Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અનેક `પેચીદી’ દરખાસ્તો સાથે આજે મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક

Wed, October 4 2023

પાછલી ચાર સ્ટેન્ડિંગથી `લટકતી’ આવતી મોટામવાનો રોડ પહોળો કરવાની દરખાસ્ત મંજૂર થશે કે ફરી રહેશે પેન્ડીંગ ? સર્વેશ્વર ચોકની ઘટના બાદ ગત બેઠકમાં અનિર્ણિત રહેલી જર્જરિત મિલકતોનો સર્વે કરવાની દરખાસ્ત આ વખતે મંજૂર થાય તેવી શક્યતા

વૉર્ડ નં.૧૧-૧૨ (પાર્ટ)માં ડે્રનેજ લાઈન નાખવા, શ્વાન હડકવા વિરોધી રસીકરણનો કોન્ટ્રાક્ટ આપવા, રેલનગરમાં બગીચો બનાવવા, આશ્રયસ્થાનોનું સંચાલન સંસ્થાઓને સોંપવા, વધુ પે એન્ડ પાર્કિંગ ઉભા કરવા સહિતની ૪૧ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

રાજકોટ મહાપાલિકામાં વિવિધ વિકાસકામોને મંજૂરી આપવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. આ વખતે કમિટીના એજન્ડામાં કુલ ૪૧ દરખાસ્તો સામેલ છે જેમાં અમુક પેચીદી' મતલબ કે પાછલી બેઠકોથીલટકતી’ આવતી દરખાસ્તો પણ સમાવિષ્ટ છે. આ દરખાસ્તોમાં ખાસ કરીને પાછલી ચાર સ્ટેન્ડિંગથી પેન્ડીંગ રહેલી મોટામવાના રોડને ૩૦માંથી ૪૫ મીટરનો કરવાની દરખાસ્ત મુખ્ય છે જેના ઉપર શાસકો નિર્ણય જ લઈ શકતા નથી અને દર વખતે અભ્યાસાર્થે તેને પેન્ડીંગ રાખી દેવામાં આવે છે ત્યારે આ વખતની બેઠકમાં દરખાસ્ત મંજૂર થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. આ ઉપરાંત સર્વેશ્વર ચોકમાં વોંકળાનો સ્લેબ તૂટી પડવાની ઘટના બન્યા બાદ શહેરની તમામ જર્જરિત મિલકતોનો સર્વે કરી તેનો રિપોર્ટ તૈયાર કરવા માટે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની નિમણૂક કરવાની દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે જે પાછલી બેઠકમાં પેન્ડીંગ રખાઈ હતી.

આ ઉપરાંત એજન્ડામાં સામેલ અન્ય દરખાસ્તો ઉપર નજર કરવામાં આવે તો તેમાં વૉર્ડ નં.૧૧ (પાર્ટ) અને ૧૨ (પાર્ટ)માં ડે્રનેજ પાઈપલાઈન નાખવા તેમજ હાઉસ કનેક્શન ચેમ્બર બનાવવા, મહાપાલિકા દ્વારા જુદા જુદા હાઉસિંગ પ્રોજેક્ટસ માટે સોશ્યો ઈકોનોમિક સર્વે કરવા એજન્સીની નિમણૂક કરવા, શ્વાસ હડકવા વિરોધી રસીકરણનો કોન્ટ્રાક્ટ આપવા રેલનગરમાં બગીચો બનાવવા, આશ્રયસ્થાનોનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપવા, શહેરમાં વધુ પે એન્ડ પાર્કિંગના પોઈન્ટ ઉભા કરવા સહિતની ૪૧ દરખાસ્તો અંગે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને કમિટી નિર્ણય લેશે.

ઢોરપકડ શાખા માટે વધુ બે ટે્રક્ટરની ખરીદી કરાશે

શહેરમાં દિવસેને દિવસે રખડું ઢોરનો ત્રાસ વધી રહ્યો હોય તેને પકડવા માટે ઢોરપકડ શાખા માટે વધુ બે ટે્રક્ટરની ખરીદી કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં મુકવામાં આવી છે. આ ઉપરાંત ટે્રક્ટર-લોડર ખરીદવાની દરખાસ્ત અંગે કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે.

વૉર્ડ નં.૧૨માં પીજીવીસીએલ ઑફિસથી આવાસ યોજના સુધીના રોડને મેટલિંગ કરાશે

સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં સામેલ ૪૧ દરખાસ્તો પૈકી વૉર્ડ નં.૧૨માં વાવડી ટીપી સ્કીમ નં.૧૫ના ૧૮ મીટર ટીપી રોડ (પીજીવીસીએલ ઑફિસથી આવાસ યોજના) સુધીને મેટલિંગ કરવાના કામ અંગે કમિટી મંજૂરીની મ્હોર લગાવે તેવી શક્યતા છે.

Share Article

Other Articles

Previous

મોરબી રોડ પરથી ફુગ ચડી ગયેલો ૪૫૦૦ કિલો મીઠો (ઝેરી) માવો પકડાયો

Next

દિવાળી માથે છે, ૪૫૦ લોકોના રોજગારનું તો વિચારો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
28 મિનિટutes પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
30 મિનિટutes પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

આંધ્રના પૂર્વ સીએમ સામે શું થઈ કાર્યવાહી ? વાંચો
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
T-20 World Cup : દક્ષિણ આફ્રિકા સેમિફાઈનલમાં પ્રવેશ્યું, વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટે હરાવ્યું
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
BZના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આલીશાન ફાર્મ હાઉસ અને જમીનો
ગુજરાત
6 મહિના પહેલા
બેટ દ્વારકાના ડિમોલીશનમાં શાંતિ  ડહોળાય તેવી ટ્વીટ
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર