Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

૧.૨ કરોડના ચેક રિટર્ન કેસમાં ‘વન સેન્ટર’ કપડાના શો રૂમના ડાયરેક્‍ટરોને સમન્સ 

Sat, August 17 2024

ગુજરાતની નામાંકીત બ્રાન્ડ ‘ વન સેન્ટર ‘ ના ડાયરેક્ટર જયેશ.સી.રાજદે અને કેતન.પી. ઠક્કરને ૧.૨ કરોડના ચેક રિટર્ન કેસમાં અદાલતે સમન્સ ઇસ્યું કરી હાજર રહેવા હુકમ કર્યો હતો

વિગતો મુજબ, ‘વન સેન્‍ટર’ બ્રાન્ડના નામે પુરા ગુજરાતમાં ૨૦ થી ૨૫ શાખાઓ ધરાવતા અને કપડા સહીતની વસ્‍તુઓ રીટેઈલમા અને ઓનલાઈન વેચાણ કરવાનો ધંધો કરતી કંપનીનો રાજકોટ બસ સ્ટેશનમાં આવેલો શોરૂમ રાજકોટ એમેનીટીઝ પ્રા.લી.ના ડાયરેકટર ડો. અંકીશ જયંતભાઈ શાહે ખરીદવાનુ નકકી કર્યુ હતું.જે બાદ ઈન્‍ટીરીયર ડેવલોપ માટે નાણાની જરૂરીયાત પડતા એમેનીટીઝ પ્રા.લી.કંપનીએ રૂા.૧.૨૦ કરોડ અમદાવાદની જે.સી.આર. ફેશન રીટેઈલ્‍સ નામની કંપનીને આપેલા હતા. જે રકમ ચૂકવવા રૂ.૨૦ લાખના ચાર અને ૨૨.૩૬ લાખનો એક એવા પાંચ ચેક રિટર્ન થતાં રાજકોટ સ્થિત કંપનીએ કેસ કરેલો હતો.જેમાં અદાલતે ડાયરેકટર  જયેશ સી. રાજદે અને  કેતન પ્રાણલાલ ઠકકરને સમન્સ ઇસ્યુ કરી હાજર રહેવા હુકમ કર્યો હતો.

ફરીયાદી ઓર્બીટ એમેનીટીઝ પ્રા.લી.ના ડાયરેકટર ડો.અંકીશ શાહ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા જય પીઠવા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોગા, પ્રીન્‍સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, અભય સભાયા તથા જસ્‍મીન દુધાગરા રોકાયેલ હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટ બાર એસો. મહિલા ડોકટરની હત્યા અને રેપની દુઃખદ ઘટના વખોડી 

Next

ચેક રિટર્ન કેસમાં ઇન્સ્યોરન્સ કંપનીના પૂર્વ બ્રાન્ચ મેનેજરને એક વર્ષની જેલ 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
PM મોદીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જાણો શું છે યોગ દિવસની થીમ
48 મિનિટutes પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?
1 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
2 કલાક પહેલા
LRDની પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવતી નીકળી આપઘાત કરવા : અભયમ્‌‍ની ટીમે સમયસર પહોંચી જીવન બચાવ્યું
2 કલાક પહેલા
Categories

નેશનલ

2198 Posts

Related Posts

કારખાનેદારે ગેને ‘શિકાર’ બનાવી રૂા.૬૫,૦૦૦-મોબાઈલ પડાવ્યા
ક્રાઇમ
4 મહિના પહેલા
ઉત્તરપ્રદેશનાં ગોંડા પાસે દિબ્રુગઢ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા : ટ્રેન ચંડીગઢથી ગોરખપુર જઈ રહી હતી
Breaking
11 મહિના પહેલા
પ્રાંત-મામલતદાર કચેરીઓમાં સ્વચ્છતા જાળવો-અરજદારોનો આદર કરો
ગુજરાત
2 મહિના પહેલા
ભ્રષ્ટાચારી અનિલ મારૂના ઘરમાંથી ફદિયું’ય ન મળ્યું: રિમાન્ડ પર લેવાયો
રાજકોટ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર