Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ક્રિકેટ ઈતિહાસનો સૌથી શરમજનક પરાજય પાકિસ્તાનના નામે !

Fri, October 11 2024

૧૪૭ વર્ષમાં પહેલી વખત કોઈ ટીમ ૫૦૦ રન બનાવ્યા છતાં હારી:
મુલતાન ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો ઈનિંગ-૪૭ રને વિજય


ઑસ્ટે્રલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે માર્ચ-૧૮૭૭માં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી જે ટેસ્ટ ફોર્મેટમાં હતી. આ મેચને ૧૪૭ વર્ષ થઈ ગયા છે. આ દરમિયાન અનેક વર્લ્ડ રેકોર્ડ બન્યા અને તેમાંથી અનેક પણ તૂટી ગયા છે પરંતુ ક્યારેય એવું નથી બન્યું કે કોઈ ટીમ પહેલી ઈનિંગમાં ૫૦૦થી વધુ રન બનાવ્યા બાદ પણ હારી ગઈ હોય. જો કે આ શરમજનક રેકોર્ડ હવે પાકિસ્તાનના નામે નોંધાયો છે. તે પહેલી એવી ટીમ બની છે જેણે પહેલી ઈનિંગમાં ત્રણ સદીની મદદથી ૫૫૬ રન બનાવ્યા હતા આમ છતાં ઈનિંગ અને ૪૭ રને હારી ગઈ હતી.
પાકિસ્તાને પહેલી ઈનિંગમાં ૫૫૬ રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે ૮૨૩ રન ઝૂડ્યા હતા જેની સામે પાકિસ્તાને ઘૂંટણ ટેકવી દીધા હતા. તેણે બીજી ઈનિંગમાં ૨૨૦ રન બનાવ્યા હતા. આ રીતે પાકિસ્તાન માટે આ સૌથી મોટી હારી હતી. અગાઉ કોઈ ટીમને આ પ્રકારે હાર મળી ન્હોતી.

પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં ૧૪૯ ઓવર સુધી બેટિંગ કરી હતી. આ દરમિયાન તેના માટે અબ્દુલ્લાહ શફીને ૧૦૨, કેપ્ટન શાન મસૂદે ૧૫૧, આગા સલમાને ૧૦૪ અને સૌદ શકીલે ૮૨ રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાની બોલરોની બેફામ ધોલાઈ કરી નાખતા ૧૫૦ ઓવરમાં સાત વિકેટે ૮૨૩ રન બનાવ્યા હતા જેમાં જો રુટે ૨૬૧ અને હૈરી બ્રુકે ૩૧૭ રન ફટકાર્યા હતા.

Share Article

Other Articles

Previous

ઑસ્ટે્રલિયા સામે એક ટેસ્ટમાં નહીં રમે રોહિત

Next

પોલીસ ભરતીની શારીરિક કસોટી ૨૫ નવેમ્બર આસપાસ : હસમુખ પટેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
11 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
12 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
13 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

Mahakumbh 2025: કયા દિવસે છે મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન ?? તેનું નામ કેવી રીતે પડ્યું ? જાણો ધાર્મિક મહત્વ અને શાહી સ્નાનની તારીખ વિશે
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટ : કુવાડવા રોડ પર અમદાવાદથી જામખંભાળિયા જતી એસટી બસ પલટી ખાઈ જતા 10 મુસાફરો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટમાં બીએડના વિધાર્થીનો ગળેફાસો ખાઈ આપઘાત
રાજકોટ
2 વર્ષ પહેલા
કાળા બજાર કરવાનો પીળો પરવાનો ! પુરવઠાનું ચેકીંગ જ બંધ
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર