Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ખીરસરા પાસેથી ૮૦૮ ગ્રામ ગાંજા સાથે બે શખ્સો પકડાયા

Sun, August 27 2023

રાજકોટ નજીક ખીરસરા પેલેસ પાછળથી ગ્રામ્ય એસઓજીએ   808 ગ્રામ ગાંજા સાથે સુરેન્દ્રનગરના પાટડીમાં રહેતા ભરત વીઠા પાટડીયા અને અનવરશા ઇમામશા ફકીરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ બન્ને શખ્સો છેલ્લા 3 દિવસથી રાજકોટ પંથકમાં આશરો મેળવી બેઠા હતા. બન્ને પાસેથી રૂા. 8080ની કિંમતનો 808 ગ્રામ ગાંજો, અગાઉ વેચી નાખેલા ગાંજાના વેચાણના રૂા. 11000 રોકડા, ર મોબાઇલ ફોન મળી રૂા. ર3080નો મુદામાલ કબ્જે કરાયો હતો. ભરતની પુછપરછમાં તેણે ગાંજો પાટડીમાં એક ટ્રકવાળા પાસેથી પોતાને પીવા માટે લીધો હતો. અને રાજકોટમાં મરચાની ભુકકી વેચવા આવ્યા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસ બન્નેની રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.  

Share Article

Other Articles

Previous

પાટણમાં નાયબ મામલતદાર પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો

Next

ગુજરાતીમાં સાઇબર માફિયાઓનો આંતક ૮ મહિનામાં ૩૦૦ કરોડ પડાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
16 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
17 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
17 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

કેન્સરનું નિદાન કરતા ડોકટરો કેટલા સાચા .?
હેલ્થ
2 વર્ષ પહેલા
અંદામાન સાગરમાંથી ડ્રગ્સનો કેટલો મોટો જથ્થો ઝડપાયો ? જુઓ
ક્રાઇમ
7 મહિના પહેલા
રાહુલ પાંચમીવાર અને શશી થરૂર ચોથિવાર સંસદમાં જઈ શકશે ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બિહારમાં રાજદના મહાસચિવ પંકજ યાદવ પર બાઈક સવાર અજાણ્યા શખ્સોએ કર્યો ગોળીબાર : ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર