બિલ્કુલ રિસ્ક નહીં લેને કા…
મયંક અગ્રવાલને પાછલા મહિને જાન્યુઆરીમાં ઘણી મુશ્કેલીનેા સામનેા કરવેા પડ્યેા હતેા. ફ્લાઈટમાં અચાનક તેની તબિયત બગડી ગઈ હતી. મયંકની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને આઈસીયુમાં દાખલ કરવેા પડ્યેા હતેા. હવે સાવધાની દાખવતા મયંક ફ્લાઈટમાં પેાતાની પાણીની બેાટલ લઈને પહોંચ્યેા હતેા જે અંગેની તસવીર તેણે સેાશ્યલ મીડિયા પર શેયર કરી છે. મયંકની તબિયત પાણી જેવું જ કંઈક પીણું પીવાને કારણે ખરાબ થઈ હતી. એ પ્રવાહીની બેાટલ મયંકની સીટ પર પડી હતી જે તેણે જોયા-સમજ્યા વગર જ પી લેતાં સ્થિતિ બગડી હતી