Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

છપ્પન ભોગના ‘આદતી’ સાગઠિયાને ‘સરકારી થાળી’ ગળે નથી ઉતરતી !

Thu, June 6 2024

ક્રાઈમ બ્રાન્ચની બે લોકઅપમાં આઠેયને એક સાથે રખાયા, કોઈ એક બીજા સાથે વાત નથી કરતા
સાગઠિયાએ કહ્યું, હું કોઈ નેતાનું માન્યો જ નથી': ગૌતમ જોષીએ કહ્યું, ડિમોલિશનની ફાઈલ જ નથી મળતી !

ધરપકડ બાદ એક વખત સાગઠિયાને પરિવાર સાથે મળવા દેવાયો: નિવેદન લેવા માટે જ બહાર કઢાય છે

મહાપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (ટીપીઓ) એમ.ડી.સાગઠિયા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર (એટીપીઓ) ગૌતમ જોષી ઉપરાંત પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર (એટીપીઓ) મુકેશ મકવાણા તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ટીઆરપી અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ તમામ અત્યારે રિમાન્ડ ઉપર છે. ખાસ કરીને ટીપીઓ સાગઠિયા કે જેને આ કાંડ માટે સીધો જવાબદાર ગણવામાં આવે છે તેણે અત્યાર સુધીમાં અબજો રૂપિયાની મિલકતો બનાવી લીધી છે. એક સમયે છપ્પન ભોગ આરોગવામાં જ માનતાં સાગઠિયાને અત્યારેસરકારી થાળી’ મતલબ કે પોલીસ દ્વારા અપાતું ભોજન ગળે ઉતરતું નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે !


ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારે કચેરીને અભેદ્ય કિલ્લામાં તબદીલ કરી દેવામાં આવી છે મતલબ કે સ્ટાફ સિવાય કોઈને પણ અંદર પ્રવેશ અપાતો નથી ત્યારે એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે શું આરોપીઓને અંદર કોઈ પ્રકારની સગવડ અપાતી હોવાથી પોલીસે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવી હશે ? જો કે આ અંગે સૂત્રોએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે એક પણ આરોપીને કોઈ પ્રકારની સગવડ આપવામાં આવતી નથી. ઉલટાનું સાગઠિયા સહિતનાને ૬૦ રૂપિયાની ભોજનની થાળી પીરસવામાં આવી રહી છે. શરૂઆતમાં તો તે ખાવાનો ઈનકાર કરતો હતો પરંતુ ભૂખ્યા પેટે લાંબો સમય કાઢી શકે તેમ ન હોવાથી તેણે આ થાળી જમવાનું શરૂ કરી દીધું છે !
પોલીસ દ્વારા અત્યારે આઠેય આરોપીને બે લોકઅપમાં પૂરવામાં આવ્યા છે જ્યાં કોઈ એક બીજા સાથે વાત પણ કરી રહ્યા નથી અને મૂંગા મોઢે બેસી રહ્યા છે.


દરમિયાન સાગઠિયાની પૂછપરછ દરમિયાન તેણે કહ્યું હતું કે હું કોઈ નેતાનું માન્યો જ નથી. મેં તો ૨૬૦(૧) મુજબની નોટિસ આપી દીધી હતી અને ગેઈમ ઝોનનું ડિમોલિશન કરવા કહી દીધું હતું પરંતુ એટીપીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી બાજુ એટીપીઓ ગૌતમ જોષી દ્વારા એવું રટણ કરાઈ રહ્યું છે કે ડિમોલિશન અંગેની ફાઈલ જ ગૂમ થઈ ગઈ હોવાથી કાર્યવાહી કરી ન્હોતી ! બીજી બાજુ ધરપકડ બાદ કોર્ટના આદેશથી સાગઠિયાને એક વખત પરિવારને મળવા દેવાયો હતો. અત્યારે સાગઠિયા સહિતના તમામ જમીન ઉપર જ સૂઈને દિવસો પસાર કરી રહ્યા છે અને જ્યારે પૂછપરછ માટે જરૂર પડે એટલે તેમને બહાર કાઢવામાં આવે છે.

કોર્ટના આદેશ બાદ દરરોજ કરાતું મેડિકલ
કોર્ટે દરેક આરોપીનુંદર બે દિવસે મેડિકલ ચેકઅપ કરાવવાનો આદેશ આપ્યા બાદ તેનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ પોતાની ધરપકડ થશે તેવું નક્કી હોવાનું માનીને સાગઠિયા દ્વારા ફોનમાંથી સંવેદનશીલ ડેટા ડિલિટ કરી નાખ્યો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags:

fireofficerrajkotsagathiya

Share Article

Other Articles

Previous

અયોધ્યામાં ભાજપના પરાજયથી સમર્થકો ઉકાળી ઉઠ્યા

Next

ફાયર ઓફિસર ઠેબા પાસે ૭૯.૯૪ લાખની બેનામી સંપત્તિ: ગુનો નોંધાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટના બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં વત્સલ દીપકભાઈ કારીયાએ ગાંધીનગરમાં બેફામ સ્પીડે કાર ચલાવી સ્કુટરસવાર વૃદ્ધનું મોત નીપજાવ્યુ : પોલીસે કરી ધરપકડ
6 કલાક પહેલા
વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાને ફરી પ્રદેશ કોંગ્રેસનું સુકાન : તુષાર ચૌધરી નવા વિપક્ષી નેતા
6 કલાક પહેલા
સ્વચ્છ શહેરોમાં ઇન્દોર ફરી ટોપ પર : સુરત બીજા અને મુંબઈ ત્રીજા ક્રમે, મોટાં શહેરોમાં અમદાવાદે બાજી મારી, જાણો તમારું શહેર કયા નંબરે
7 કલાક પહેલા
શાળાએ ટિફિન ખોલ્યું’ને અચાનક 9 વર્ષની બાળકી થઇ બેભાન, પરિવાર માસુમને લઈને હોસ્પિટલ પહોંચ્યો પણ…
7 કલાક પહેલા
Categories

નેશનલ

2264 Posts

Related Posts

કોંગીના નેતા સેમ પિત્રોડાએ ફરી ઈવીએમ પર શંકા દર્શાવી, શું કહ્યું વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 10ના મોત
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
શહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ દંડાયા, 29 હજારનો દંડ
રાજકોટ
7 મહિના પહેલા
સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રધ્વજનું અપમાન !! ફાટી ગયો તો પણ કોઈના ધ્યાને આવ્યો નહી
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર