Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

આજથી ભારત-ઝીમ્બાબ્વે વચ્ચે ટી-૨૦ શ્રેણી

Fri, July 5 2024

બપોરે ૪:૩૦થી મુકાબલો શરૂ

ટી-૨૦ વર્લ્ડકપની જીતની ઉજવણી પૂર્ણ થઈ ચૂકી છે. સીનિયર ટીમ હવે પોતપોતાના ઘરમાં આરામ કરશે જ્યારે જુનિયર ટીમ આજથી ઝીમ્બાબ્વે સામે ટી-૨૦ શ્રેણી રમશે. આજથી ભારત-ઝીમ્બાબ્વે વચ્ચે શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રવાસે સંજુ સેમસન, શિવમ દૂબે, યશસ્વી જયસ્વાલ સામેલ છે પરંતુ તેઓ પ્રથમ બે ટી-૨૦માં રમશે નહીં આવામાં તેમની જગ્યાએ સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાને પસંદ કરાયા છે. આજે પ્રથમ મુકાબલો હરારે સ્પોર્ટસ ક્લબમાં રમાશે જે સાંજે ૪:૩૦ વાગ્યાથી શરૂ થશે. આ મુકાબલાનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટસ નેટવર્ક ઉપર તો ઓનલાઈન પ્રસારણ સોનીલિવ એપ ઉપર ફ્રીમાં ઉઠાવી શકાશે.


શ્રેણીનો કાર્યક્રમ

તારીખ મેચ સ્થળ સમય


૬ જૂલાઈ પ્રથમ ટી-૨૦ હરારે સાંજે ૪:૩૦

૭ જૂલાઈ બીજી ટી-૨૦ હરારે સાંજે ૪:૩૦

૧૦ જૂલાઈ ત્રીજી ટી-૨૦ હરારે રાત્રે ૯:૩૦

૧૩ જૂલાઈ ચોથી ટી-૨૦ હરારે સાંજે ૪:૩૦

૧૪ જૂલાઈ પાંચમી ટી-૨૦ હરારે સાંજે ૪:૩૦

ટીમ ઈન્ડિયા

શુભમન ગીલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિન્કુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટકિપર), હર્ષિત રાણા

Share Article

Other Articles

Previous

ભારતીય ટીમ વચ્ચે કેવી રીતે વહેંચાશે ૧૨૫ કરોડનું ઈનામ ?

Next

મારે નિવૃત્ત થવાને હજુ ઘણી વાર છે: બુમરાહ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના એક-બે નહીં ૧૫ ફેક ફેસબુક એકાઉન્ટ !! કોઈ પ્રકારનો વ્યવહાર ન કરવા કરી અપીલ
રાજકોટ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી કયા દેશમાં પહોંચ્યા ? કયા ક્ષેત્રોમાં કરાર ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હરિદ્વાર બાદ યુપીના બારાબંકીમાં મંદિરમાં નાસભાગ મચી જતા 2 ભાવિકોના મૃત્યુ, 40થી વધુ ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
સીડની ટેસ્ટમાં ભારતીય બોલરો સામે કાંગારુ બેટ્સમેનો ઘૂંટણીયે : ભારતના 185 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 181માં ઓલ આઉટ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર