Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અમદાવાદના બે બિલ્ડર અને બ્રોકરને ત્યાં 24 સ્થળે આઇટીના દરોડા

Sat, November 4 2023

રાજકોટ આવકવેરા વિભાગના 25 સહિત 150 અધિકારીઓ તપાસમાં જોડાયા

ઓગણજતેમજ હાઇકોર્ટ પાસે આવેલી સાઇટ ઓફિસઉપરાંત ઘર અને ઓફિસેથી દસ્તાવેજો કબજે

અમદાવાદમાં ફરી ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ સિપરમ અને અવિરત ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્યા છે. શુક્રવાર સવારથી શરૂ થયેલા દરોડામાં કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. સિપરમ ગ્રુપ અને અવિરત ગ્રુપે દિવાળી પૂર્વે મોટા પ્રોજેક્ટ લોન્ચ કર્યા હોય તેની માહિતી મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં રાજકોટ આવકવેરા વિભાગના 20 થી 25 અધિકારીઓ જોડાયા હતા.

અમદાવાદનાં જાણીતા બિલ્ડરો અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ, સંદીપ પટેલ અને બળદેવભાઈ પટેલને ત્યાં તેમજ ઓગણજસાયન્સ સિટી રોડ સહિત વિવિધ પ્રોજેક્ટ ધરાવતા શિપરમ પરિસરનીગ્રુપના પ્રમોટરો ત્રિકમ પટેલ, અનિલ પટેલ બિલ્ડર્સના ઠેકાણામુખ્ય ઓફિસ ખાતે ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી હતી. ત્રિકમ પટેલ અને અનિલ પટેલ શિપરમ ગ્રુપના માલિકો છે.જેમની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ અને ઓફિસ ઉપર સર્વે અને સર્ચ કરવામાં આવ્યું હતુંતથા બે ટોચના બ્રોકરોના નિવાસસ્થાનો, ઓફિસો સહિતના 24 સ્થળે ઈન્કમટેકસના ૧૫૦જેટલા અધિકારીઓનો કાફલો છે. ત્રાટકયો છે અને બેનામી હિસાબો અંગે તપાસ હાથ ધરતાં બિલ્ડર લોબીમાં સોંપો પડી જવા પામેલ

અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલની હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગદ્વારા તમામની ઓફિસ અને ઘરે તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળવાની શક્યતા છે.  ઇન્કમટેક્સનો 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે. બિલ્ડરો વતી બુકીંગ કરી રહેલા બે બ્રોકરોને ત્યાં પણ આઇટી વિભાગે  ખાનગીમાં સર્વે કર્યાં બાદ શુક્રવારે  વહેલી સવારથી દરોડાનો દૌર શરૂ કર્યો હતો. હાલ આઇટી વિભાગ દ્વારા સતવાર કોઈપણ જાતની જાહેરાત કરવામાં આવી નથી અને તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.દિવાળીના તહેવારો સમયે જ કરી ઈન્મટેકસ વિભાગે બિલ્ડરોને નિશાન બનાવતાં બિલ્ડર લોબીમાં પણ કચવાટની લાગણી ફેલાયેલ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં પહેલાં ભરેલી’….પછીદાબેલી’ !!

Next

પૂર્વ મામલતદાર દ્વારા 26 આસામીઓની રૂ.4.82 કરોડની મિલકત જપ્ત કરાઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
45 મિનિટutes પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
1 કલાક પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
1 કલાક પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
2 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આગામી તા.7મીએ UPSCની પરીક્ષા : પેપર આવી ગયા
ગુજરાત
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીર: અખનૂરમાં આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ, સુરક્ષાદળોના ફાયરિંગમાં એક ઘૂસણખોર ઢેર
Breaking
2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં શું થઈ અંધાધૂંધી ? શુ થયું ? કેટલાની અટકાયત થઈ ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
સચેત-પરંપરાના ગીત ‘સુપરહિટ’,રાજકોટ મહાપાલિકાનું આયોજન ‘સુપરફ્લોપ’: ક્ષમતા કરતા વધુ લોકો એકઠા થયા’ને ભારે અફડાતફડી
Entertainment
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર