Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

આજે મ્યુનિ. બજેટને મંજૂરી આપશે સ્ટે.કમિટી વેરા વધારા પર `કાતર’ નિશ્ચિત

Fri, February 9 2024

પ્રજાની કેડે ૧૭.૭૭ કરોડનો વેરો નાખવાની `હિંમત’ શાસકો કરે તેવી શક્યતા નહિવત્‌‍

પાણીવેરો-કચરો એકઠો કરવાનો ચાર્જ-ખુલ્લા પ્લોટ પરનો ટેક્સ હાલ પૂરતો ન વધારાય તેવી શક્યતા

અનેક નવી યોજનાઓનો `કલર’ જરૂર પૂરાશે

ચૂંટણીમાં સેફ'ગણાતાં રાજકોટમાં પ્રજાનેમોહી’ લેવામાં કોઈ કચાશ ન રહી જાય તેનો બજેટમાં રખાશે પૂરો ખ્યાલ

તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા ૧૭.૭૭ કરોડના વેરા વધારા સાથેનું ૨૮૧૭ કરોડ રૂપિયાના કદનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. આ બજેટનો એકાદ સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે. જો કે મ્યુ.કમિશનરે સુચવેલા વેરા વધારા ઉપર કાતર' ફરવાનું નિશ્ચિત મનાય રહ્યું છે.

આ ઉપરાંત લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપાના શાસકો દ્વારા બજેટમાં અનેક યોજનાઓનોકલર’ જરૂર પૂરવામાં આવશે ત્યારે આ કલર' લોકોને કેટલો આકર્ષી શકે છે તે તો બજેટ જાહેર થયા બાદ જ ખ્યાલ આવી શકશે. મ્યુનિ.કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં પાણીવેરો, ડોર ટુ ડોર કચરો એકઠો કરવાનો ચાર્જ, ખુલ્લા પ્લોટ પરનો ટેક્સ સહિતનો વેરા વધારો ઝીંક્યો હતો. આ વધારાનું કદ ૧૭.૭૭ કરોડ જેટલું થવા જાય છે પરંતુ ચૂંટણીનું વર્ષ હોવાને કારણે આ વેરો પ્રજાની કેડે નાખવાનીહિંમત’ શાસકો કરે તેવી શક્યતા નહીંવત્‌‍ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આમ તો લોકસભા ચૂંટણીમાં રાજકોટ અત્યંત સેફ' મતલબ કે સુરક્ષિત માનવામાં આવે છે આમ છતાં બજેટ થકી લોકોનેમોહી’ લેવામાં કોઈ જ કચાશ ન રહી જાય તેનો પૂરો ખ્યાલ રાખશે.


અત્રે એ વાત પણ નોંધનીય છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સાકાર થઈ શકે તેવી યોજનાઓ જ જાહેર કરવામાં માને છે આમ છતાં સંકલન બેઠકમાં કેવા પ્રકારનું `સંકલન’ થાય છે તેના પર બધો મદાર રહેશે.

સ્ટેન્ડિંગ કમિટી ૧૧ દરખાસ્ત પર લેશે નિર્ણય

  • ૨૦૨૩-૨૪નું બજેટ મંજૂર કરવા
  • સામાન્ય કર-શિક્ષણ કર નક્કી કરવા
  • પાણીવેરો નક્કી કરવા
  • ખુલ્લા પ્લોટ પરનો ટેક્સ નક્કી કરવા
  • ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો ચાર્જ નક્કી કરવા
  • વાહન વેરો નક્કી કરવા
  • થિયેટર ટેક્સ નક્કી કરવા
  • મિલકત વેરામાં વળતર યોજના લાગુ કરવા
  • ઓનલાઈન પેમેન્ટમાં વળતર આપવા
  • એન્વાયરમેન્ટ ચાર્જ નક્કી કરવા
  • ટીપી શાખા વિકાસ પરવાનગી આપે ત્યારે અલગ-અલગ ડિપોઝીટ વસૂલ કરવા

Share Article

Other Articles

Previous

શનિ-રવિ ગામડાં ખૂંદશે ભાજપ, ગાંવ ચલો અભિયાન

Next

રેડીયોના અપ્રતિમ ચાહક મધુસુદન ભટ્ટ ૬૫ વર્ષમાં ૨ લાખ ગીતોની ફરમાઈશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
8 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
9 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
9 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
9 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

રાજકોટ : સોનાના ‘નળિયા’વાળા કરી દેવા છે કહી 60 લોકોને ‘તળિયે’ લાવી દીધાં !!  છેતરપિંડી કરવામાં PHD થઈ ચૂકેલા અલ્પેશ દોંગાનું વધુ એક કારસ્તાન
ગુજરાત
11 મહિના પહેલા
રામ મંદિરના 121 સહયોગી પૂજારી માના એક અરુણ દીક્ષિત..જુઓ શું કહ્યું…
ધાર્મિક
2 વર્ષ પહેલા
શાબાશ મનુ… પેરિસ ઓલિમ્પિકમાં શૂટ-ઓફમાં મેડલની હેટ્રિક ચૂકી પણ લોકોના દિલ જીતી લીધા
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
અમેરીકન પ્રમુખનો પગાર કેટલો ?? જાણો વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિને દર વર્ષે કેટલા પૈસા મળે છે
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર