Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

SRH vs RCB: કિંગ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં 10 વખત 400+ રન બનાવનાર બેટ્સમેન બન્યો

Fri, April 26 2024



રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે 25 એપ્રિલના રોજ આઈપીએલની સિઝનની 41મી મેચ રમાઈ હતી જેમાં આઈપીએલની સિઝનમાં 6 હાર મેળવ્યા બાદ ગઇકાલે જીત મેળવી હતી ઉલ્લેખનીય છે કે આ વખતે RCB માત્ર 2 જ મેચ જીતી શક્યું છે. ત્યારે ગઇકાલે SRH સામે RCBએ 35 રનથી જીત મેળવતા RCBનાં ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ગઇકાલે વિરાટ કોહલીએ સનરાઇઝર્સ સામેની મેચમાં ઇતિહાસ રચ્યો અને  IPLમાં 10 વખત 400+ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટૉસ જીતીને બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 7 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 171 રન જ બનાવી શકી હતી. ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ઓપનર વિરાટ કોહલીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે જોરદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે IPL 2024માં તેના 400 રન પૂરા થયા. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કિંગ કોહલી પોતાની અડધી સદી પૂરી કરીને આઉટ થયો હતો. જયદેવ ઉનડકટે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.

35 વર્ષીય બેટ્સમેન વિરાટ કોહલીએ  43 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી ચાર ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો. આ સાથે તેણે આ સિઝનમાં 400થી વધુ રન બનાવ્યા. આ સ્ટાર બેટ્સમેને આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી નવ મેચ રમી છે. જેમાં તેણે 145ના સ્ટ્રાઈક રેટથી 430 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 40 ચોગ્ગા અને 17 છગ્ગા ફટકાર્યા  હતા.

કોહલીએ IPLમાં 10મી વખત 400+ રન પૂરા કર્યા

રસપ્રદ વાત એ છે કે, 2011થી સતત 10મી વખત વિરાટ કોહલી 400+ રન બનાવવામાં સફળ રહ્યો છે. આવું કરનાર તે પ્રથમ બેટ્સમેન બન્યો. વર્ષ 2016માં તેણે સૌથી વધુ 973 રન બનાવ્યા હતા, જે IPLના ઈતિહાસમાં એક સિઝનમાં કોઈ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.

Tags:

IPLIPL 2024KING KOHLIRCB VS SRHVIRAT KOHLI

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્રમાં ધીમી ગતિએ મતદાન, સવારે 11 વાગ્યા સુધી 19 ટકા જ મતદાન

Next

નેપાળમાં વિન્ડિઝ ટીમનું વિચિત્ર સ્વાગત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરક્યો, 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત
1 કલાક પહેલા
વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાનો ઝળહળતો વિજય, મતદારોએ ભાજપને વધુ એક વખત આપ્યો આંચકો
1 કલાક પહેલા
પેટાચૂંટણીનું પરિણામ જાહેર : કડીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, રાજેન્દ્ર ચાવડા રેકોર્ડબ્રેક 38904 મતથી જીત્યા
1 કલાક પહેલા
વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર : જનતાએ પસંદગીનો કળશ આપ પર ઢોળ્યો, ગોપાલ ઇટલીયાની જંગી મતથી જીત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદને કારણે 73 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો
રાજકોટ
12 મહિના પહેલા
નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓની ફાંસીની સજા રદ્દ
Breaking
1 વર્ષ પહેલા
મણીપુરમાં બાર દિવસ બાદ ફરી હિંસા ગોળીઓ ધરબી ત્રણની હત્યા
નેશનલ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસ માટે રવાના : કહ્યું- મારા મિત્ર ટ્રમ્પને મળવા માટે ઉત્સાહિત છું
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર