Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ટેસ્ટમેચમાં સાઉથ આફ્રિકાનો વિજય, દેશવાસીઓ નિરાશ

Thu, December 28 2023

3 દિવસમાં જ મેચ પૂરી થઈ, બીજી ઈનીગમાં ભારતીય ટીમ 131 રનમાં ખખડી, આફ્રિકનો ઇનિંગ અને 32 રનથી જીત્યા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે રમાઈ હતી. આ મેચ માત્ર ત્રણ દિવસમાં પુરી થઈ ગઈ હતી. પરિણામ દક્ષિણ આફ્રિકાની તરફેણમાં આવ્યું. યજમાન ટીમે આ મેચ ઇનિંગ્સ અને 32 રને જીતી લીધી હતી. આ સાથે ભારતીય ટીમનું સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. ભારતે દક્ષિણ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી નથી. વિરાટને બીજી ઇનિંગમાં સથવારો મળ્યો નહતો અને આખી ટીમ 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી હતી. શરુઆતથી જ આ મેચમાં યજમાન આફ્રિકાની ટીમ ભારત પર પ્રભુત્વ ધરાવતી જોવા મળી હતી. સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર બંને ઇનિંગ્સમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. ભારત માટે, કોઈપણ ટોપ ઓર્ડર બેટ્સમેન બંને ઇનિંગ્સમાં 30 રનનો આંકડો પાર કરી શક્યો ન હતો. તેનો અર્થ એ છે કે ભારત માટે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મામાંથી કોઈ પણ બંને ઇનિંગ્સમાં 30 રન સુધી પહોંચી શક્યું નથી.

મેચમાં યજમાન આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઇનિંગમાં ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેન એટલે કે રોહિત શર્મા, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ સસ્તામાં આઉટ થયા હતા. રોહિત શર્માએ પ્રથમ દાવમાં 05 રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વી જયસ્વાલે 17 રન અને શુભમન ગીલે 02 રન બનાવ્યા હતા.

આ પછી બીજી ઈનિંગમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ઝડપથી પડી ગયો. આ બીજી ઇનિંગમાં શુભમન ગિલે સૌથી વધુ 26 રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વી જયસ્વાલે 05 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી સૌથી વધુ 76 રન બનાવ્યા હતા.જ્યારે આફ્રિકા તરફથી બીજી ઈનિંગમાં નાન્દ્રે બર્જરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી જ્યારે જનસેને 3 અને રબાડાએ 2 વિકેટ લીધી હતી.

Share Article

Other Articles

Previous

લોકોને સરકાર શેમાં મોટી રાહત આપશે ? વાંચો

Next

ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 ASIને PSIનું પ્રમોશન, જુઓ લિસ્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
10 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
11 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
11 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
11 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

ગ્વાલિયરની BSF એકેડેમિમાંથી બે ટ્રેનર મહિલા કોન્સ્ટેબલ લાપતા
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
કોણ વીઆઇપી જોડાયા ભાજપમાં ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં ખરાબ હવામાનને કારણે દિલ્હી-મુંબઈની ફ્લાઈટ ડાયવર્ટ
રાજકોટ
1 વર્ષ પહેલા
વાડાની જમીન પણ ખેતીની જમીન ગણાય : જસદણના બળધોઇ ગામની જમીનના કેસમાં કલેકટરનો મહત્વનો ચુકાદો
ટૉપ ન્યૂઝ
6 દિવસ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર