Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

યે ઠંડક કા મામલા હૈ: ઉનાળામાંશીખંડોત્સવ’ ન ઉજવીયે તો રાજકોટીયન્સ ન કહેવાઈએ…!

Sat, April 13 2024

નામ સાંભળીએ એટલે મોઢામાં પાણી…ખાઈએ એટલે પેટને ટાઢક'ને ઘસઘસાટ ઉંઘ આવી જાય...!!

અમેરિકન ડ્રાયફ્રૂટ, બટર સ્કોચ, પાઈનેપલ, વ્હાઈટ, મેંગો સહિતના એક-એકથી ચડિયાતાં નામ ધરાવતો હજારો કિલો શીખંડ ખવાઈ જશે…
બપોરની થાળીમાં રોટલી-શાક-દાળ-ભાતની સાથે જ શીખંડ ન હોય એટલે સંતોષનો ઓડકાર' ન આવે એવો છે રાજકોટમાં શીખંડનોવટ’



આજે વોઈસ ઓફ ડે'નીફૂડ સ્પેશ્યલ એક્સપ્રેસ’માં એક એવી વાનગીની વાત કરવી છે જેને ૫૦ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો છે છતાં તે વાનગીનું નામ સાંભળીએ એટલે મોઢામાં પાણી આવી જાય, આવી જાય’ને આવી જ જાય…વળી, એ વાનગીને ખાઈએ એટલે પેટને ટાઢક' તો મળે જ સાથે સાથે ઘસઘસાટ ઉંઘ આવી જ જાય. હવે વધુ લાં..બું લખવાની જગ્યાએ તમને જણાવી જ દઈએ કે આ વાનગી બીજી કોઈ નહીં બલ્કે શીખંડ છે...! ઉનાળો હોય અનેઆપણું રાજકોટ’ જો શીખંડોત્સવ' ન ઉજવે તો ગજબ ન થઈ જાય...?! કેમ કે આ રાજકોટીયન્સ માટેઠંડક’ની વાત છે. આપણે ગૌરવ લેવાની વાત એ છે કે શીખંડ એ મુળ સૌરાષ્ટ્રની જ ઉપજ' છે મતલબ કે તેનો જન્મ સૌરાષ્ટ્રમાં જ થયો છે. શીખંડનો સૌપ્રથમ ટેસ્ટ રાજકોટને કોણે કરાવ્યો તેનો જવાબ પટેલ વિજય ડેરી ફાર્મ છે. એ સમયે શીખંડની કિંમત બહુ ન્હોતી પરંતુ તેને ખાવા માટે લોકો રીતસરના તલપાપડ રહેતા હતા. જો કે ત્યારે બહુ વેરાયટી ઉપલબ્ધ રહેતી ન્હોતી પરંતુ હવે તો આઈસ્ક્રીમની જેમ તેમાં પણ તરેહ તરેહના ટેસ્ટ આવી રહ્યા છે. બજારમાં અત્યારે અમેરિકન ડ્રાયફ્રૂટ, બટર સ્કોચ, પાઈનેપલ, વ્હાઈટ, મેંગો સહિતના એક-એકથી ચડિયાતા નામ ધરાવતો શીખંડ હજારો કિલો ખવાઈ જશે. ગુજરાતી હોય એટલે તેની બપોરની થાળીમાં રોટલી, શાક, દાળ, ભાત હોય જ છે પરંતુ ઉનાળામાં જો શીખંડ ન હોય એટલે સંતોષનોઓડકાર’ આવવો શક્ય નથી એવો રાજકોટમાં શીખંડનો `વટ’ છે.

આ વળી થોડું બાકી રહે ? પચવામાં ભલે ભારે હોય પણ બઠ્ઠા ન વળી જવાય ત્યાં સુધી મઠ્ઠો ગટગટાવાશે…!
ઉનાળો હોય એટલે શીખંડ તો સાંભરે જ સાથે સાથે બીજી એક વાનગી છે જેની પણ માંગ એટલી જ રહેતી હોય છે. આ વાનગીનું નામ મઠ્ઠો છે જે પચવામાં અત્યંત ભારે હોય છે પરંતુ સ્વાદશોખીન રાજકોટવાસીઓ બઠ્ઠા ન વળી જાય ત્યાં સુધી મઠ્ઠો ગટગટાવામાં પાછીપાની કરતા નથી ! મઠ્ઠો પણ અત્યારે અલગ-અલગ ફ્લેવરમાં મળી રહ્યો છે જેનો ભાવ ૪૫૦થી ૫૮૦ સુધીનો છે. મઠ્ઠામાં અત્યારે પાઈનેપલ, ડ્રાયફ્રુટ અને મેંગોની માંગ વધુ રહે છે. આ ઉપરાંત અન્ય ફ્લેવરમાં પણ તે ઉપલબ્ધ રહે છે પરંતુ લોકો આ ત્રણ ફ્લેવર ઉપર વધુ પસંદગી ઉતારી રહ્યા છે. મઠ્ઠો પણ શીખંડની જેમ જ ઉંઘ લાવવાનું કામ કરે છે.

મેંગો-પીની પણ એટલી જ ડિમાન્ડ: એક ગ્લાસમાં તો ધરો' થઈ જાય...

શીખંડ-મઠ્ઠાની સાથે જ ઉનાળો અને કેરીની સીઝન હોય ત્યારે શહેરમાં મેંગો-પીની એટલી જ ડિમાન્ડ રહે છે જેનો એક ગ્લાસ પીવો એટલેધરો’ મતલબ કે પેટ ભરાઈ જાય. મેંગો-પીમાં કેરીના કટકાં, બાસૂંદી જેવું લિક્વિડ, તમામ પ્રકારનું ડ્રાયફ્રૂટ સહિતનું મિશ્રણ કરવામાં આવે છે. આ વાનગીનો ભાવ ૫૨૦ રૂપિયા પ્રતિ કિલો છે. અત્યારે મેંગો-પીમાં હાફૂસ કેરીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જેવી કેસર કેરીની એન્ટ્રી થશે કે તેનો વપરાશ થશે અને ત્યારે ભાવમાં પણ ઘટાડો આવશે.

વો સુનહરે દીન: એ `જમાના’માં શીખંડ દોઢ રૂપિયે કિલો મળતો’ને આજે…!
એક સમય હતો જ્યારે રાજકોટમાં શીખંડ દોઢ રૂપિયે કિલો મળતો હતો. રાજકોટમાં શીખંડનો સૌથી પહેલો ટેસ્ટ પટેલવિજય ડેરી ફાર્મ દ્વારા ૫૦ વર્ષ પહેલાં કરાવવામાં આવ્યો હોવાનો દાવો રામકૃષ્ણ ડેરી ફાર્મના માલિક હેમલભાઈ પટેલ દ્વારા કરાયો છે. તેમણે કહ્યું કે તેમના દાદાએ સૌથી પહેલું શીખંડનું વેચાણ શરૂ કર્યું હતું અને ત્યારે એક કિલો શીખંડનો ભાવ દોઢ રૂપિયે કિલો હતો જે આજે ૪૦૦થી લઈ ૬૫૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે…!

મઠ્ઠો હોય કે શીખંડ ઓરીજનલ' ટેસ્ટ ક્યાં માણશો ?

ઉનાળો હોય એટલે મઠ્ઠો, શીખંડ, મેંગો-પી સહિતનો ઉપાડ રહેવાનો જ છે એટલા માટે શહેરીજનોને એક મુંઝવણ પણ રહેતી હોય છે કે આ બધાનોઓરીજનલ’ ટેસ્ટ ક્યાં માણવા મળશે ? આ પ્રશ્નનો જવાબ તમને રામકૃષ્ણ ડેરીફાર્મ પર જઈને મળી જશે. રામકૃષ્ણ ડેરી ફાર્મની મુખ્ય શાખા યાજ્ઞિક રોડ પર ધનરજની કોમ્પલેક્સ સામે આવેલી છે જ્યાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને શીખંડ, મઠ્ઠો, મેંગો-પી તૈયાર કરવામાં આવે છે મતલબ કે તેને કલરફુલ બનાવવા માટે કોઈ પ્રકારનો કલર તેમજ સેક્રીન સહિતનો ઉપયોગ કરાતો નથી.

૧૦૦ ગ્રામથી લઈ ૫૦ કિલો સુધીના ઑર્ડર
ઉનાળો હોય એટલે શીખંડની માંગ પ્રબળ બની જતી હોય છે. ખાસ કરીને લંચમાં પણ લોકો ૧૦૦ ગ્રામ શીખંડ દાબવાનો `શોખ’ ધરાવતાં હોવાથી શહેરમાં ૧૦૦ ગ્રામથી લઈ ૫૦ કિલો સુધીનો ઓર્ડર આપતાં હોય છે. ૧૦૦ ગ્રામ તો તુરંત મળી જાય છે પરંતુ ૪૦થી ૫૦ કિલોનો ઑર્ડર હોય એટલે તેના માટે બે દિવસ પહેલાં બુકિંગ કરાવવું પડે છે.

`ઑન ડિમાન્ડ’ કેરીનો રસ પણ તૈયાર…
ઉનાળો હોય, કેરીની સીઝન હોય અને તેમાં કેરીનો રસ ન ખાઈએ તો આપણે ગુજરાતી થોડા કહેવાઈએ ? આમ તો કેરીનો રસ ઘરમાં જ કાઢવામાં મહત્તમ પરિવાર માનતા હોય છે પરંતુ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ તૈયાર રસની ડિમાન્ડ પણ જોવા મળી રહી હોય હવે શહેરમાં ઠેકઠેકાણે કેરીના રસનું વેચાણ થઈ રહ્યું છે એટલા માટે રામકૃષ્ણ ડેરી દ્વારા કોઈ જ પ્રકારના મિશ્રણ વગર કેરીનો રસ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

Share Article

Other Articles

Previous

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે માવઠાની આગાહી

Next

જાણો આજનું રાશિફળ | 13-04-2024

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
EPFOઓ દ્વારા દેશના લાખો કર્મચારીઓને અપાઈ મોટી રાહત, PFમાંથી હવે રૂપિયા 5 લાખની રકમ ઉપાડી શકશે
39 મિનિટutes પહેલા
ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ: રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ
53 મિનિટutes પહેલા
સુરત સ્માર્ટ સિટી કે લેક સિટી? વેનિસ શહેર જેવા દ્રશ્યો સર્જાયા, ખાડીમાં 3 યુવકો તણાયા, પોલીસ સ્ટેશન બે દિવસથી પાણીમાં
1 કલાક પહેલા
લીડ્સ ટેસ્ટમાં રિષભ પંતે બેક ટુ બેક સદી ફટકારવા છતાં મળી સજા : આ નિયમનું કર્યું ઉલ્લંઘન, જાણો શું છે સમગ્ર મામલો
3 કલાક પહેલા
Categories

નેશનલ

2208 Posts

Related Posts

કચ્છના દરિયાકાંઠેથી મળી આવ્યા ચરસના 60 પેકેટ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના : આર્થિક સંકડામણના કારણે માતા-પિતા સાથે પુત્રએ દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું, પોલીસે સુસાઈડ નોટ કબજે કરી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
ચેમ્પિયન્સની વતન વાપસી : રોહિત શર્માની એક ઝલક જોવા ચાહકો ઉમટ્યા, એરપોર્ટ પર ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
ઇસરોના ચંદ્રયાન-3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિક એન. વલારમથીનું નિધન
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર