રાજકોટમાં હિટ એન્ડ રનના બે બનાવોમાં બે ના મોત
રોડ ક્રોસ કરતા વૃદ્ધને બાઇક ચાલકે અડફેટે લીધા,સીકીયુરિટી ગાર્ડને ડમ્પર ચાલક ઉલાળી ફરાર
રાજકોટમાં હિટ એન્ડધ રનના બે બનાવોમાં બે વ્યકિતના મોત થયા હતા. સંતકબીર રોડ પર આવેલી ત્રિવેણી સોસાયટીના ગેઇટ પાસે માંઅજાણ્યામ બાઇકના ચાલકે હડફેટુ લેતા વૃધ્ધ નું મોત થયું હતું. જ્યારે કાલાવડ રોડ પર કણકોટ પાસે ‘હિટ એન્ડહ રન’ ની ઘટનામાં અજાણ્યામ ડમ્પ રનાચાલકે લ્યુ ના ને હડફેટે લેતા વીરડાવાજડીના પ્રૌઢનું મોત નીપજ્યું હતું.
રાજકોટ સંતકબીર રોડ પરત્રિવેણી સોસાયટી શેરી નં. ૧માં જમાઇ સાથે રહેતા મુળ કાલાવડના નાગાજારગામના હમીરભાઇ ખેતાભાઇ માલા (ઉ.વ.૮૫) ત્રિવેણી ગેઇટ પાસે દુકાને જવામાટે રોડ ક્રોસ કરતા હતા ત્યાકરેઅજાણ્યાા બાઇકના ચાલકે વૃધ્ધ ને હડફેટે લેતા માથાના ભાગે ઇજા થઇહતી. અકસ્માકત સર્જી ચાલક બાઇક લઇને ભાગી ગયો હતો. સારવાર દરમ્યાતન હમીરભાઇનું મોતનિપજ્યુર હતું.આ મામલે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
બીજા બનાવમાં કાલાવડ રોડ પર કણકોટ પાસે ‘હિટ એન્ડ્ રન’ ની ઘટનામાં વીરડાવાજડીના વાલાભાઇ લાખાભાઇબોયર (ઉ.વ.૫૦)નું મોત થયું હતું. વાલાભાઈ પ્રેમમંદિરની સામે બગીચામાંસીક્યુઇરીટીમેન તરીકે નોકરી કરતા હોઇ પોતાનુંલ્યુતના મોપેડ લઇને નોકરીએ જતા હતા. અજાણ્યો ડમ્પટર ચાલક અકસ્મા ત સર્જી ભાગી ગયો હતો. વાલાભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિાટલમાં ખસેડાયા હતા ત્યાંલ તેનું સારવારદરમ્યા ન મોત નિપજ્યુર હતું. આ મામલે તાલુકા પોલીસે ડમ્પખર ટ્રકનાચાલક સામે ગુનો નોંધ્યો હતો.