Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

આજથી અદાણી બ્લૂ કબ્સ લિગ ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ

Sat, December 16 2023

ત્રણ મહિના ચાલનારી સ્પર્ધામાં રાજ્યના 24 જિલ્લાની ટીમો ત્રણ કેટેગરીમાં ભાગ લેશે

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અદાણી ગ્રુપના સહયોગથી રાજ્યમાં અદાણી બ્લૂ કબ્સ લિગ ફૂટબોલ સ્પર્ધાનું 16 ડિસેમ્બરથી 29 ફેબ્રુઆરી 2024 દરમિયાન આયોજન કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ગોલ્ડન બેબી લિગના બે સત્રના સફળ આયોજન બાદ આ સ્પર્ધાને લઈને ભારે આતુરતા જોવા મળી રહી છે. સ્પર્ધામાં રાજ્યમાંથી 2000થી વધુ ખેલાડીઓ ભાગ લે એવી શક્યતા છે. અંડર-8-10 અને 12 વર્ષના ત્રણ ગ્રુપમાં યોજાનારી સ્પર્ધા રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાશે. ગ્રાસ રૂટ પર ગુજરાતમાં ફૂટબોલના વિકાસ માટેની અદાણીની પ્રતિબધ્ધતા સાથે ગુજરાતમાં સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી-મેડલ્સ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

સ્પર્ધા અંગે માહિતી આપતા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના માનદ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા જણાવ્યું હતું કે 2018માં ગ્રાસરૂટ લેવલ પર ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી આ સ્પર્ધા કોરોનાના લિધે નિયમિત યોજી શકાઈ ન હતી જોકે ત્રીજી આવૃત્તીમાં એઆઈએફએફ (AIFF) બ્લૂ કબ્સ લિગની ફોર્મેટના આધારે રમાનારી આ સ્પર્ધામાં ગુજરાતના 24 જિલ્લાની ટીમો ભાગ લેશે. ત્રણ મહિના ચાલનારી ત્રણ ગ્રાસરૂટ કેટેગરીમાં રમાનારી સ્પર્ધા માટે દરેક જિલ્લાની ક્લબ-કોચ કે સંસ્થાની ટીમ ભાગ લઈ શકે છે. ટીમોને પ્રાયોજકો દ્વારા નિયમ મુજબ નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે.

મૂળરાજસિંહે વધુમાં જણાવ્યું કે અગાઉની સ્પર્ધાને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હતો અને છેલ્લી સ્પર્ધામાં 19 જિલ્લાની ટીમોના 2000થી વધુ ખેલ્ડીઓએ તેમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ફૂટબોલના નિયમોથી પણ અજાણ એવા બાળકો આ સ્પર્ધાથી માત્ર રમતના નિયમોને જાણવા સમજવા ઉપરાંત રમતમાં આગળ વધવા યોગ્ય તાલીમ અને પ્લેટફોર્મ પણ મેળવે છે.

આ લિગમાં પરંપરાગત 0,1,3-હાર,ડ્રો અને જીત બદલ મળતા પોઈન્ટમાં બદલાવ કરીને 1,2,3 પોઈન્ટ હાર, ડ્રો અને જીત બદલ કરવામાં આવ્યા છે. આનો આશય એ છે કે હારનારી ટીમને પણ આશ્વાસન રૂપે એક પોઈન્ટ મળે અને ટીમનો સ્પર્ધામાંનો ઉત્સાહ જળવાઈ રહે. પોઈન્ટ આપોઆપ જ લિગની ખાસ એપ પર અપડેટ થઈ જાય છે.

મૂળરાજસિંહ રાજ્યમાં ફૂટબોલની લોકપ્રિયતાને વધારવાના પ્રયાસ તરીકે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન માધ્યમ દ્વારા ચાલતા ફીફા ફૂટબોલ ફોર સ્કૂલ નામનો પ્રોજેક્ટ શાળા કક્ષાએ ચાલુ કરી રહ્યા છે અને સરકારી શાળા કક્ષામાં ફૂટબોલસ પહોંચાડીને તેમના અંદર ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને ફૂટબોલનું સ્તર ઉપર આવે તેની માટે કોચીસ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે તેવું એમને જણાવ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના યુવાનની હરિયાણામાં હત્યા

Next

પોલીસ સામે કોઇને ફરિયાદ છે? હેલ્પલાઇન નંબર થશે જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
39 મિનિટutes પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
58 મિનિટutes પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
1 કલાક પહેલા
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ભોપાલથી દિલ્હી માટેની ફ્લાઈટમાં તૂટેલી સીટ મળતા એર ઈન્ડિયાની કરી આકરી ટીકા
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
મોરબી, દ્વારકા, પાલિતાણા અને રાજુલા સહિત 11 શહેરોમાં બનશે ગ્રીનફિલ્ડ એરપોર્ટ : PM મોદીના જન્મસ્થળે સૌથી પહેલા એરપોર્ટનું નિર્માણ શરૂ થશે
ગુજરાત
6 મહિના પહેલા
ગાઝામા ફરી ઈઝરાયલના ભયાનક હવાઈ હુમલા, મહિલા અને બાળકો સહિત 32ના મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
ભાવનગરના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાનો ક્ષત્રિયોએ કર્યો વિરોધ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર