Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ધ્રુવ જુરેલે ધોની સ્ટાઈલ’માં ઓલી પોપને કર્યો સ્ટમ્પિંગ

Fri, March 8 2024

ટેસ્ટમાં ધોનીએ એ કામ કરી બતાવ્યું જે એક દશકા કરતા વધુ સમય સુધી સ્ટમ્પ પાછળ ઉભા રહીને ધોનીએ અને ત્યારબાદ ઋષભ પંતે વિકેટકિપર તરીકે કર્યું હતું. ધોની વિકેટ પાછળથી બોલરોને કહેતો રહે છે કે બેટર શું કરવાની ફિરાકમાં છે. આવું જ કંઈક ધ્રુવ જુરેલે દર્મશાલા ટેસ્ટમાં કર્યું છે. તેણે દડા પહેલાં બોલર કુલદીપ યાદવને કહ્યું હતું કે બેટર આગળ વધશે અને બન્યું પણ આવું જ. કુલદીપે પણ પરખ કરી લીધી કે બેટર ઓલી પોપ આગળ નીકળશે એટલે તેણે એક શ્રેષ્ઠ દડો ફેંક્યો અને ટે્રપમાં ઓલી પોપ ફસાઈ જતા જુરેલે તેને આઉટ કરી દીધો હતો. આ દરમિયાન કોમેન્ટરી કરી રહેલા હર્ષા ભોગલેએ કહ્યું કે કેવી રીતે ધ્રુવે કુલદીપને પહેલાંથી જ બતાવી દીધું હતુ કેબઢેગા આગે…બઢેગા આગે…’ કુલદીપ પણ સમજી ગયો હતો કે ઓલી પોપ આવું કરી શકે છે કેમ કે પહેલાં સેશનના અંતિમ દડા જ બાકી રહ્યા હતા અને પોપ પોતે અણનમ પરત ફરે તેવું ઈચ્છતો હતો પરંતુ આવું બન્યું ન્હોતું.

Share Article

Other Articles

Previous

પડ્ડીકલનું ડેબ્યુ’ને તૂટ્યો ૨૪ વર્ષનો રેકોર્ડ

Next

અમ્પાયરની ખુલ્લેઆમ બેઈમાની !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
9 કલાક પહેલા
કુલદીપ યાદવના લગ્ન: કુલદીપના લગ્નમાં ક્રિકેટરોનો જમાવડો: ચહલ,ફિલ્ડિંગ કોચ દિલીપ, રિંકુ અને રૈના સાથે જોવા મળ્યા
10 કલાક પહેલા
LPGનો મોટો જથ્થો આવી રહ્યો છે ભારત: બે જહાજ શિવાલિક અને નંદા દેવીએ હોર્મુઝનો રસ્તો પાર કર્યો
11 કલાક પહેલા
ગુજરાતમાં કુપોષણ સામેની જંગમાં ઐતિહાસિક સુધારો: રિયલ ટાઈમ મોનીટરીંગથી 1 વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો
11 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

13 દિવસમાં 300થી વધુ વિમાનોમાં બોમ્બની ધમકી આપનાર ઓળખાયો : જાણો કોણ છે આ શખ્સ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રૈયા રોડ નશામાં ચૂર બનેલા ટ્રાવેલ્સના ધંધાર્થી સહિતનાઓએ ઢોસાની દુકાને મચાવ્યો આંતક
ક્રાઇમ
1 મહિના પહેલા
મવડી વિસ્તારમાં ખોડલ ચોકમાં વડાલિયા ફૂડઝનો રીટેઈલ શોપ ખુલ્યો..જુઓ શું છે નવીનતા….
રાજકોટ
2 વર્ષ પહેલા
ભારતની ગંભીર ખાદ્ય સુરક્ષા કટોકટી
હોમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર