Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પડધરી ખાતે રૂ.૭૦ લાખના ખર્ચે બનનાર સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન કરાયુ

Fri, October 11 2024

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પડધરી ખાતે રૂ.૨૭ કરોડથી વધુના ૨૨૭ વિકાસના કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત

રાજકોટ : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિકાસ સપ્તાહ અંતર્ગત પડધરીની કવિ દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે રૂ.૭૦ લાખના ખર્ચે બનનાર કોલેજના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ભૂમિ પૂજન કરી ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે કાર્યક્રમ સ્થળેથી રૂ.૨૭ કરોડથી વધુ રકમના ખર્ચે બનનારા રાજકોટ જિલ્લાના ૨૨૫ થી વધુ વિકાસના વિવિધ કામોનું  ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કર્યુ હતુ.

રાજકોટ જિલ્લાને વિકાસના કામોની ભેટ આપતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહના ભાગરૂપે રાજકોટ જિલ્લામા રૂપિયા ૨૭ કરોડથી વધુ રકમના ખર્ચે બનનારા ૨૨૫ થી વધુ વિકાસના વિવિધ કામોનું ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. કોલેજના મેદાનમાં રમત સંકુલનું ભૂમિ પૂજન કરી ભવિષ્યમાં આ મેદાન પડધરીના યુવાનો તથા રમત પ્રેમીઓની ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરવાની સાથે વિકાસ સપ્તાહમાં કાર્યરત જિલ્લા વહીવટી તંત્રને શુભકામના પાઠવી હતી.

જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ આ તકે સ્વાગત પ્રવચનમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીની રૂપરેખા આપી જણાવ્યું હતું કે, આ રમત સંકુલ પડધરીના રમતવીરોને તથા પોલીસ જેવી ભરતી માટે તૈયારી કરતા યુવાનોને ઉપયોગી બનશે.આ સ્પોર્ટસ કોમ્પ્લેકસના નિર્માણ થકી ભવિષ્યની પેઢી રમત-ગમત ક્ષેત્રે પ્રગતિ કરી શકશે, તથા શારીરિિક સજ્જતા પ્રત્યે યુવાનોમાં જાગૃતિ આવશે.  

કાર્યક્રમમાં ઉપસ્થિત ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રનો વિકાસ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર વિવિધ યોજનાઓની હારમાળા લઈને લાભાર્થીના આંગણે પહોંચીને  યોજનાઓનો લાભ આપે છે, જેનાં કારણે નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે.આ તકે રમતગમતમાં રાજ્ય કક્ષાએ પહોંચેલા યુવાનોને પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરાયા હતા. પૂર્વ પ્રાથમિક શિક્ષણની સુંદર પ્રવૃત્તિમય કામગીરી કરવા બદલ આંગણવાડીની બહેનોને પણ પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, પડધરીના સરપંચ વિજયભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ, અગ્રણી રોહિતભાઈ ચાવડા, શૈલેષભાઈ ગજેરા સહિતના  હાજર રહ્યા હતાં.

Share Article

Other Articles

Previous

બેડી ચોકડીએ યુવકને ઉલાળી રિક્ષાચાલક ફરાર, પોલીસે ૮ કિ.મી. પીછો કરી દબોચ્યો

Next

લોન પર બોલતી દુકાનો દંપતીએ તબીબને વેચી મારી 27 લાખનું બુચ માર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
18 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
19 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
20 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

હવે થર્ડ પાર્ટી એપ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે : રિઝર્વ બેન્કની જાહેરાત
ટેક ન્યૂઝ
5 મહિના પહેલા
ભાઈજાનના ઘર પર ફાયરિંગનો મામલો : ફાયરિંગમાં ઉપયોગ થયેલા હથિયાર તાપી નદીમાંથી મળ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ડોલર સામે રૂપિયાની હાલત અંગે શું થઈ ચિંતાજનક આગાહી ? વાંચો
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
ધો. 12માં બાયોલોજી નહીં ભણ્યા હોય તેઓ પણ ડોક્ટર બની શકશેઃ નિયમોમાં ફેરફાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર