Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઉપલેટાના ખાખીજાળીયા ગામે  મહિલાના મૃતદેહ સાથે તાંત્રિક વિધિ

Tue, September 26 2023

દફન કરેલો મૃતદેહ કોને બહાર કાઢ્યો તે બાબતે પોલીસ તપાસ

ઉપલેટાના ખાખીજાળીયા ગામે દફન કરાયેલી મહિલાની લાશને કોઈએ બહાર કાઢી તાંત્રિક વિધિ કરી હોવાની શંકાએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. પોલીસે આ બાબતે તપાસ શરુ કરી છે.

 ખાખીજાળીયા ગામમાં બનેલા વિચિત્ર બનાવમાં  મૃત થયેલી મહિલાના મૃતદેહની દફનવિધિ કરાઈ હતી તેના બીજા દિવસે આ કિસ્સો બન્યો છે. તાંત્રિક વિધિના નામે કોઈએ કબર ખોદી મહિલાના મૃતદેહ સાથે ચેડા કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કિસ્સાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ગામના લોકોએ આ ઘટનાની જાણ થતાં જ થતાં પોલીસને જાણ કરતા પોલીસ અને મામલતદાર કચેરીનાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. પોલીસ મહિલાના મૃતદેહને કોને બહાર કાઢ્યો તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ  તાંત્રિક વિધિના નામે કોઈએ આ પ્રકારના ચેડા કર્યા હોવાની વાત સાચી છે કે ખોટી તે મુદ્દે પણ આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

રૂ.૬ કરોડના ખર્ચે બનેલા રાજકોટના માધાપર ઓવરબ્રીજને આખરે ખુલ્લો મુકાયો

Next

ચાંદીના સિક્કા દાટ્યાની લાલચ આપી સૌરાષ્ટ્રભરમાં છેતરપિંડી કરતી ટોળકી પકડાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ એરપોર્ટનું વિન્ટર શેડ્યુલ જાહેર: લાંબા સમય બાદ દિલ્હીની વહેલી સવારની ફલાઇટ મળી,અમદાવાદ-સુરત બાદ હવે વડોદરાની ફલાઇટ પર રાજકોટથી ડેઇલી ઉડાન ભરશે,વધુ 3 નવી ફલાઇટ મળી
Breaking
1 વર્ષ પહેલા
તિરુપતિના પ્રસાદના લાડુ પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવ્યા : ચંદ્રબાબુ નાયડુનો જગન મોહન પર ગંભીર આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ TRP અગ્નિકાંડમાં 22 મુદ્ત બાદ 15 આરોપીઓ સામે અંતે ચાર્જફ્રેમ, કેસ ઝડપથી ચાલશે
ગુજરાત
9 મહિના પહેલા
અરવિંદ કેજરીવાલને ઝટકો, ઈડીએ વાંધો લેતા દિલ્હી હાઈકોર્ટે જામીન પર લગાવી રોક
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર