Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

“…આટલા પૈસા આપો એટલે તમારુ પતી જશે” ડાંગર કોલેજની ‘બેનબરી ઉઘરાણી’નો ઓડિયો આવ્યો સામે

Mon, December 11 2023
  • `કાગળ’ પર ધમધમતી હોસ્પિટલના એક પછી એક કારનામાનો થઈ રહેલો પર્દાફાશ

કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીને નિયમ પ્રમાણે વર્ષની ૭૨ રજા મળતી હોય છે પરતુ અનેક વિદ્યાર્થી
ઓની રજા ૯૨થી ૯૮ સુધી પહોંચી જતી હોવાને કારણે કમ્પલીશન સર્ટિફિકેટ' આપવાના બદલામા પૈસાની માગણી કરાતી હોવા સહિતની વિગતોનોવૉઈસ ઑફ ડે’ પાસે આવેલી ઑડિયો ક્લિપમા ઉલ્લેખ

વૉઈસ ઑફ ડે' દ્વારા જામનગર રોડ ઉપર આવેલી બી.એ.ડાગર હોમિયોપેથિક કોલેજ-હોસ્પિટલના એક બાદ એક કારનામાનો પર્દાફાશ કરવાનુ શરૂ કરવામા આવતા જ જવાબદારોના પગ તળેથી જમીન ખસકી જવા પામી છે. બીજી બાજુ અહીં ચાલતી તમામ ગેરરીતિઓને બહાર લાવનારવૉઈસ ઑફ ડે’ દ્વારા કોલેજની વધુ એક લાલીયાવાડી' પકડી પાડવામા આવી છે. વિદ્યાર્થી અને કોલેજના જવાબદાર અધિકારી વચ્ચે થયેલી વાતચીતનો એક ઑડિયો સામે આવ્યો છે જેમા બિન્દાસ્તપણે પૈસાની માગણી કરવામા આવી રહી છે !! આ પૈસાનીઉઘરાણી’ નિયમ પ્રમાણે કરી શકાતી નથી છતા જવાબદારો દ્વારા કરાઈ રહી હોવા છતા જેના હાથમા કાર્યવાહી કરવાની જવાબદારી છે તે તત્રવાહકો મૂગા મોઢે સઘળો તમાશો નિહાળી રહ્યા છે.


વૉઈસ ઑફ ડે' પાસે જે ઑડિયો રેકોર્ડિંગ આવ્યુ છે તેમા સ્પષ્ટપણે સાભળવા મળી રહ્યુ છે કેઆટલા પૈસા આપો એટલે તમારુ કામ પતી જશે’ આ ઑડિયો ડાગર કોલેજના જવાબદાર અધિકારી અને વિદ્યાર્થી વચ્ચેની વાતચીતનો છે જે ઘણી જ લાબી ચાલી રહી છે. જવાબદાર અધિકારી દ્વારા વિદ્યાર્થી પાસે જે ઉઘરાણી કરવામા આવી રહી છે તે બેનબરી' મતલબ કે ગેરકાયદેસર હોવાનુ ધ્યાન પર આવ્યુ છે. (આ ઑડિયો બી.એ.ડાગર કોલેજના જવાબદાર અધિકારી-વિદ્યાર્થી વચ્ચે હોવાનો દાવો કરવામા આવ્યો છે પરતુ વૉઈસ ઑફ ડે’ તેની પુષ્ટી કરતુ નથી.)


અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી જ જાણવા મળેલી વિગતો પ્રમાણે કોલેજમા અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને નિયમ પ્રમાણે વર્ષની ૭૨ રજા મળતી હોય છે પરતુ અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જેમની રજા ૭૨ની જગ્યાએ ૯૨થી ૯૮ સુધી પહોંચી જતી હોય છે. નિયમ કરતા વધુ રજા હોય એટલે એક વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યાનુ કમ્પલીશન સર્ટિફિકેટ' મળતુ નથી. આ સર્ટિ. ન મળે એટલે વિદ્યાર્થી આગળના વર્ષમા અથવા તો એવા વિદ્યાર્થી કે જેમને એક વર્ષની ઈન્ટર્નશિપ કરવાની હોય છે તેનુ આગળનુ કામ લટકી જાય છે. આ જ વાતનો ફાયદો ઉઠાવીને કોલેજના જવાબદારો દ્વારા સર્ટિફિકેટના બદલામા પૈસાની માગણી કરવામા આવતી હોવાનો સણસણતો આક્ષેપ કરવામા આવ્યો છે અને આ સઘળી વાતોવૉઈસ ઑફ ડે’ પાસે આવેલા ઑડિયોમા પણ સ્પષ્ટપણે સાભળવા પણ મળી રહી છે.


વિદ્યાર્થીઓ તો એવો પણ દાવો કરી રહ્યા છે કે અત્યાર સુધીમા અનેક અભ્યાસુઓએ પોતાની હાજરી નિયમ પ્રમાણેની બતાવવા માટે નૈવેદ્ય' ધરીને સર્ટિફિકેટ મેળવી લીધુ છે એટલા માટે આ મુદ્દાની બારીકાઈથી તપાસ કરવામા આવે તો ચોક્કસપણે મોટો ખુલાસો થઈ શકે તેમ છે. ખાસ વાત એ છે કે વિદ્યાર્થી પાસેથી એડવાન્સમા જ કોલેજ દ્વારા ૧૦,૦૦૦ રૂપિયાની ડિપોઝિટ લઈ લેવામા આવે છે તે તો હજુ સુધી પરત કરવામા આવી હોય તેવુ એકેય વિદ્યાર્થીએ જણાવ્યુ નથી ત્યારે એ રકમ તો જાય જ છે સાથે સાથે સર્ટિફિકેટ આપવાના બદલામા લેવાતી રકમઉપર’થી લેવામા આવતી હોવાને કારણે વિદ્યાર્થીને બેવડો માર લાગે છે.

  • અત્યાર સુધીમા ઘણા બધા વિદ્યાર્થીઓએ કોલેજના અધિકારીઓને `નૈવેદ્ય’ ધરીને કામ કરાવી લીધાની આશકા; તપાસ થવી જરૂરી

અનેક વિદ્યાર્થીઓએ ઉછીના કરીને પૈસા ભર્યાનો દાવો
`વૉઈસ ઑફ ડે’ સમક્ષ કોલેજના અમુક વિદ્યાર્થીઓએ હૈયાવરાળ ઠાલવતા એવો દાવો પણ કર્યો કે ડિપોઝિટની ભરપાઈ કરવા ઉપરાત પૂરતી હાજરી ન હોવાને કારણે સર્ટિફિકેટ મળતુ ન હોય તેના માટે પણ વધારાના પૈસા ભરવા પડતા હોય અનેક વિદ્યાર્થીઓને ઉધાર-ઉછીના કરીને આ રકમ ભરપાઈ કરવી પડી હોવાના દાખલા છે. ઘણા વિદ્યાર્થીઓના વાલીઓ બીમાર હોવા ઉપરાત અમુક વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ અત્યત નબળી હોવાનુ જાણવા છતા કોલેજ દ્વારા જરા અમથી દયા રાખ્યા વગર વધારાની રકમ લેવામા આવતી હોવાની વાત સાચી હોય તો અત્યત શરમજનક ગણી શકાશે.

  • વિદ્યાર્થીએ ભરેલી ૧૦,૦૦૦ ડિપોઝિટ તો જાય જ છે ઉપર જતા વધારાની રકમ પડાવાતી હોવાના ચોંકાવનારા આક્ષેપો

યુનિવર્સિટીના સત્તાધીશો `આળસ’ ક્યારે ખંખેરશે ?
બી.એ.ડાંગર હોમિયોપેથિક હોસ્પિટલ-કોલેજમાં ગેરરીતિઓ થઈ રહી હોવા છતાં કાર્યવાહી કરવાની જવાબદારી છે તે યુનિવર્સિટી કુંભકર્ણની નિદ્રામાં હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે ત્યારે યુનિ.ના સત્તાધીશોએ આ મામલે ગંભીર બનીને કાર્યવાહી કરવાની જરૂર છે અન્યથા અનેક વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં ગરકાવ થઈ જશે.

બહુ કરી હોસ્પિટલમા વળી હુક્કા'થી કઈ દવા અપાતી હશે ?!

વૉઈસ ઑફ ડે’ પાસે બી.એ.ડાગર હોમિયોપેથિક હોસ્પિટલની એક તસવીર આવી છે (જો કે આ તસવીરને અમે પુષ્ટી કરતા નથી) જેમા એવો દાવો કરવામા આવ્યો છે કે હોસ્પિટલના બીજા માળે આવેલા એક રૂમમા હુક્કા સહિતની વ્યવસ્થા પણ કરવામા આવી છે. જો સાચે જ આ તસવીર હોસ્પિટલની હોય તો એક સવાલ ઉઠ્યા વગર રહેતો નથી કે આખરે અહીં `હુક્કા’થી કઈ દવા આપવામા આવતી હશે ? શુ હુક્કામા ભરીને કોઈ દવા લેવામા કે આપવામા આવતી હશે કે પછી હુક્કાની ગડગડાટી બોલાવવામા આવતી હશે ? આ સવાલોના જવાબ કોલેજ-હોસ્પિટલના સત્તાધીશો જ આપી શકે તેમ છે.

Share Article

Other Articles

Previous

કોટેચા ચોકની ટ્રાફિક સમસ્યા કોઇ માઇનો લાલ ઉકેલી શકયો નથી, માત્ર વાતો જ થઇ છે!

Next

હું તને ખૂબ પ્રેમ કરું છું, આઈ લવ યુ’ કહી પરિણીતાની પજવણી !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
47 મિનિટutes પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
2 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

E-KYC ઓન ધ સ્પોટ ! રેશનકાર્ડ ધારક અનાજથી વંચિત નહીં રહે, સ્થળ પર E-KYC કરી અનાજ અપાશે
ગુજરાત
3 સપ્તાહs પહેલા
દેશ-વિદેશમાં એડમિશન માટેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે સારથી એજ્યુકેશન
રાજકોટ
10 મહિના પહેલા
હું ચુંટણી જીતીશ તો લોકોને સસ્તા ભાવે વ્હિસ્કી મળશે !
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ: સિવિલ હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદી અબ્દુલની લાલપરી તળાવમાંથી મળી લાશ, બી – ડિવિઝન પોલીસ ઘટના સ્થળે
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર