Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં ક્રોમા કંપનીના કોન્ટ્રાક્ટ પર રાખેલું વાહન ડ્રાઈવરે વેચી નાખ્યું

Wed, September 27 2023

અમદાવાદમાં રહેતા અને કેરીયર નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા નાનાલાલ રામનારાયણ શાહ (ઉ.વ.૭૦)એ રાજકોટની  કર્મચારી સોસાયટી, શેરી નં.૩માં રહેતા અતુલભાઈ ભરતસિંહ ગોહિલ સામે છેતરપિંડી કર્યાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.છેલ્લા આશરે સાતેક વષૅથી ઈલેકટ્રીક આઈટમ ક્રોમા કંપની સાથે તેમને આખા ગુજરાતમા માલ ડીલીવરીનો કોન્ટ્રાકટ હોય, બે વર્ષે પહેલા તેઓ રાજકોટ આવતા અતુલભાઈને તેમનું છોટા હાથી ચલાવવા માટે ડ્રાઇવર તરીકે રાખ્યા હતા અને દર મહીને રૂપીયા ૧૮,૦૦૦ પગાર આપતા હતા.થોડા સમય પહેલા તેમના ઘરે કંપની તરફથી નોટીશ આવી કે અતુલભાઈ ખરાબ વર્તન કરે છે. જેથી તેને તેના પગારના રૂપીયા તથા ડીઝલના રૂપીયા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા અને  તેનું છોટા હાથી પરત આપવાનું કહ્યું હતું  તે પરત ન આપતા તપાસ કરતા તેમની સાથે વિશ્વાસઘાત ડ્રાઈવર અતુલે રૂ.4 લાખનું છોટાહાથી બારોબાર વેચી નાખી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાવી હતી.આ મામલે માલવીયા પોલીસના પીએસઆઈ દિનેશ ગજેરાએ કાર્યવાહી કરી છે.

Share Article

Other Articles

Previous

જે.જે.સ્વીટસના રાજભોગ શીખંડમાં કલરની ભેળસેળ

Next

સર્વેશ્વર ચોક દુર્ઘટનામાં તબીબના માતાનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
6 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
19 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
44 મિનિટutes પહેલા
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
49 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

રાજકોટ : ગ્રીનલેન્ડ ચોકડીએ રસ્તા પહોળા કરાશે
રાજકોટ
1 વર્ષ પહેલા
Sanam Teri Kasam ફિલ્મે બોક્સ ઓફિસ પર 3 મોટા રેકોર્ડ તોડ્યા !! રી-રીલીઝ થયા બાદ કર્યું બમ્પર કલેક્શન
Entertainment
1 વર્ષ પહેલા
હૈયું હચમચાવતી ઘટના : YOUTUBE વીડિયો જોઈને પ્રેમીની મદદથી પતિની કરી હત્યા, કાનમાં ઝેરી દવા નાખી મોતને ઘાટ ઉતાર્યો
ક્રાઇમ
7 મહિના પહેલા
હાઇકોર્ટમાં પ્રદુષણની PIL દાખલ કરવાની ધમકી આપી વકીલે 11 લાખ પડાવ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર