Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરો : એબીવીપી

Sat, August 17 2024

બાર કાઉન્સિલના નિયમ મુજબ એડમિશન આપવા માંગ સાથે કલેક્ટરને આવેદન

રાજકોટ સહિત રાજ્યભરની યુનિવર્સીટીઓમાં લો કોલેજમાં શૈક્ષણિક સત્ર શરૂ થવા છતાં એડમિશન પ્રક્રિયા શરૂ થઇ ન હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ શાખા દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવાની માંગ સાથે રાજકોટ  જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો કે, શનિવારે ફરિયાદ સંકલનની બેઠક હોય જિલ્લા કલેકટર બેઠકમાં વ્યસ્ત હોવાથી એબીવીપી દ્વારા કલાકો સુધી સુત્રોચાર કરી કલેક્ટરને જ આવેદનપત્ર પાઠવવાની જીદ કરી હતી.

ચાલુ વર્ષે ઓગસ્ટ મહિના વીતવા છતાં હજુ સુધી  સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. રાજ્યની બન્ને સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાબા સમયથી પડતર છે આ વિષયના નિરાકરણ હેતુ એબીવીપી રાજકોટ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ બહોળી સંખ્યામાં વિધાર્થીઓને સાથે રાખી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. જેમાં ગુજરાતની તમામ સરકારી અને અર્ધસરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે, ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે સાથે જ ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવા આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માગ કરાઈ હતી.જો કે, આવેદન આપતી વેળાએ જિલ્લા કલેક્ટરને જ આવેદનપત્ર પઠાવવાની જીદ કરી એબીવીપી કાર્યકર્તાઓએ કલાકો સુધી સુત્રોચાર સાથે રામધૂન બોલાવી હતી.

Share Article

Other Articles

Previous

કૌટુબિંક બનેવીએ ૧૭ વર્ષની સાળીને પીંખીને ગર્ભ રાખી દીધો

Next

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન : છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર ; એક સાચા લોકસેવકની વિદાય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
8 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
9 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
9 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
9 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

કચ્છ ફરી ધણધણ્યું : રાપરમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Googleના ફોન તબાહી મચાવવા તૈયાર…લીક થયેલા વીડિયોમાં સામે આવ્યા Features, જાણો ક્યારે થશે Launch
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
ICMRનો ચોંકાવનારો રીપોર્ટ : ભારતમાં 56% રોગો બિનઆરોગ્યપ્રદ આહારને કારણે થાય છે
નેશનલ
2 વર્ષ પહેલા
બાળકોના જીવ સાથે રમત !! વડોદરાના ક્રિસમસ મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર