Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

સાક્ષીભાભી બાદ હું પહેલી વ્યક્તિ છું જેને ધોનીએ ખભે ઉંચકી હતી: જાડેજા

Sat, March 30 2024

ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ એ ક્ષણને યાદ કરી જ્યારે ધોનીએ તેને ઉંચકી લીધો હતો. જાડેજાએ ધોનીની મજાક કરતા કહ્યું કે કદાચ સાક્ષીભાભી બાદ તે પહેલી વ્યક્તિ હશે જેને ધોનીએ ગોદમાં ઉઠાવી લીધાો છે. જાડેજાની આ વાત સાંભળીને સૌ ખડખડાટ હસી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધોની મેદાન ઉપર પોતાના શાંત વ્યવહારને લઈને ઓળખાય છે અને બહુ ઓછી વખત એવું બન્યું છે જ્યારે તે પોતાની ભાવના વ્યક્ત કરતો હોય છે. જો કે પાછલા વર્ષે આઈપીએલના ફાઈનલ મેચ દરમિયાન એક એવું દૃશ્ય જોવા મળ્યું જે જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેપ્ટન કુલના નામથી ઓળખાતાં ધોનીએ રવીન્દ્ર જાડેજાને ખભે ઉંચકી લીધો હતો. જાડેજાએ વિપરિત સ્થિતિ વચ્ચે ચેન્નાઈને ગુજરાત સામે ગત સીઝનના ફાઈનલમાં જીત અપાવી હતી.

Share Article

Other Articles

Previous

નેવીએ ફરી ક્યાં મર્દાનગી બતાવી ? વાંચો

Next

બોપન્ના-ઈબડેનની જોડી મીયામી ઓપન ટેનિસના ફાઈનલમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
દિલ્હીમાં દોડતી ઈ- રિક્ષા અચાનક બંધ કરી દેતી બે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ
2 મિનિટutes પહેલા
કર્ણાટકની યુનિવર્સિટીની કમાલ: સાંજે 5:30એ પરીક્ષા પૂરી થઇ, 5:35એ પરિણામ
4 મિનિટutes પહેલા
હૈદરાબાદમાં પોલીસ કોમ્પ્યુટર સર્વિસીસનાં અધિકારીની કાળી કમાણીનો પર્દાફાસ
5 મિનિટutes પહેલા
અરજદારના 16 દસ્તાવેજોને નાગરિકતાના પુરાવા માનવાનો ગૌહાટી હાઇકોર્ટનો ઇનકાર
8 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3212 Posts

Related Posts

ઑસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પી.વી.સિંધુનો પરાજય
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
કચરા વચ્ચે રહેતું રાજકોટ !!
રાજકોટ
3 વર્ષ પહેલા
વડાપ્રધાને હાઈ લેવલ બેઠક બોલાવતા જ પાકિસ્તાનની રાડ ફાટી, Pok સહિત લાહોર, રાવલપિંડી સહિતના શહેરોમાં હાઈ એલર્ટ
Breaking
1 વર્ષ પહેલા
દેશની સેના વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાનું ભારે વિવાદિત નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર