Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

યંગ જનરેશન દિવસમાં ૨૦૦ વખત મોબાઇલ ચેક કરે છે

Fri, December 6 2024

પરીક્ષાઓ જ્યારે નજીક આવે છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોપકોર્ન બ્રેઇન વિશે જાણવું જરૂરી છે. વિદ્યાર્થીઓ પણ એક જગ્યાએ જ્યારે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, વારંવાર સ્ક્રીન સમય વધવો, એક વિષયથી બીજા વિષય પર જતું રહેવું, વાંચતા વાંચતા પણ મોબાઈલ વિશે વિચારી મોબાઈલ ચેક કરતા રહેવું પોપકોર્ન બ્રેઇન નજીક લઈ જાય છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ દેસાઈ ઉન્નતિ, ગડારા બંસી અને વિઝુડા રીંકલે ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શન માં ૧૩૬૪ લોકો પર સર્વે કરી પોપકોર્ન બ્રેઇન વિશે સર્વે કરી માહિતી એકત્રિત કરી.

વારંવાર મોબાઈલ ચેક કરવાની વૃત્તિને પોપકોર્ન બ્રેઇન કહેવાય છે : ૭૪.૫% લોકોએ કહ્યું કે તેઓ કોઈ કામ કે પ્રવૃત્તિમાં હોય ત્યારે વચ્ચે સતત સ્ક્રોલિંગ કરે છે

  • ૬૧.૨% લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ફોન વારંવાર તપાસે છે.
  • ૭૪.૫% લોકોએ કહ્યું કે તેઓ કોઈ કામ કે પ્રવૃત્તિમાં હોય ત્યારે વચ્ચે સતત સ્ક્રોલિગ કરે છે.
  • ૫૬.૯% લોકોએ કહ્યું કે તેઓ પોતાના મોબાઈલમાં નોટીફિકેશન આવતા જ તેને જોવા તત્પર
  • થઈ જાય છે.
  • ૬૧.૮% લોકોએ કહ્યું કે તેઓને કોઈ કાર્યમાં એકાગ્ર થવામાં મુશ્કેલી અનુભવાય છે.
  • ૭૦.૬% લોકોએ કહ્યું કે તેઓ વારંવાર મોબાઈલ ચેક ન કરે તો અશાંતિનો અનુભવ કરે છે.
  • ૫૬.૯% લોકોએ કહ્યું કે જયારે તેઓ મોબાઈલનો ઉપયોગ કરતા હોય ત્યારે અન્ય કાર્ય કરવાની
  • ઈચ્છા થતી નથી.
  • ૭૪% લોકોએ કહ્યું કે નવી માહિતી મેળવવા માટે તેઓ સૌ પ્રથમ મોબાઈલનો જ વિકલ્પ પસંદ
  • કરે છે.
  • ૭૦.૨% લોકોએ કહ્યું કે તેઓ ૧ કલાકમાં વારંવાર પોતાનો મોબાઈલ ચેક કરે છે.
  • ૮૦.૧% લોકોએ કહ્યું કે મોબાઈલમાં નોટીફિકેશન આવ્યા બાદ જો તરત જ ચેક ન કરો તો તેમને
  • બેચેની અનુભવાય છે.
  • ૬૧.૬% લોકોએ કહ્યું કે દિવસ દરમ્યાન મોબાઇલનો વધુ ઉપયોગ એ રાતની ઉંઘમાં વિક્ષેપ
  • ઉભો કરે છે.
  • ૫૭.૧% લોકોએ કહ્યું કે વધારે મોબાઈલના ઉપયોગના કારણે તેમની યાદશક્તિમાં ઘટાડો થાય છે.
  • ૭૭.૪% લોકોએ કહ્યું કે લાઈક અને કમેન્ટ ન મળે તો નિરાશા અને એકલતાની ભાવના
  • અનુભવાય છે.
  • ૫૧.૯% લોકોએ કહ્યું કે જરૂરતથી વધારે એક્ટિવ રહેવાના કારણે મગજમાં હંમેશા થાકનો અનુભવ થાય છે
  • ૬૩.૩% લોકોએ કહ્યું કે મોબાઈલનોવધુ પડતો ઉપયોગ કરવાથી નવા વિચારો કરવામાં અસમર્થતા અનુભવાય છે.
  • ૫૯.૨% લોકોએ કહ્યું કે વારંવાર મૂડ સ્વિગ્સની સમસ્યાઓથી તેઓ પરેશાન છે.
  • ૫૬.૬% લોકોએ કહ્યું કે તેમનું મન એકથી બીજા – બીજાથી ત્રીજા વિચાર તરફ બદલાયા કરે છે.
  • ૮૨.૧% લોકોએ કહ્યું કે તેઓ મનપસંદ કાર્ય કરતા હોય અને વચ્ચે નોટીફિકેશન આવતા તેઓનના મૂળ કાર્યને ભૂલી જાય છે.
  • ૫૪.૬ % લોકોએ કહ્યું કે તેમને લાગે છે કે મોબાઈલમાં પસાર કરેલ સમય એ તેમના માટેનો
  • સમય હતો.
  • ૮૬.૪% લોકોએ કહ્યું કે સમય મર્યાદાથી વધારે મોબાઈલનો ઉપયોગ કરવો એ અયોગ્ય છે.

પોપકોર્ન બ્રેઈન એ નબળી માનસિકતા
પોપકોર્ન બ્રેઇન એ એક માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ એક વિષયથીબીજા વિષય પર વિચાર કરતી વખતે ભટકી જાય છે. તેને પોપકોર્ન બ્રેઈન સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારની નબળી માનસિક સ્થિતિ છે જેના કારણે એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે. જેમ રાંધવામાં આવે ત્યારે પોપકોર્નના દાણા ફૂટે છે.જ્યાં તે ડિજિટલ ટેકનોલોજી, ગેજેટ્સ, અને વારંવાર બદલાતા ડેટાની ટેવાઈ જવાથી ઊંડા અને મક્કમ વિચારો કરવા અસમર્થ થઈ જાય છે. આનાથી આપણા મગજ માટે એક સમયે એક વસ્તુ ઉપર ઘ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. મનની આ સ્થિતિ આપણી ઉત્પાદકતા અને સર્જનાત્મકતાને ખરાબ રીતે અસર કરે છે. સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવો પણ પોપકોર્ન બ્રેઇનનું કારણ બની શકે છે.

પોપકોર્ન સિન્ડ્રોમમાંથી કઈ રીતે બહાર આવવું ?

  • બિન-આવશ્યક એપ્લિકેશનોમાંથી બિનજરૂરી સૂચનાઓ બંધ
  • કરવાનો પ્રયાસ કરો.
  • સોશિયલ મીડિયા તપાસવા માટે ચોક્કસ સમયગાળો ફાળવવો,
  • જેમ કે ૩-૪ કલાક પછી થોડી મિનિટો લેવી.
  • દરેક બીજી વસ્તુ માટે ફોન સુધી પહોંચવાને
  • બદલે, પ્રકૃતિમાં અથવા તમારા પરિવાર
  • સાથે થોડો સમય પસાર કરવાનો પ્રયાસ કરો.
  • રોજ પુસ્તક વાંચો અથવા અન્ય વ્યક્તિ
  • સાથે વાતચીત કરો. આ તમારું ધ્યાન
  • ડિજિટલ થી દૂર કરશે.
  • નાની એવી ક્રિયાઓ કરો જેનાથી
  • તમને આનંદ મળે અને મગજ
  • શાંત રહે.
  • દિવસમાં ઓછામાં ઓછા ૩-૪
  • કલાક માટે ફોન, લેપટોપ, અને
  • ટીવીને દૂર કરી તમારી મનપસંદ
  • પ્રવૃત્તિ કરો
  • પરિવાર અને મિત્રોના સાથમાં
  • ગુણવત્તાવાળો સમય વિતાવો.

શું છે લક્ષણો ?

  • ધ્યાન અને એકાગ્રતાનો અભાવ
  • તણાવ અને ચિતાનું ઉચ્ચ
  • સ્તર
  • નબળી નિર્ણય શક્તિ
  • વારંવાર ફોન ચેક કરવાની ઈચ્છા થવી
  • મૂડ સ્વિંગ્સ
  • નાની વાતમાં ચિડાઈ જવું.
  • આવેગિક અસંતુલન
  • નિંદ્રામાં ઘટાડો
  • સામાજિક કુસમાયોજન
  • વારંવાર માથાનો દુખાવો થવો
  • યાદશક્તિમાં ઘટાડો
  • અશાંતિનો અનુભવ
  • એકલતાનો અનુભવ
  • અનિયંત્રિત વિચારો
  • ધીરજતાનો અભાવ

Share Article

Other Articles

Previous

માન્યતાપ્રાપ્ત અધ્યાપકો વગરની કોલેજોમાં પ્રવેશ મંજૂરી નહિ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય

Next

RBI MPC: ફેબ્રુઆરી 2023થી રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, હવે તમારી EMI પર શું થશે અસર ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ક્રિકેટર રીન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે કરી સગાઈ : જાણો કપલમાંથી કોણ છે વધુ અમિર? કેટલી છે સંપતિ
7 કલાક પહેલા
સુરતમાં મોડલનો ગળાફાંસો ખાઈ આપઘાત : અંતિમ રિલમાં લખ્યું આજે તે અહેસાસ કરાવી દીધો કે…!! વાંચો સમગ્ર ઘટના
8 કલાક પહેલા
India A vs England Lions : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ક્યા 4 ખેલાડીને મળશે તક, જાણો સંભવિત પ્લેઇંગ-11
8 કલાક પહેલા
રાજકોટમાં બંગાળી શેઠની બર્બરતા : બાળમજૂરની પૂંઠે સળીયો ખોસતા મૂત્ર માર્ગ થયો બંધ, સિવિલમાં સારવાર હેઠળ
9 કલાક પહેલા
Categories

નેશનલ

2167 Posts

Related Posts

સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને ક્યા દેશના નાગરિક કહ્યા ?? મોદી-શાહને પણ શું કહ્યું ?
નેશનલ
10 મહિના પહેલા
‘અબ્દુલ્લા સરકાર ‘સલામત: ચાર અપક્ષ ધારાસભ્યોએ ટેકો આપ્યો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
વડાપ્રધાન મોદી સભામાં નીતિશકુમાર પર કેવી રીતે ભડકી ગયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો: ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર