Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બોર્ડની ઉત્તરવહીની ચકાસણી 11 માર્ચથી શરૂ થશે:69.284 શિક્ષકોને જવાબદારી

Fri, February 21 2025

રાજ્યના 458  સ્થળોએ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર: દરેક શાળાઓને નિમણૂક પત્ર ઓનલાઈન મળશે, બોર્ડનીપરીક્ષા પૂરી થાય તે પૂર્વે પેપર ચકાસણીનો ધમધમાટ

આગામી તારીખ 27મી ફેબ્રુઆરી થી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાનો પ્રારંભ થશે. પરીક્ષા શરૂ થતાની સાથે જ  ગણતરીના જ દિવસોમાં ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી શરૂ થઈ જશે જેના માટે ૪૫૮ જેટલા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે.

પરીક્ષાપત્રના મૂલ્યાંકનની કામગીરી 11 માર્ચથી શરૂ થશે, ગુજરાતમાં કુલ 458 જેટલા સ્થળોએ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. ધોરણ 10 માં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની સંખ્યા 214 જેમાં મુખ્ય નવ વિષય રહેશે અને માઇનર વિષય 28 મળીને કુલ 37 વિષય ની પરીક્ષા લેવામાં આવનાર છે આ માટે 35,510 પરીક્ષકો ઉત્તરવહી તપાસશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 175 સ્થળોએ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરાયા છે. સામાન્ય પ્રવાહમાં 15 મુખ્ય વિષય અને 48 માઇનર વિષય મળી કુલ 63 વિષયની પરીક્ષા લેવામાં આવશે જેના માટે 25092 પરીક્ષકોને મૂલ્યાંકન કામગીરીમાં જોડવામાં આવ્યા છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 69 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર કાર્યરત કરાશે જેમાં મુખ્ય છ વિષય અને માઇનર તેર વિષય મળી કુલ ૧૯ વિષયની પરીક્ષા લેવામાં આવશે. આ પેપર ની ચકાસણી માટે 8682 નિરીક્ષકોને પેપર ચકાસવાની જવાબદારી આપવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓને નિમણૂક પત્ર શાળાઓને ઓનલાઈન મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે. 

Share Article

Other Articles

Previous

Google pay યુઝર્સને ઝટકો : હવે આ સેવા માટે ચૂકવવો પડશે અલગથી ચાર્જ, વાંચો સમગ્ર માહિતી

Next

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ 1માં એડમિશન માટે ૨૮મીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
2 દિવસ પહેલા
સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી
2 દિવસ પહેલા
સાઉથ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ: કુલદીપ-ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી, વિકેટ લીધા બાદ કુલદીપ-કોહલીનો ડાન્સ વાયરલ
2 દિવસ પહેલા
ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

આતુરતાનો અંત !! પુષ્પા-2 OTT પર થશે રિલઝ, જાણો ક્યાં અને ક્યારે જોવા મળશે ; હિન્દી વર્ઝન માટે જોવી પડશે રાહ
Entertainment
10 મહિના પહેલા
લોઠડા ગામે ગેસ રીફિલિંગનું કૌભાંડ પકડાયું : એકની ધરપકડ
ક્રાઇમ
12 મહિના પહેલા
દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારના હાલના માલિકને શોધવા દોડધામ, આ કાર અનેક વખત વેચાઈ ચૂકી છે
બ્રેકિંગ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
સોનાક્ષી-ઝહીરના લગ્ન સાથે જ લવ જેહાદનો મુદ્દો ઉછળ્યો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર