Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

૩ મેચ હાર્યા બાદ મુંબઈની ટીમ આરામ’ કરવા જામનગર પહોંચી

Thu, April 4 2024

રોહિત, તીલક વર્મા, ઈશાન કિશન સહિતના ખેલાડીઓ સામેલ: ૭ એપ્રિલે દિલ્હી સામે મુંબઈનો આગલો મુકાબલો

જામનગર આઈપીએલ-૧૭માં અત્યંત ખરાબ શરૂઆત કરનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આગલી મેચ પહેલાં તૈયારી કરવાની જગ્યાએ રજાની મજા માણવા લાગી છે ! સળંગ ત્રણ મેચ હાર્યા બાદ મુંબઈના અનેક ખેલાડી રજા ગાળવા માટે જામનગર પહોંચી ગયા છે. મુંબઈનેા આગલેા મુકાબલેા ૭ એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે છે. હવે આ બ્રેકથી ટીમને કેટલેા ફાયદેા મળે છે તે તેા આવનારેા સમય જ બતાવશે. મુંબઈની ટીમ પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ પેાતાના હેામ ગ્રાઉન્ડ પર મેચ રમવા ઉતરી હતી પરંતુ વાનખેડે સ્ટેડિયમ પર રાજસ્થાન સામે કારમી હારનેા સામનેા કરવેા પડ્યેા હતેા. મુંબઈની ટીમ પેાતાના ઘરેલું મેદાન પર હજુ ત્રણ મેચ રમવાની છે. ચેન્નાઈ વિરુદ્ધ ૧૪ એપ્રિલે તે મુંબઈમાં મેચ રમશે. દરમિયાન ટવીટરએક્સ’ પર એક ચાહકે વીડિયેા શેયર કર્યેા છે જેમાં મુંબઈ ઈન્ડિયન્સનેા પૂર્વ કેપ્ટન રેાહિત શર્મા પેાતાના પરિવાર સાથે જોવા મળી રહ્યેા છે. આ વીડિયેામાં મુંબઈના ખેલાડી પણ દેખાઈ રહ્યા છે.
જામનર આવી પહોંચ્યા બાદ થેાડા દિવસ સુધી આરામ કરશે. રેાહિતની સાથે તીલક વર્મા, ઈશાન કિશન સહિતના ખેલાડીઓ સામેલ છે. અહેવાલેા પ્રમાણે આ અગાઉથી જ નક્કી કરાયેલેા બ્રેક છે. જામનગર એ જ શહેર છે જ્યાં અનંત અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટી યેાજાઈ હતી જેમાં રેાહિત સહિતના અનેક ક્રિકેટરેા સામેલ થયા હતા.
દરમિયાન આર.અશ્વિને પેાતાની યુ-ટયુબ ચેનલ પર કહ્યું છે કે મુંબઈની ટીમ રાજસ્થાન વિરુદ્ધ મેચ બાદ બ્રેક પર છે. અશ્વિને કહ્યું કે મુંબઈની ટીમ જામનગર પહોંચી છે જ્યાં અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટી થઈ હતી. હવે ખેલાડીઓ અહીં એન્જોય કરશે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ક્ષત્રિય સમાજના વકીલો કલેકટરને મળ્યા અને કરી રજૂઆત : જુઓ વિડિયો

Next

પાકિસ્તાન પ્રવાસ માટે ન્યુઝીલેન્ડ ટીમની જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
2 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ઈમરાન ખાન અને પત્નીને રાહત ; લગ્ન છેતરપીંડી કેસમાં છુટકારો
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની આ પ્રિય વસ્તુઓ ઘરે લાવવાથઇ થશે લાભ : ગ્રહોની અશુભ અસર દૂર થશે, દેવી લક્ષ્મી પણ થશે પ્રસન્ન.
ધાર્મિક
10 મહિના પહેલા
મોરબીનાં બગથળા ગામે એવે સિન્થેટીક ફેકટરીમાં ભીષણ આગ: બોઈલર ફાટ્યું હોવાની શંકા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે
રાજકોટ
1 વર્ષ પહેલા
સીપીઆઈએમના વરિષ્ઠ નેતા કોમરેડ સીતારામ યેચુરીનું નિધન
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર