Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લગ્નજમણમાં પંજાબી,કાઠિયાવાડી અને જાપાનનો તડકો:250 કરોડના ઓર્ડરો

Wed, November 13 2024

સ્પાઈસી સૂપ,મકકે કી રોટી,સરસો કી સબ્જી, હરભરી ચાટ, હોટ હોટ અડદિયાનો લચકો,અંજીર અને અખરોટનો હલવો મહેમાનોને પીરસાશે



કોરોના પછી પ્રથમવાર કેટરર્સને મીઠી ચાસણી જેવી સિઝન, રાજકોટમાં બે મહિનામાં 5000થી વધુ લગ્નો:600 થી 2500 સુધીની પ્લેટના ઓર્ડરો:કોરોના પછી હેલ્ધી સાથે ફ્યુઝન ફૂડનો ટ્રેન્ડ



દેવદિવાળી પછી રાજકોટમાં લગ્ન પ્રસંગના ઢોલ ઢબુકશે, નવેમ્બર અને ડિસેમ્બરના બે મહિનામાં શહેરમાં 5000 અને સૌરાષ્ટ્રમાં આશરે ૨૫ હજાર જેટલા લગ્ન લેવાયાં છે. જેના લીધે રાજકોટના કેટરર્સને અઢીસો કરોડના ઓર્ડરો આવ્યા છે.જેના લીધે આ વ્યવસાય સાથે સંકળાયેલા 15થી વધુ નાના ધંધાર્થીઓ અને હજારો કામદારો માટે આ સિઝન લાભદાયી બનશે.


ગુજરાત કેટરર્સ એસો.ના દિપકભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, અમારી ધારણા મુજબ ગુજરાતમાં 50,000 જેટલા લગ્ન આ લેવાયા છે. એવું કહી શકાય કે કોરોનાના ચાર વર્ષ બાદ અમારી સીઝનમાં બમણો ઉછાળો આવ્યો છે લગ્ન પ્રસંગની થાતો સાથે સપ્તાહ ,કથા, ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થયું હોવાથી મંગળવાર માટેના ઓર્ડર નાના થી લઈને મોટા કેટર્સના ધંધાર્થીઓ પાસે આવ્યા છે.
આ વખતે લગ્ન પ્રસંગના મેનુંમાં થોડોક ફેરફાર આવ્યો છે, જેમાં કાઠીયાવાડી અને પંજાબી તડકા સાથે જાપાનીઝ,બરમીઝ ડિશનો ટેસ્ટ અને બેકડ આઇટમ લગ્ન પ્રસંગમાં જમણવારના જોવા મળશે. શિયાળાની સિઝનમાં લગ્ન હોવાના લીધે સૌથી મહત્વનો ફાયદો એ થાય છે કે બધા જ શાકભાજી અને ફ્રૂટ મળી રહે છે. આ વખતે ફુલગુલાબી ઠંડીમાં સ્પાઇસી અને વેજીસથી ભરપૂર સૂપ, ચાઈનીઝ અને મેક્સિકન સ્ટાર્ટર, ગરમાગરમ અડદિયાનો લચકો, ડ્રાયફ્રુટથી ભરેલો હલવો,ચટપટી ચાટ,મકકે કી રોટી અને સરસોની સબ્જી અને કાઠિયાવાડી ઊંધિયું અને છેલ્લે ફ્રૂટના ડેઝર્ટ પીરસાશે.

છેલ્લા વર્ષોથી બુફે જમણવારની પ્રથા શરૂ થઈ ગઈ છે જેમાં 600 રૂપિયાથી લઈ 2500 રૂપિયા સુધીની એક થાળી હોય છે. જોકે આ વખતે ધાર્મિક કાર્યક્રમોમાં પહેલાની જેમ પંગત પ્રથા શરૂ થઈ છે. કોરોના પછી હવે ના જમણવારમાં  હાઈજેનિક સાથે હેલ્ધી અને ફ્યુઝન ફૂડનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

1500-2000 લોકો માટે જમણવાર ઓછા થઈ ગયાં
દિપકભાઈ સંઘવી જણાવે છે કે અગાઉ મોટા પરિવારોમાં એક જમણવારમાં 1500 થી 2000 મહેમાનો માટે ભોજન સમારોહ થતાં હતાં, જેમાં હવે સિસ્ટમ બદલાઈ ગઈ છે જે યજમાનના ઘરે પ્રસંગ હોય છે તેઓ બે ત્રણ દિવસના પ્રસંગો ઉજવે છે તેમાં મહેમાનોને અલગ અલગ પ્રસંગ મુજબ આમંત્રણ અપાઈ છે.

એક લગ્નમાં 500થી વધુનો જીવનનિર્વાહ ચાલે છે..
એક પ્રસંગ દરમિયાન અલગ અલગ માણસોને કામ મળતો હોય છે જેમાં કેટરિંગ અને મંડપ ડેકોરેશન થી લઈ અન્ય જવાબદારીમાં દરરોજ અલગ અલગ લોકોને કામ મળતું હોવાથી 500થી વધુ લોકોનો એક પ્રસંગ જીવન નિર્વાહ ચલાવે છે વચ્ચે કોરોના ના લીધે સગાઈથી પ્રસંગ ઉજવાયો ત્યારે આ બધા જ પરિવારોની કફોડી હાલત થઈ ગઈ હતી.

મીસો અને બર્મિઝ ખાઉસે સૂપ,બેકડ સ્વીટ્સનો નવો સ્વાદ
આ વખતે હોટ સોર,મનચાઉ અને ટોમેટો સૂપની સાથે આ વખતના જમણવારમાં જાપાનીઝ મીસો અને બર્મિઝ ખાઉસે સૂપનો ટેસ્ટ મળશે,ચાઈનીઝ-મેક્સિકન સ્ટાર્ટર તો લીલાં ચણા અને વટાણાની ચાટ, મકકે કી રોટી સાથે સરસો કી સબ્જી, ગરમા ગરમ અડદિયાના લચકા સાથે અંજીર,અખરોટ અને મિક્સ ડ્રાયફ્રુટનો બેકડ હલવો આ વખતે પીરસવમાં આવશે.

Share Article

Other Articles

Previous

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી: પ્રથમ તબક્કા માટે 43 બેઠકો પર સવારથી હળવું ભારે મતદાન, અનેક કેન્દ્ર પર લાંબી લાઈન

Next

રાજકોટને આતશબાજી-લેસર શો રૂા.૩૧.૪૩ લાખમાં પડ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
12 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
12 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
13 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
13 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

પહેલા નુકસાનીના પૈસા ભરો પછી જ જામીન
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
ન્યાયાધીશો યાત્રાળુ જેવા છે જે દરરોજ સેવાની પ્રતિબદ્ધતા સાથે કોર્ટમાં આવે છે
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
કયા રાજ્યપાલે આપ્યું રાજીનામું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અબજોપતિ હિન્દુજા પરિવારના ચાર સભ્યોને ઘર નોકરોનુ શોષણ કરવા બદલ સ્વીસ કોર્ટે ફટકારી સાડા ચાર વર્ષની સજા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર