Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ડી-માર્ટનો ગોડાઉન ઓફિસર જ ચોર નીકળ્યો: કંપની માંથી રૂ.૩૫ હજારના માલની ચોરીમાં બે સામે ગુનો નોંધાયો

Sun, August 13 2023

રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ ડી-માર્ટ માંથી ગોડાઉન ઓફિસર અને તેનો સાથી રૂ.૩૫૦૦૦ના મુદ્દમાલની ચોરી કરી જતા આ મામલે બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.

બનાવ અંગે મોલના મેનેજર રાજદીપ અરવિંદભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે ગોડાઉન ઓફિસર

અમિત ભક્તિરામ નિમાવત અને તેના સાથીનું નામ આપ્યું છે મોલમા અલગ અલગ ડીપાર્ટમેંટ કુલ ૧૬૦ કર્મચારીઓનો સ્ટાફ છે ત્યારે ગઈ તારીખ ૦૮/૦૮/૨૦૨૩૨૦૨૩ના ડીમાર્ટ કંપનીના ઓડીટ વખતે સી.સી.ટી.વી. કેમેરાનુ ફુટેજ ચેક કરતા બે ઈસમો કઈક શંકાસ્પદ પ્રવૃતી કરતા જણાતા તેમને મેનેજરને જાણ કરી હતી  ગત તા ૧૯/૦૬/૨૦૨૩ના સવારના આઠેક વાગ્યાના સી.સી.ટી.વી. કેમેરા ફુટેજ ચેક કરતા  પાછળના ગેટ પર મોલની અંદરની બાજુમા કંપનીનો કર્મચારી ગોડાઉન ડીપાર્ટમેંટ ઓફીસર અમીતભાઈ ભક્તિરામભાઈ નિમાવત તથા એક અજાણ્યો ઈસમ અમુક વસ્તુઓ ગોડાઉનના શર્ટર ખોલી એક ઓટો રીક્ષા બહાર ઉભેલ હોય તેમા કઈક સામાન ભરતા જોવા મળ્યા હતા જે બાબતે મેન્ટેનસ રજીસ્ટર ચેક કરેલ જેમા ૩૫ હજારના માલની ચોરી થઇ હોવાનું ખુલતા આ બાબતે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. બી-ડીવીઝન પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

Share Article

Other Articles

Previous

લાલ કિલ્લા પર અશાંતિ સર્જવાનો પ્રયાસ ? 

Next

અમેરિકાનાં જંગલોમાં ખતરનાક આગ : હવાઈમાં 93નાં મોત, 2 હજાર ઈમારતો બળીને ખાક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ભૂસ્ખલન બાદ સિક્કીમમા ફસાઈ ગયેલા તમામ 30 ગુજરાતી પ્રવાસીઓનું સફળ રેસ્ક્યુ, સલામત સ્થળે ખસેડાયા
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
બાંગ્લાદેશ ટીમના ચાહકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો !!
સ્પોર્ટ્સ
9 મહિના પહેલા
કેનેડાના ઈમિગ્રેશનમાં વીસ ટકાનો ઘટાડો ?! જાણો શું છે કારણ
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
હર હર મહાદેવ… આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ, મહાશિવરાત્રીના પાવન અવસરે કરવામાં આવી જાહેરાત
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર