રાજકોટ લોકસભા બેઠકમાં 1 વાગ્યા સુધીનું મતદાન
ટંકારા બેઠકમાં 43.36 ટકા મતદાન
વાંકાનેર બેઠકમાં 40.34 ટકા મતદાન
રાજકોટ પૂર્વમાં 35.31 ટકા મતદાન
રાજકોટ પશ્ચિમ 36.48 ટકા મતદાન
રાજકોટ દક્ષિણમાં 35.81 ટકા મતદાન
રાજકોટ ગ્રામ્ય 37.85 ટકા મતદાન
જસદણ બેઠકમાં 33.22 ટકા મતદાન