પોલીસ તંત્રમાં બદલી: ક્રાઇમ બ્રાચ, SOG સહિત 5 PI અને 23 PSIની બદલી
બી.ટી.ગોહિલ અમદાવાદ ગ્રામ્ય અને જે.ડી.ઝાલા અમદાવાદ સિટીમાં મુકાયા
રાજકોટ શહેરમાંથી ૫ PI અને ૨૩ PSIની બદલી, સામે ૪ PI અને ૨૩ PSI આવ્યા
જિલ્લામાથી ૪ PI અને ૯ PSI બદલાયા, સામે ૪ PI અને ૧૨ PSI આવ્યા
લોકસભાની ચૂટણીના કારણે રાજ્ય સરકાર દ્વારા વહીવટી તત્ર અને પોલીસ તત્રમા બદલીનો દૌર શરૂ કર્યો છે જેમા બે દિવસ પહેલા મામલતદાર, ડેપ્યુટી કલેકટર અને સનદી અધિકારીઓની બદલીઓના હુકમ થયા બાદ પોલીસ તત્રમા ફેરફારો શરૂ કર્યા છે જેમા ગુજરાતના ૨૩૨ પી. આઈ અને અને ૫૯૪ પીએસઆઈની બદલીના હુકમો કરવામા આવ્યા છે.જેમા રાજકોટ શહેર અને જિલ્લામા પણ પી.આઈ અને પીએસઆઈની બદલી થઈ છે. રાજકોટ શહેરના ૪ અને ગ્રામ્યના ૩ સહિત કુલ ૮ પી.આઈની તેમજ શહેરના ૨૩ અને જિલ્લાના ૯ પીએસઆઈની બદલી કરવામા આવી છે. જ્યારે રાજકોટ શહેરમા ૮ અને જિલ્લામા ૮ એમ કુલ ૧૬ નવા પી.આઈ મુકાયા છે,તેમજ શહેરમા ૨૨ અને જિલ્લામા ૧૨ નવા પીએસઆઈ મુકાયા છે. રાજકોટ ક્રાઇમ બ્રાચના પી. આઈ બી.ટી. ગોહિલને અમદાવાદ ગ્રામ્યમા અને એસઓજીના પી.આઈ જે. ડી. ઝાલાને અમદાવાદ સિટીમા મુકાયા છે. એસીબીના પી. આઈ એ. આર. ગોહિલ ને કચ્છ પૂર્વ ગાધીધામ મૂકવામા આવ્યા છે.
રાજકોટ સીટીમાંથી બદલી થયેલા પી.આઇ.
(૧) બી.ટી.ગોહિલ – અમદાવાદ ગ્રામ્ય
(૨) જે.ડી.ઝાલા – અમદાવાદ સીટી
(૩) એલ.એલ.ચાવડા – અમદાવાદ સીટી
(૪) એમ.બી.નકુમ – અમદાવાદ સીટી
(૫) એન.એચ.મોર – એ.સી.બી.
રાજકોટ સીટીમાં મુકાયેલા પી.આઇ.
(૧) જે.એમ.કેલા – અમરેલીથી
(૨) એસ.એમ.જાડેજા – સુરેન્દ્રનગરથી
(૩) જી.એ.પટેલ – સુરત સીટીથી
(૪) આઇ.વી.રબારી – એસીબીથી
રાજકોટ જિલ્લામાંથી બદલી થયેલા પી.આઇ.
(૧) એમ.પી.વાળા – ભરૂચ
(૨) એ.બી.ગોહિલ – જૂનાગઢ
(૩) કે.કે.જાડેજા – સીઆઇડી ક્રાઇમ
રાજકોટ જિલ્લામાં મુકાયેલા પી.આઇ.
(૧) એફ.એ.પારગી – પ.રેલ્વે વડોદરાથી
(૨) એ.ડી.પરમાર – પીટીએસ જૂનાગઢથી
(૩) આર.જે.ગોધન – પાટણથી
(૪) આર.એમ.રાઠોડ – એસીબીથી
રાજકોટ સીટીમાંથી બદલી થયેલા પી.એસ.આઇ.
(૧) એચ.એન.જામંગ – અમદાવાદ સીટી
(૨) જે.જી.જાડેજા – અમદાવાદ સીટી
(૩) એમ.ડી.લોખીલ – વડોદરા સીટી
(૪) એ.આર.ડાંગર – પંચમહાલ
(૫) કે.એચ.રાવલ – ગીરસોમનાથ
(૬) વી.એન.મોરવાડીયા – ગીરસોમનાથ
(૭) બી.કે.ગોહિલ – પંચમહાલ
(૮) એસ.કે.ગઢવી – સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો
(૯) બી.પી.વેગડા – પ.રેલ્વે અમદાવાદ
(૧૦) બી.બી.રાણા – પૂર્વ કચ્છ
(૧૧) બી.જે.કડછા – સીઆઇડી ક્રાઇમ
(૧૨) કે.ડી.પટેલ – અમદાવાદ સીટી
(૧૩) પી.પી.ચાવડા – મહેસાણા
(૧૪) એચ.વી.સોમૈયા – મોરબી
(૧૫) એમ.બી.ગઢવી – મહેસાણા
(૧૬) જે.કે.પાંડાવદરા – વડોદરા સીટી
(૧૭) જી.એન.વાઘેલા – વડોદરા સીટી
(૧૮) જે.જી.વસાવા – મહેસાણા
(૧૯) એસ.આર.વળવી – અમદાવાદ સીટી
(૨૦) એચ.જી.ગોહિલ – ગાંધીનગર
(૨૧) એન.ડી.ડામોર – સુરત સીટી
(૨૨) એન.બી.ડોડીયા – અમદાવાદ સીટી
(૨૩) પી.એમ.રાઠવા – સુરત સીટી
રાજકોટ સીટીમાં મુકાયેલા પી.એસ.આઇ.
(૧) પી.એચ.નાઇ – સુરત ગ્રામ્યથી
(૨) પી.સી.સરવૈયા – સુરત ગ્રામ્યથી
(૩) જી.એમ.રાઠોડ – અમદાવાદ સીટીથી
(૪) સી.બી.જાડેજા – ગીરસોમનાથથી
(૫) એચ.જે.પટેલ – મહેસાણાથી
(૬) એસ.ટી.મહેશ્વરી – ભાવનગરથી
(૭) બી.એફ.ડાભી – અમદાવાદ સીટીથી
(૮) એન.એસ.ભદોરયા – અમદાવાદ સીટીથી
(૯) એસ.વી.પરમાર – અમદાવાદ સીટીથી
(૧૦) એચ.આર.બારોટ – સુરત સીટીથી
(૧૧) ડી.ડી.રોહીત – સુરત સીટીથી
(૧૨) એ.આર.રાઠોડ – સુરત સીટીથી
(૧૩) એમ.આઇ.વસાવા – સુરત સીટીથી
(૧૪) એસ.ડી.કારેણા – સુરત સીટીથી
(૧૫) કે.વી.ચૌધરી – સુરત સીટીથી
(૧૬) એ.બી.ચૌધરી – સુરત સીટીથી
(૧૭) એસ.આર.ડામોર – ગાંધીનગરથી
(૧૮) જે.એમ.પરમાર – સાબરકાંઠાથી
(૧૯) બી.વી.ભગોરા – મહેસાણાથી
(૨૦) કે.એચ.કારેણા – પંચમહાલથી
(૨૧) જે.આઇ.પાટીલ – વલસાડથી
(૨૨) જે.એમ.વાળા – જૂનાગઢથી
(૨૩) એસ.એમ.વઘાસીયા – જીઇબીથી
રાજકોટ જિલ્લામાંથી બદલી થયેલ પી.એસ.આઇ.
(૧) આર.એ.જાડેજા – પ.રેલ્વે વડોદરા
(૨) જે.બી.પરમાર – પ.રેલ્વે અમદાવાદ
(૩) એસ.એમ.પરમાર – જી.ઇ.બી. વડોદરા
(૪) એમ.જે.પરમાર – પી.ટી.એસ. જૂનાગઢ
(૫) એન.આર.કદાવાલા – વડોદરા ગ્રામ્ય
(૬) આર.એલ.ગોયલ – અમદાવાદ સીટી
(૭) વી.બી.વસાવા – સુરત સીટી
(૮) એ.એન.ગાંગણા – અમરેલી
(૯) કે.એ.જાડેજા – વલસાડ
રાજકોટ ગ્રામ્યમાં મુકાયેલા પી.એસ.આઇ.
(૧) બી.આર.ચૌધરી – તાપીથી
(૨) વી.જી.જેઠવા – મોરબીથી
(૩) જે.એ.ખાચર – કચ્છથી
(૪) એચ.જે.જાની – સુરતથી
(૫) આર.જે.જાડેજા – સુરેન્દ્રનગરથી
(૬) એસ.જે.ગરચર – દ્વારકાથી
(૭) વી.એન.જાડેજા – સુરેન્દ્રનગરથી
(૮) વી.જે.જાડેજા – સુરતથી
(૯) પી.કે.ગોહિલ – અમદાવાદથી
(૧૦) કે.જે.સથવારા – અમદાવાદથી
(૧૧) એન.એચ.સાંખટ – સુરેન્દ્રનગરથી
(૧૨) આર.એ.ચનીયારા – જામનગરથી