Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ભારે કરી: અશ્વિનને પણ IPLની ટિકિટ નથી મળતી !!

Wed, March 20 2024

પોતાના બાળકો માટે ટિકિટ શોધી રહ્યો છે

ભારત વતી ૫૦૦ ટેસ્ટ વિકેટ લેનારા સ્ટાર ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને પણ આઈપીએલની ટિકિટ મેળવવા માટે મદદ માંગવી પડી રહી છે. આઈપીએલની ૧૭મી સીઝન ૨૨ માર્ચથી શરૂ થઈ રહી છે. આઈપીએલ-૨૦૨૪નો પ્રથમ મુકાબલો ધોની અને કોહલીની ટીમો વચ્ચે થશે. અશ્વિન આ મેચ માટે જ ટિકિટ શોધી રહ્યો છે ! આ મુકાબલો અશ્વિનના હોમટાઉન ચેન્નાઈમાં થવાનો છે. અશ્વિને આ મુકાબલા અંગે ટવીટ કર્યું કે ચેન્નાઈ-બેંગ્લોર મેચ માટે ટિકિટની માંગ બહુ વધુ છે. મારા બાળકો પણ આઈપીએલની ઓપનિંગ સેરેમની અને પહેલો મુકાબલો જોવા માંગે છે. અશ્વિને ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમને ટેગ કરતા લખ્યું કે પ્લીઝ હેલ્પ. અશ્વિનના આ ટવીટ પર ત્રણ કલાકની અંદર હજારો લોકોએ રિ-પોસ્ટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે અશ્વિન આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ વતી રમે છે. રાજસ્થાન રોયલ્સની ટીમ આઈપીએલ-૨૦૨૪માં પોતાના અભિયાનની શરૂઆત ૨૪ માર્ચે લખનૌ સુપર જાયન્ટસ સામેના મુકાબલાથી કરશે.

Share Article

Other Articles

Previous

CUET UG શિડ્યુલમાં કોઈ ફેરફાર નહીં

Next

ઉનડકટના ભાગ્ય ખૂલ્યા: IPL પછી કાઉન્ટી રમશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકી કોંગ્રેસમાં જોડાયા: ભાજપના સ્થાનિક નેતાઓ સામે આકરા પ્રહારો
5 મિનિટutes પહેલા
સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટ પર ભીષણ હુમલો: 1 ભારતીયનું કરુણ મોત, 2 ઈજાગ્રસ્ત
8 મિનિટutes પહેલા
મુંબઈનું વાયુ પ્રદૂષણ દિલ્હી કરતાં પણ વણસતાં હાઈકોર્ટની લાલ આંખ: નિષ્ક્રિય અધિકારીઓને આકરી ફટકાર
13 મિનિટutes પહેલા
બાંગ્લાદેશે નકારેલું ઝેરી જહાજ અલંગમાં લવાયું: 567 ટન કેમિકલ પાવડર મામલે RTI માં GPCB નો ઘટસ્ફોટ
17 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3788 Posts

Related Posts

ભાગ્યશ્રીને મળ્યો મીડ-ડે પાવરફુલ વુમન એવોર્ડ : મૈને પ્યાર કિયા અભિનેત્રીએ મહિલાઓના સ્વાસ્થ્ય અને જેન્ડર ઇક્વાલીટી સહિતના મુદ્દે વિચારો વ્યક્ત કર્યા
Entertainment
2 વર્ષ પહેલા
જેણે અનેક આગને કાબૂ’માં લીધી તે ફાયર ફાઈટર હવેભંગાર’માં વેચાશે
રાજકોટ
4 મહિના પહેલા
H-1B વિઝા વિવાદમાં જેડી વેન્સની ‘બંધુઆ મજૂર’ ટિપ્પણી સામે ભારતનો સણસણતો જવાબ
ઇન્ટરનેશનલ
2 સપ્તાહs પહેલા
નર્સિંગનો અભ્યાસ કરી દવાખાનું ખોલી યુવક બોગસ તબીબ બની ગયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર