Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ઑસ્ટે્રલિયન બોલરે ૪ દડામાં ખેડવી ૪ વિકેટ

Tue, December 26 2023

ઑસ્ટે્રલિયમાં રમાઈ રહેલી બીગબેશ લીગ-૨૦૨૩માં મેલબર્ન સ્ટાર્સ અને સિડની થંડર વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં સિડની થંડરનું પ્રતિનિધિત્વ કરી રહેલા ડેનિયલ સેમ્સે તરખાટ મચાવી દીધીો હતો.

તેણે પોતાની ૪ ઓવરના સ્પેલમાં માત્ર ૩૩ રન આપીને ૪ વિકેટ ખેડવી હતી. સૈમ્સે સેટ બેટર બીયુ વેબસ્ટર, ટૉમ રોજર્સ, ઓસામા મીર અને લિયામ ડૉસનને આઉટ કર્યા હતા. મેલબર્નની ઈનિંગની અંતિમ ઓવર સેમ્સે ફેંકી હતી. તેણે ઓવરના અંતિમ ચાર દડામાં ચાર વિકેટ મેળવી હતી. જો કે માર્ક સ્ટેકેટી રનઆઉટ થયો હોવાથી ડેનિયલ પોતાની હેટ્રિક પૂરી કરી શક્યો ન્હોતો.

ડેનિયલે પોતાના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપરજાયન્ટસ વતી મેચ રમી છે. તેણે આઈપીએલના ૧૬ મુકાબલામાં ૧૪ વિકેટ પોતાના નામે કરી છે. જો કે આ વખતે થયેલી હરાજીમાં તેને કોઈએ ખરીદ્યો નથી. સેમ્સે પોતાની બેઝ પ્રાઈસ દોઢ કરોડ રાખી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં થર્ટી ફસ્ટ માટે મંગાવેલો રૂ.15.56 લાખનો વિદેશી દારૂ પકડાયો

Next

ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવાની જવાબદારી હવે પોલાર્ડના હાથમાં !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
11 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
27 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
59 મિનિટutes પહેલા
 નિષ્ઠુર જનેતા! રાજકોટમાં 9 વર્ષના બાળકની નજર સામે માતાએ પ્રેમી સાથે શરીર સુખ માણ્યું
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

નીલસિટી ક્લબમાં એન્ટ્રી બાબતે બે બળિયા જૂથ વચ્ચે માથકૂટ બાદ સમાધાન
રાજકોટ
2 વર્ષ પહેલા
G-20માં આવનારા મહાનુભાવોને પીરસાશે ચાંદીના વાસણોમાં ભોજન
નેશનલ
2 વર્ષ પહેલા
અંતે બિહાર વિધાનસભામાં નીતિશ સરકારે વિશ્વાસનો પ્રસ્તાવ જીતી લીધો
Breaking
1 વર્ષ પહેલા
છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્રના ઘરે EDના દરોડા : 14 સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર