Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

સરફરાઝ, રાહુલ બાદ હવે શુભમન ગીલને ઈજા : પર્થ ટેસ્ટમાંથી થઈ શકે બહાર

Sat, November 16 2024

ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે ૨૨ નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણી માટે ખેલાડીઓ જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. જો કે તે પહેલાં ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. રોહિત શર્મા રમશે કે નહીં તે હજુ નક્કી નથી ત્યાં હવે શુભમન ગીલને ઈજા થઈ જતાં તે પણ બહાર થઈ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

ગીલને પર્થમાં ઈન્ડિયા `એ’ વિરુદ્ધ મેચ દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. મેચ દરમિયાન સ્લિપમાં કેચ પકડતી વખતે તેને આંગળીમાં ઈજા પહોંચી હતી જેને ગંભીર ગણવામાં આવી રહી છે. આ જ કારણથી પર્થમાં તેનું રમવું નિશ્ચિત નથી. મેડિકલ ટીમ તેના ઉપર નજર રાખી રહી છે અને તે પહેલી મેચમાં રમશે કે નહીં તેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે.

આ પહેલાં સરફરાઝ ખાન અને કે.એલ.રાહુલ પણ ઈજાગ્રસ્ત થયા હોવાથી ટીમની ચિંતામાં દરરોજ વધારો થઈ રહ્યો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ : માર ખાધેલાં વૃદ્ધાને સિવિલમાં રખડાવાયા, પોલીસ ચોકીએ ફરિયાદ ન લીધી !!

Next

૨૭ વર્ષના જેક પૉલે માઈક ટાયસનને હંફાવી જીત્યા ૩૩૭ કરોડ : ટાયસને ૫૮ વર્ષની ઉંમરે પણ બતાવી ગજબ સ્ફૂર્તિ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
39 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
1 કલાક પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
1 કલાક પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

મણીપુરમાં હિંસા વચ્ચે 9 વર્ષની બાળાનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મની શંકા વચ્ચે કેટલાકની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
એક જ ટી-૨૦ મેચમાં બન્યા ૪૬૨ રન ! બોલરોનું નીકળ્યું કચુંબર
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
ભારતની નોકરીયાત મહિલાઓ યૌન ઉત્પિડન સાથે જીવવાનું શીખી લે
નેશનલ
1 વર્ષ પહેલા
સલમાન ખાનની સુરક્ષામાં વધારો : Galaxyની બાલ્કનીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવાયા, ચાહકોને એક ઝલક પણ નહીં જોવા મળે
Entertainment
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર