Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

કોલકત્તા નાઈટ રાઈડર્સનો કેપ્ટન બન્યો શ્રેયસ અય્યર, નીતિશ વાઈસ કેપ્ટન

Fri, December 15 2023

કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલ-૨૦૨૪ માટે શ્રેયસ અય્યરને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. પાછલી સીઝનમાં ટીમની કમાન સંભાળનારો નીતિશ રાણા આગામી સીઝનમાં વાઈસ કેપ્ટન તરીકે રમશે. આ પહેલાં પણ અય્યર કેકેઆરની કમાન સંભાળી ચૂક્યો છે. અય્યરે ઈજામાંથી સાજો થયા બાદ એશિયા કપ-૨૦૨૩માં વાપસી કરી હતી અને ત્યારબાદ તે શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે.

કેકેઆરના સીઈઓ વેન્કી મૈસુરે જાહેરાત કરી કે આઈપીએલ-૨૦૨૪ માટે શ્રેયસ અય્યર કેકેઆરનો કેપ્ટન હશે અને નીતિશ રાણા વાઈસ કેપ્ટન હશે. અય્યર ઈજાને કારણે પાછલી સીઝન રમી શક્યો ન્હોતો જેના કારણે નીતિશ રાણાને ટીમની કમાન સોંપાઈ હતી. નીતિશની આગેવાનીમાં કેકેઆરની ટીમ આઈપીએલ-૨૦૨૩માં આઠમા ક્રમે રમી હતી.

Share Article

Other Articles

Previous

એચઆઇવી પોઝિટિવ શખ્સે લગ્નની લાલચ આપી યુવતીનો દેહ બે વર્ષ સુધી પીખ્યો

Next

હું લડીશ…ઉસ્માન ખ્વાજા બન્યો ‘બાગી’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ગુજરાતમાં જ કેમ?’: નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું સ્થળ દિલ્હીથી કેવડિયા ખસતા ડાયરેક્ટર ભડક્યા
9 કલાક પહેલા
PMOનું નકલી આઈડી અને ગનમેન સાથે પકડાયા બે શંકાસ્પદ: સુરક્ષા એજન્સીઓ એલર્ટ
9 કલાક પહેલા
અવાજ ઓછો કરવાનું કહેવું મણિપુરી સંગીતકારને પડ્યું ભારે: ઘરમાં ઘૂસીને હત્યા કરાતા રાજકારણ ગરમાયું
10 કલાક પહેલા
અમને માછલી ખાતા કોઈ નહીં રોકી શકે, ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર BJP નેતા જ મેદાને
10 કલાક પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

ઉડાન ભર્યાની મિનિટોમાં જ ટ્રેનિંગ પ્લેન ધરાશાયી થતા મચી હલચલ!: ગુજરાતના ઈન્સ્ટ્રક્ટર સહિત બે પાયલટના કરુણ મોત!
નેશનલ
2 સપ્તાહs પહેલા
શહેરને ગંદૂ કરતી વધુ બે મિલકત સીલ
રાજકોટ
2 વર્ષ પહેલા
જાણો આજનું રાશિફળ | 27-04-2024
ધાર્મિક
2 વર્ષ પહેલા
અમદાવાદ એરપોર્ટને અપગ્રેડ કરાયુ : શ્રેષ્ઠ ગ્રાહક સેવા બદલ સન્માન
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર