Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ન્યુયોર્કની પીચ છે કે બેટરો માટે આફત ?

Thu, June 6 2024

આયર્લેન્ડના બેટરો ભારતીય બોલરોને ખમી ન શક્યા, રોહિત શર્મા પણ થયો ઈજાગ્રસ્ત
:હજુ આ જ ગ્રાઉન્ડ પર ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે: દિગ્ગજોએ ઉઠાવ્યા સવાલ


આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી) હંમેશા સ્પોર્ટિંગ પીચનું ગાણું ગાયે રાખે છે પરંતુ બે મેચને બાદ કરી દઈએ તો તેની દેખરેખ હેઠળ રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપમાં અત્યાર સુધી ક્યાંય સારી પીચ જોવા મળી નથી. ખાસ કરીને ન્યુયોર્કની ડ્રોપ ઈન પીચ કે જે વૈશ્વિક સ્તરની નથી. ભારતમાં જ્યારે પણ મેચ રમાય ત્યારે અહીંની પીચ ઉપર સવાલો ઉઠાવાય છે પરંતુ ન્યુયોર્કની પીચ ઉપર ઉઠી રહેલા સવાલો સામે આઈસીસી મૌન છે.

આયર્લેન્ડ ટીમ તો ભારતીય ફાસ્ટ બોલરોને ખમી જ શકી ન્હોતી. બીજી બાજુ એક અસમાન બાઉન્સવાળો બોલ કેપ્ટન રોહિત શર્માના બાવડાં પર લાગતાં તેણે રિટાયર્ડ થઈને બહાર જવું પડ્યું હતું. એટલું જ નહીં ભારતીય દર્શક અહીં સારી મેચ જોવા આવ્યા હતા પરંતુ તેણે ઓછા સમયમાં મેચ જોઈને પરત ફરવું પડ્યું હતું. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ભારત-આયર્લેન્ડ વચ્ચેની મેચમાં પીચને અત્યંત આંચકાજનક ગણાવી હતી.

પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે પણ પીચની ટીકા કરી છે. ઈરફાન પઠાણે કહ્યું કે આપણે નિશ્ચિત રીતે અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માંગીયે છીએ પરંતુ અહીંની પીચ ખેલાડીઓ માટે સુરક્ષિત નથી. જો આવી પીચ ભારતમાં હોય તો લાંબા સમય સુધી ત્યાં પછી કોઈ જ મેચ રમાડવામાં આવે નહીં.


અમેરિકામાં ન્યુયોર્ક ઉપરાંત ડલાસ અને ફ્લોરિડામાં મેચ રમાઈ રહી છે. મેચ બાદ ભારતીય કોચ રાહુલ દ્રવિડ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોર પીચ જોવા આવ્યા હતા. તેમણે એ પીચને પણ જોઈ જ્યાં ભારતે પાકિસ્તાન સામે રમવાનું છે. ભારતે હજુ આ મેદાન ઉપર વધુ બે મેચ રમવાની છે. આઈસીસીના જનરલ મેનેજર ક્લેયર ફર્લાંગે કહ્યું કે પીચની તપાસ ચાલી રહી છે. મેચ અધિકારી તેને રેટિંગ આપશે.

Share Article

Other Articles

Previous

કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા સૈનિકે મારી થપ્પડ

Next

ઇઝરાયલના હુમલામાં કેટલા બાળકો મર્યા ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
2 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
3 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
3 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

બાંગ્લાદેશમાં ભયાનક હિંસા યથાવત : 100થી વધુ લોકોના મોત, દેશભરમાં કર્ફ્યુ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના ઘી-કાંટા રોડ પર, ભાભા બજાર, શેરી નંબર 3માં આવેલા કોમ્પ્લેક્સના ત્રીજા માળે વિકરાળ આગ: 3 ફાયર ફાઇટર દ્વારા 25 મિનિટથી આગ કાબુમાં લેવા પ્રયાસો
Breaking
2 વર્ષ પહેલા
સરકારનું ડેમેજ કંટ્રોલ : કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ, હિતુ કનોડિયાને સોંપી જવાબદારી
ગુજરાત
11 મહિના પહેલા
પૂર્વ મંત્રી રાઘવજીભાઇ પટેલને સોશિયલ મીડિયામાં કર્યા બદનામ: AIની મદદથી ફોટા-વીડિયો સાથે ચેડાં કરી વાયરલ કર્યા,બે શખસો સામે ફરિયાદ
ક્રાઇમ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર