Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગોંડલ રોડ ઉપર પતિએ ભૂલથી લિફ્ટ ચાલુ કરી દેતા ફસાઈ જતાં પત્નીનું મોત

Tue, November 7 2023

ગોંડલ રોડ ઉપર આવેલ પ્રથમ હાઇટ્સ નામની બિલ્ડીંગમાં લિફ્ટ નીચે દબાઈ જતા પતિની નજર સામે જ પત્નીનું મોત થયું હતું. દંપતી લિફ્ટમાં ચડવા જતાં ત્યારે પતિથી ભૂલથી  સ્વીચ દબાઇ જતાં લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી અને મહિલાલિફ્ટમાં વચ્ચે ફસાઈ જતાં બનાવ બન્યો હતો.


ગોંડલ રોડ પર જૂની ટીબી હોસ્પિટલ પાછળ આવેલી પ્રથમ હાઇટ્સ નામની બિલ્ડીંગમાં બીજા માળે રહેતા રસીલાબેન પ્રભુદાસ નાથજી (ઉ.વ.55) પતિ પ્રભુદાસ સાથે બહાર જવા નીકળ્યા હતાબંને ફ્લેટના બીજા માળે લિફ્ટની રાહ જોઈ રહ્યા હતા.લિફ્ટ આવતા પહેલા પતિપ્રભુદાસભાઈ  લિફ્ટમાં ચડ્યા હતા. જ્યારે રસીલાબેન લિફ્ટમાં ચડતા હતા ત્યારે પ્રભુદાસભાઈએ ભૂલથીલિફ્ટની ગ્રાઉન્ડ ફ્લોરની સ્વીચ દબાવી દેતા લિફ્ટ ચાલુ થઈ ગઈ હતીઅને રસિલાબેનલિફ્ટમાં વચ્ચે ફસાઈ ગયા હતા લિફ્ટને તત્કાલ અટકાવી હતી. પરતું રસિલાબેનને ગંભીર ઇજા થઇ હતીજેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર પૂર્વે જ તેમનું મોત થયું હતું. રસિલાબેનના પતિ પ્રભુદાસભાઈ અતુલ મોટર્સમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં 2 પુત્રી અને 1 પુત્ર છે.

Share Article

Other Articles

Previous

રાજકોટની કંપનીના નકલી ફેસવોશ બનાવી વેચવાનું કૌભાંડ

Next

સર્વેશ્વર ચોક ઘટના મામલે મનપા કચેરી ગજવનારા કોંગ્રેસ નેતાઓની અટકાયત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જગદીશ બાંગરવા: પ્રજા માટે કામ કરતા અધિકારી જ પ્રજાની પહેલી પસંદ,અસંખ્ય ગુનેગારોને ગુજસીટોકમાં મોકલી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCPએ ગાંગરતા કર્યા
10 મિનિટutes પહેલા
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી : 2021માં 12 કોર્પોરેટરો જ રિપીટ થયા હતા: આ વખતે શું તે સો મણનો સવાલ
42 મિનિટutes પહેલા
વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેઇન્સના માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન: ‘મેડ ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નો મંત્ર આપ્યો
1 કલાક પહેલા
PM મોદીના હસ્તે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ: વડાપ્રધાને નિહાળ્યો જૈન ધર્મનો સાંસ્કૃતિક વારસો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

ભૂતખાના ચોકમાં સિગ્નલના અભાવે વિકટ બનતી ટ્રાફિક સમસ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
ગુજરાત
2 સપ્તાહs પહેલા
શું તમને ખબર છે જીત બાદ પીચ પરથી રોહિત શર્માએ માટી કેમ ખાધી ? કેપ્ટને PM સામે કર્યો ખુલાસો  
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ કરનાર લોરેન્સ બિસ્નોઈ ગેંગના શૂટરો કચ્છથી પકડાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર