ટી-૨૦ વર્લ્ડકપ: ભારતથી લઈ કેનેડાની ટીમ જાહેર
કાગળ પર ભારત ઉપરાંત ઑસ્ટે્રલિયા, ઈંગ્લેન્ડની ટીમ મજબૂત: ઘરઆંગણે વિન્ડિઝના વિસ્ફોટક ખેલાડીઓ હંફાવી શકે
ટી-૨૦ વર્લ્ડકપ ૧ જૂનથી ૨૯ જૂન સુધી વિન્ડિઝ અને યુએસએમાં રમાશે. પહેલી વખત ટી-૨૦ વર્લ્ડકપમાં ૨૦ દેશની ટીમ ભાગ લઈ રહી છે. ભારત, ઈંગ્લેન્ડ સહિત ઓસ્ટે્રલિયા, ન્યુઝીલેન્ડે પણ વર્લ્ડકપ માટે પોતાની ટીમ જાહેર કરી ચૂકી છે ત્યારે કઈ ટીમમાં કયો ખેલાડી સામેલ છે તે અત્રે પ્રસ્તુત છે.
ભારત
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સીરાઝ. (શુભમન ગીલ, રિન્કુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન રિઝર્વ ખેલાડી)
ઓસ્ટે્રલિયા
મીચેલ માર્શ (કેપ્ટન), ટે્રવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, એશ્ટન એગર, પેટ કમીન્સ, ટીમ ડેવિડ, નાથન એલિસ, કેમરુન ગ્રીન, જોશ ઈંગ્લીસ, ડેવિડ વોર્નર, મેથ્યુ વેડ, જોશ હેઝલવૂડ, મીચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝેમ્પા
ઈંગ્લેન્ડ
જોશ બટલર (કેપ્ટન), જોની બેરિસ્ટો, ફિલ સોલ્ટ, મોઈન અલી, હૈરી બ્રુક, બેન ડકેટ, જોફ્રા આર્ચર, સૈમ કર્રન, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશિદ, રીસ ટોપ્લી, માર્ક વૂડ
ન્યુઝીલેન્ડ
કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટે્રન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમૈન, ડેવોન કૉન્વે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મીચેલ, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મીચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટીમ સાઉધી (રિઝર્વ ખેલાડી: બેન સીયર્સ)
દક્ષિણ આફ્રિકા
એડન માર્કરમ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડીકોક, બ્યોર્ન ફોર્ટુઈન, રિઝા હેન્ડ્રીક્સ, માર્કો જાનસેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મીલર, એનરિક નોર્ટઝે, કૈગિસો રબાડા, રયાન રિકેલટન, તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ
વેસ્ટ ઈન્ડિઝ
રોવમૈન પોવેલ (કેપ્ટન), જૉન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમેયર, બ્રેન્ડન કિંગ, શાય હોપ, નિકોલસ પુરન, શેરફાન રધરફોર્ડ, આંદ્રે રસેલ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, અકીલ હુસૈન, ગુડાકેશ મોતી, શમાર જોસેફ
અફઘાનિસ્તાન
રાશિદ ખાન (કેપ્ટન), રહમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ જાદરાન, અઝમતુલ્લાહ ઉમરજઈ, નઝીબુલ્લાહ જાદરાન, મોહમ્મદ ઈશક, મોહમ્મદ નબી, ગુલબદીન નઈબ, કરીમ જન્નત, નંગ્યાલ ખરોટી, મુઝીબ ઉર રહમાન, નૂર અહમદ, નવીન ઉલ હક્ક, ફઝલહક ફારૂકી, ફરીદ અહમદ મલિક
યુએસએ
મોનાંક પટેલ (કેપ્ટન), એરન જોન્સ, એન્ડ્રીએન ગૂસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંહ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર, નોશ્તુશ કેંજીગે, સૌરભ નેત્રાલવકાર, શેડલી વૈનશેલ્વિક, સ્ટીવન ટેલર, શાયન જહાંગીર
ઓમાન
અકીબ ઈલ્યાસ (કેપ્ટન), જીશાન મકસૂદ, કશ્યપ પ્રજાપતિ, પ્રતીક અઠાવલે, અયાન ખાન, શોયેબ ખાન, મોહમ્મદ નદીમ, નસીમ ખુશી, મેહરાન ખાન, બિલાલ ખાન, રફીઉલ્લાહ, કલીમુલ્લાહ, ફયાઝ બટ, શકીલ અહમદ, ખલીદ કૈલ
નેપાળ
રોહિત પૌડેલ (કેપ્ટન), આસિફ ોખ, અનિલ કુમાર શાહ, કુશલ ભુરતેલ, કુશલ મલ્લા, દીપેન્દ્ર સિંહ, લલિત રાજવંશી, કિરન કેસી, ગુલશન ઝા, સોમપાલ કામી, પ્રતિસ જીસી, સંદીપ જોરા, અબિનાશ બોહરા, સાગર ઢકલા, કમલ સિંહ
કેનેડા
સાદ બિન જફર (કેપ્ટન), એરન જોન્સન, ડિલોન હેલાઈગર, દિલપ્રીત બાજવા, હર્ષ ઠાકર, જેરેમી ગૉર્ડન, જુનૈદ સિદ્દીકી, કલીમ સના, કંવરપાલ ઠઠગુર, નવનીત ઢાલીવાલ, નિકોલસ કર્ટન, પરગટ સિંહ, રવીન્દરપાલ સિંહ, રાયન ખાન પઠાણ, શ્રેયસ મોવા
નોંધ:
હજુ સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, યુગાન્ડા, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની, નેધરલેન્ડસ, નામીબિયા અને આયર્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી નથી.