ગળપણનું સગપણ’ને સમજમાં સંગાથ! ડાયાબિટીક યુવકો-યુવતીઓ માટે 5 વર્ષથી રાજકોટમાં ચાલતું અનોખું મેટ્રિમોનિયલ ગ્રુપ
1 કલાક પહેલા
ચેતજો! રાજકોટમાં BLOના નામે નાગરિકોની રેકી : હું ટીપીનો કર્મચારી, ક્લેક્ટરમાંથી આવું છું…IDકાર્ડ માંગતા જ ચાલતી પકડી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2647 Posts

Related Posts

લે બોલો !! ઉત્તરવહીમાં ‘જય શ્રીરામ’ અને ફિલ્મી ગીતો લખનાર છાત્રો પાસ
નેશનલ
2 વર્ષ પહેલા
તેલંગણામાં શું થઈ દુર્ઘટના ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશમાં ભયાનક અપરાધખોરી, વિપક્ષના સાંસદો દ્વારા ભારે દેકારા સાથે પોસ્ટરો પ્રદર્શિત કરાતા લોકસભા 2 વાગ્યા સુધી મુલતવી
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
ખુશ રહેના મેરે યાર: રતનનો જિગરી દોસ્ત શ્વાન બોડી પાસેથી હટતો જ નહતો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર