Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

પૂરનનું તોફાન: પહેલી ટી-૨૦માં આફ્રિકાને હરાવતું વેસ્ટ ઈન્ડિઝ

Sat, August 24 2024

વિન્ડિઝે બ્રાયન લારા સ્ટેડિયમમાં સૌથી મોટો લક્ષ્યાંક પણ હાંસલ કર્યો
વેસ્ટ ઈન્ડિઝે બ્રાયન લારા સ્ટેડિયમમાં ટી-૨૦ ક્રિકેટનો સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કરીને આફ્રિકાને હરાવ્યું હતું. વિન્ડિઝની જીતનો હિરો નિકોલસ પૂરન રહ્યો હતો જેણે ૨૬ બોલમાં ૬૫ રન બનાવ્યા હતા. આફ્રિકાએ ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં સાત વિકેટે ૧૭૪ રન બનાવ્યા હતા. જવાબમાં વિન્ડિઝે ૧૩ બોલ બાકી રાખીને જ જીત હાંસલ કરી લીધી હતી. પૂરન ઉપરાંત ઓપનર શાઈ હોપે ૩૬ બોલમાં ૫૧ રનની ઈનિંગ રમી હતી. હવે શ્રેણીનો બીજો મુકાબલો આજે રાત્રે ૧૨ વાગ્યાથી રમાશે.
વિન્ડિઝને જીત માટે ૫૪ બોલમાં ૭૦ રનની જરૂર હતી ત્યારે ૧૨મી ઓવરમાં નાંદરે બર્ગરને આક્રમણ માટે લવાયો હતો. બર્ગરની બેફામ ધોલાઈ થતાં વિન્ડિઝની જીત નિશ્ચિત બની હતી અને વિન્ડિઝને મેચ જીતવા ૪૮ બોલમાં ૪૫ રનની જરૂર જ રહી હતી.
આફ્રિકા વતી પેટ્રિક ક્રૂગર અને ટ્રિસ્ટન સ્ટબ્સ (૪૨ બોલમાં ૭૬ રન) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૫૦ બોલમાં ૭૧ રનની ભાગીદારી થઈ હતી. આ પહેલાં સ્ટબ્સ અને બ્ોર્ન ફોર્ટુઈન વચ્ચે ૨૫ બોલમાં ૬૦ રનની ભાગીદારી થઈ હતી.

Share Article

Other Articles

Previous

સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી, 25 વર્ષ સુધી કામ કરવાથી પૂરી પેન્શન મળશે, કેન્દ્રીય કેબિનેટ લીધા મહત્વના નિર્ણય

Next

લાંચના કેસમાં જિલ્લા પંચાયતના પૂર્વ અધિક મદદનીશ ઇજનેરને ત્રણ વર્ષની સજા 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
14 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
14 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
14 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
14 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

સુદર્શન સેતુનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી..જુઓ વીડિયો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
કાલકાજી બેઠક પર ત્રીજા રાઉન્ડમાં અંતે મુખ્યમંત્રી આતિેશી ભાજપના રમેશ બિધુરી કરતાં 1039 મતથી પાછળ.હજુ 9 રાઉન્ડ ગણતરી બાકી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડોદરા : ગૌરી વ્રતના જવારા વિસર્જનમાં દુર્ઘટના, યુવકનું ડૂબી જવાથી નીપજ્યું મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટના રસરંગ મેળા માટે પોલીસ કંટ્રોલ રૂમ અને તેની તૈયારી અંગે એસીપી મુનાફ ખાન પઠાણે શું કહ્યું જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર