Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

આજીડેમમાં ડૂબી જતાં બે બાળકીના કરુણ મોત

Thu, August 24 2023

13 વર્ષની મુમતાઝ પરીહાર અને 12 વર્ષની હીર પરીહારના ડૂબી જવાથી શ્વાસ રૂંધાયાઃ ફાયરબ્રીગેડે મહામહેનતે બન્નેને બહાર કાઢી પરંતુ તે પહેલાં પ્રાણપંખેરું ઉડી ગયું’તુંઃ આટલી નાની ઉંમરે ન્હાવા પડી હશે’ને ડૂબી ગઈ કે પછી બીજું કોઈ કારણ ? તપાસ શરૂ

છલોછલ ભરાઈ ચૂકેલા આજીડેમમાં હચમચાવી નાખે તેવી ઘટના આકાર લઈ જવા પામી છે. સાંજે 5ઃ45 વાગ્યાના અરસામાં બે તરુણી ડૂબી રહી હોવાની જાણ થતાં જ દોડી ગયેલા ફાયરબ્રીગેડે મહામહેનતે બન્નેને બહાર કાઢી હતી. જો કે તે પહેલાં બન્નેના પ્રાણપંખેરું ઉડી ગયા હોવાને કારણે પરિવારમાં કરુણ કલ્પાંત વ્યાપી ગયો હતો.


આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ 13 વર્ષની મુમતાઝ દિલબહાદુર પરીહાર અને 12 વર્ષની હીર દીપકભાઈ પરિવારના મૃતદેહ આજી ડેમમાંથી મળી આવ્યા છે. આટલી નાની ઉંમરે બાળકી આજીડેમમાં ન્હાવા પડી હશે’ને ડૂબી ગઈ કે પછી બીજું કોઈ કારણ હોઈ શકે તે જાણવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


દરમિયાન સાંજના સમયે આજી ડેમમાં કોઈ ડૂબી રહ્યું હોવાનો કોલ આવતાં જ ફાયરબ્રીગેડનો કાફલો દોડી ગયો હતો અને તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. થોડી જ વારમાં બે બાળકી મળી આવી હતી જેમને બહાર કાઢવામાં આવી હતી. જો કે 108 મારફતે બન્નેને હોસ્પિટલે ખસેડવામાં આવે તે પહેલાં જ સ્થળ ઉપર જ તબિબોએ મૃત જાહેર કરતાં સનસનાટી મચી ગઈ છે. આ બાળકીના ડૂબી જવાને કારણે મોત થયા છે કે પછી કોઈએ આ ઘટનાને અંજામ આપ્યો છે તે જાણવા માટે પોલીસે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બન્ને બાળકી ક્યાંની રહેવાસી છે, માતા-પિતા કોણ છે તે સહિતની બાબતે હાલ તપાસ ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

ચંદ્રયાન- 3 ની સફળતા બાદ હવે દેશનું સૂર્યયાન બીજી સપ્ટેમ્બરે લોન્ચ થશે

Next

AIની મદદથી યુવતીઓના અશ્લીલ વીડિયો બનાવતો હતો, આરોપી પોલીસ પુત્ર જ નિકળ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
RCBના દિગ્ગજ ખેલાડીના ઘરે ફરીવાર પારણું બંધાયું, પત્ની દીપિકાએ આપ્યો પુત્રીને જન્મ, 2015માં હિન્દુ-ખ્રિસ્તી રિવાજમાં કર્યા’તા લગ્ન   
6 મિનિટutes પહેલા
દોઢ કરોડમાં ફ્લેટ ખરીદ્યા, હવે પાણી-રસ્તા માટે હેરાન થવાનું: ‘લાખેણી’ કારના કાફલા સાથે 300 લોકો RMCની કચેરીએ દોડી આવ્યા
31 મિનિટutes પહેલા
રાજકોટમાં લગ્ન માટે 180, અન્ય પ્રસંગ માટે 60 દિવસ પહેલાં બુક થશે કોમ્યુનિટી હોલ: ઓનલાઈન-ઓફલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ
54 મિનિટutes પહેલા
રાજકોટમાં ફરીવાર ઝડપાયો હાઇબ્રીડ ગાંજો! રિમાન્ડ પર રહેલા ધ્રુવ જોશીના ઘરેથી વધુ 10.36 લાખનો હાઇબ્રિડ ગાંજો SOGએ પકડી પાડ્યો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2998 Posts

Related Posts

વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ શહીત અનેક મહાનુભાવો એ ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટના થોરાળામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, મહિલા કોન્સ્ટેબલ ઇજા,યુવાને પોલીસ દમનનો આક્ષેપ કરીને ફિનાઈલ પીધું…
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના વડા બનાવાયા : સરકારે વેઈટીંગમાં રહેલા 8 IPSને આપ્યું પોસ્ટીંગ
Breaking
2 વર્ષ પહેલા
સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને ક્યા દેશના નાગરિક કહ્યા ?? મોદી-શાહને પણ શું કહ્યું ?
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર