Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યા બન્યો વિશ્વનો નંબર વન T20 ઓલરાઉન્ડર, ચાહકો થયા ખુશ-ખુશાલ

Wed, July 3 2024

T20 વર્લ્ડ કપમાં ભારતે શાનદાર જીત મેળવ્યા બાદ વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યાએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે. ભારતના ઓલરાઉન્ડર પંડ્યાએ ICC રેન્કિંગમાં પ્રથમ વખત સ્થાન મેળવ્યું છે.

ICC T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાના જોરદાર પ્રદર્શનને કારણે, તે ICC મેન્સ T20I રેન્કિંગ અપડેટમાં નંબર 1 ક્રમાંકિત ઓલરાઉન્ડર બની ગયો છે. આઈસીસીની નવી રેન્કિંગ બાદ હાર્દિક પંડ્યા બે સ્થાનનો ઉછાળો આવ્યો છે. હાર્દિક હવે શ્રીલંકાના સ્ટાર વનિન્દુ હસરાંગા સાથે ટોચના ક્રમાંકિત T20I ઓલરાઉન્ડર બની ગયો છે.

હાર્દિકે ફાઈનલમાં હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરની મહત્વની વિકેટ લઈને મેચને પલટી નાખ્યો હતો અને દક્ષિણ આફ્રિકા સામે ભારતની 7 રને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. T20 વર્લ્ડ કપમાં પણ બેટિંગ અને બોલિંગમાં હાર્દિકનું યોગદાન મજબૂત હતું. જેના કારણે તે આ કેટેગરીમાં નંબર 1 પર પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.

પંડ્યાના વર્લ્ડ કપ 2024ના આંકડા

પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2024ની 8 મેચમાં 144 રન બનાવ્યા, જે દરમિયાન તેની એવરેજ 48 હતી. પંડ્યાએ 7.64ના ઇકોનોમી રેટથી બોલિંગ કરી અને આ 8 વર્લ્ડ કપ મેચોમાં 11 વિકેટ લીધી.

હાર્દિકે અંતિમ ઓવર ફેંકી હતી

હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં 20 રનમાં 3 વિકેટ ઝડપી હતી અને તે 5 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યાં પંડ્યાએ T20 વર્લ્ડ કપની ફાઈનલની છેલ્લી ઓવર ફેંકી હતી, જ્યાં આફ્રિકાની ટીમને જીતવા માટે 16 રનની જરૂર હતી, પરંતુ પંડ્યાએ માત્ર 8 રન આપ્યા હતા.

T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિકની આ સફર

  • હાર્દિકે ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે 27 રન આપીને 3 વિકેટ લીધી હતી.
  • હાર્દિકે ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે 7 રન બનાવ્યા હતા. ત્યારબાદ 24 રનમાં 2 વિકેટ લીધી હતી.
  • હાર્દિકે ન્યૂયોર્કમાં અમેરિકા સામે 2 વિકેટ ઝડપી હતી
  • હાર્દિકે અફઘાનિસ્તાન સામે 32 રનની ઇનિંગ રમી હતી.
  • હાર્દિકે પહેલા તોફાની શૈલીમાં બાંગ્લાદેશ સામે 50* રન બનાવ્યા, પછી એક વિકેટ લીધી.
  • હાર્દિકે ઓસ્ટ્રેલિયા સામે 27 રનની અણનમ ઇનિંગ રમી હતી.
  • હાર્દિકે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં 23 રન બનાવ્યા હતા.
  • હાર્દિકે ફાઇનલમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

જસપ્રીત બુમરાહની રેન્કિંગમાં પણ સુધારો થયો છે

ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને T20 વર્લ્ડ કપમાં 15 વિકેટ લેવા બદલ ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’નો એવોર્ડ મળ્યો હતો. તે 12મા રેન્કિંગ પર આવી ગયો છે. 2020 પછી આ તેનું સર્વોચ્ચ પ્રદર્શન છે.

ટી20 ઓલરાઉન્ડર અને બોલિંગ રેન્કિંગમાં આ ફેરફાર થયો

T20I ઓલરાઉન્ડર રેન્કિંગના ટોપ 10માં ઘણા ફેરફારો થયા છે. માર્કસ સ્ટોઇનિસ, સિકંદર રઝા, શાકિબ અલ હસન અને લિયામ લિવિંગસ્ટોન એક સ્થાન ઉપર પહોંચી ગયા છે. જ્યારે મોહમ્મદ નબી ચાર સ્થાન સરકીને ટોપ 5માંથી બહાર થઈ ગયો છે. પુરુષોની T20I બોલિંગ રેન્કિંગમાં, એનરિચ નોર્સિયા સાત સ્થાન આગળ વધીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ બીજા સ્થાને પહોંચી ગયો છે, જેણે ટોચના ક્રમાંકિત આદિલ રશીદને 675 રેટિંગ પોઈન્ટ્સ સાથે પાછળ છોડી દીધો છે.

Tags:

hardik pandyaT20 World CupT20 World Cup India Squad

Share Article

Other Articles

Previous

જય જગન્નાથ…અષાઢી બીજે જગન્નાથજીની ૧૩૬મી રથયાત્રા નીકળશે : તૈયારીઓને આખરી ઓપ

Next

બાબા સામે એક્શન નહીં : આયોજકો સામે જ એફઆઇઆર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઇવેને લઈને કલેકટર ખુદ મેદાને : ટૂંક સમયમાં ગોંડલ પાસેના બે ઓવરબ્રિજ કરાશે શરૂ : 14 સ્થળોએ ક્રેન મુકાઈ
10 કલાક પહેલા
વેસ્ટ ઈન્ડિઝ ટીમના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ : 7 ખેલાડીએ બનાવ્યા 0 રન,આખી ટીમ 27 રનમાં ઓલઆઉટ
10 કલાક પહેલા
લોર્ડસ ટેસ્ટમાં ભારતની હાર માટે અક્ષય કુમાર જવાબદાર? મેચમાં એક્ટરની હાજરી પર ચાહકોએ ઠાલવ્યો રોષ
10 કલાક પહેલા
“ફલોટેલ “દ્વારકામાં રાજ્યનું પ્રથમ ક્રુઝ રેસ્ટોરન્ટ શરૂ : દરિયામાં ફરવાની મજા સાથે ફક્ત આટલા રૂપિયામાં માણો ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા
11 કલાક પહેલા
Categories

નેશનલ

2257 Posts

Related Posts

ટ્રેન હાઈજેકરોએ વધુ 50 પાકિસ્તાની સૈનિકોને ઢાળી દીધા, કુલ 100 સૈનિકોને માર્યા, હજુ પણ 200 સૈનિકો બંધક બનેલા છે
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
આજે આવી શકે છે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો રિપોર્ટ : ફ્લાઇટમાં કોઈપણ ખામી ન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું
બ્રેકિંગ ન્યૂઝ
5 દિવસ પહેલા
ગૂગલ ભારતમાં એઆઈ ટૂલ્સ અને ભવિષ્યના પ્લાનિંગ માટે મક્કમ
ગેજેટ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં વધુ એક આતંકીનું શંકાસ્પદ મોત
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર