Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

સિલેક્શન કેમ્પમાં મને લાત મારી ભગાડી દેવાતો હતો !!

Fri, November 24 2023

વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા વતી સૌથી વધુ વિકેટ લેનારા મોહમ્મદ શમીએ ક્રિકેટ એસો.ની ખોલી પોલ

ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (યુપીસીએ)ની પસંદગી પ્રક્રિયા હંમેશાથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ જ રહી છે. અનેક વખત કૌભાંડના આરોપોને કારણે આબરુ પર બટ્ટો લાગ્યો જ છે પરંતુ આ વખતે જે થયું છે તેણે યુપીસીએની ધજ્જીયા ઉડાવી દીધી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે ઉત્તર પ્રદેશ તરફથી રમવા માટે બે વર્ષ મહેનત કરી હતી પરંતુ જ્યારે તે ફાઈનલ રાઉન્ડમાં પહોંચ્યો ત્યારે તેની સાથે શરમજનક વ્યવહાર કરવામાં આવ્યો હતો જેથી તેણે યુપીનો હોવા છતાં બંગાળ તરફથી રમવાનું પસંદ કર્યું હતું.


વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારા શમીએ કહ્યું કે ઉત્તરપ્રદેશ માટે તેણે બે વખત ટ્રાયલ આપ્યું હતું. ત્યાં ૧૬૦૦થી વધુ બાળકો ભાગ લેતા હતા. તે પોતાના ભાઈ સાથે ટ્રાયલ આપવા જતો હતો. જો કે જેવો તે ટ્રાયલના ફાઈનલમાં પહોંચ્યો તો તેને લાત મારીને ભગાડી દેવામાં આવ્યો હતો.


શમીએ યુપીસીએના પસંદગીકારોના વ્યવહાર પર મોટું નિવેદન આપતા કહ્યું કે મુખ્ય પસંદગીકારે મને એવું કહીને પરત કર્યો કે તારામાં પ્રતિભા તો બહુ છે પરંતુ શું તું મારી ખુરશી હલાવી શકીશ ? આ પછી મારા ભાઈએ ટ્રાયલ ફોર્મ ફાડી નાખતાં કહ્યું કે હવે અહીંથી રમવું જ નથી.


આ પછી શમીએ બંગાળ તરફથી રમવા ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી હતી. અત્યારે તે કેવું રમી રહ્યો છે તે સૌ કોઈ જાણે છે.

Share Article

Other Articles

Previous

વિન્ડિઝના ભ્રષ્ટાચારી ક્રિકેટર માર્લોન સેમ્યુલ્સ પર છ વર્ષનો પ્રતિબંધ

Next

વર્લ્ડકપ ફાઈનલ મેચની સુરક્ષામાં ચૂક મામલે PMO એક્શનમાં, વાંચો શું અહેવાલ માગ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટવાસીઓને મળી નવી ફલાઈટ:ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા 29 માર્ચથી રાજકોટથી નવી મુંબઈની સવારની ફલાઈટ ટેકઓફ થશે
44 મિનિટutes પહેલા
‘સૂર્યાસેના’ સામે ‘રેડએલર્ટ’! ફિલ્ડિંગ, ટોપ ઓર્ડરની નિષ્ફળતા, સ્પિનર નામે ધ્રુજતાં પગ: સુપર-8માં તમામ ટીમ તૈયાર થઈને આવશે
52 મિનિટutes પહેલા
ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો દરોડો : કચ્છમાંથી એસએમસીએ એક સાથે 4 કરોડનો 56088 બોટલ વિદેશી દારૂ પકડ્યો
1 કલાક પહેલા
રાજકોટ નજીક અમદાવાદ હાઇવે પર બાવળના ઝાડ વચ્ચેથી માનવ હાડપીંજર મળી આવ્યું : બે હાથ , એક પગ ખવાઈ ગયેલા, ફોરેન્સીક પીએમ કરાવશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2912 Posts

Related Posts

આમાં રોગચાળો ક્યાંથી ઘટે? રાજકોટમાં રોગને ‘આમંત્રણ’ આપતાં પાણીના 20 પ્લાન્ટ પર દરોડોઃ 17માં ‘ગોલમાલ’
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
આર્થિક સર્વેમાં નાણામંત્રી નિર્મલાએ શું દાવો કર્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટ્રમ્પનું ટેરીફ તોફાન વધુ આક્રમક બન્યું, દવા ઉત્પાદનો પર 100 ટકા કિચન કેબિનેટ ઉપર 50 અને ટ્રક ઉપર 30 ટકાની જાહેરાત, 1લી ઓક્ટોબરથી જ અમલ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
આજથી કમુરતાં પુરા:2 મહિનામાં લગ્ન પ્રસંગ માટેના 25 શુભ ચોઘડિયા,શરણાઈ ગુંજશે
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર