Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતના આટલા કર્મચારી આપશે ખાતાકીય પરીક્ષા..જુઓ

Mon, February 26 2024

પરીક્ષા માટે તૈયારીઓ શરૂ: 3 કેન્દ્ર ફાળવાયા: 5 જિલ્લાના ઉમેદવારો રાજકોટમાં આપશે પરીક્ષા

પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જિલ્લા પંચાયતના વર્ગ-3ના કર્મચારીઓની આગામી તા.2-3માર્ચ દરમિયાન ખાતાકીય પરીક્ષા લેવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના અંદાજે 1750 કર્મચારી પરીક્ષા આપશે. જ્યારે પરીક્ષા માટે ત્રણ કેન્દ્ર પણ ફાળવવામાં આવ્યા છે.

પંચાયત વિભાગ મારફતે પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જિલ્લા પંચાયતના કર્મચારીઓ કે જે વર્ગ-2 નિમ્ન શ્રેણીમાં આવે છે તેમની બઢતી માટેની ખાતાકીય પરીક્ષા આગામી તા.2-3 માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ માટે રાજકોટમાં ત્રણ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક (વહીવટી, હિસાબી), એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુમાં ફરજ બજાવતા કર્મચારીઓ બઢતી માટે પરીક્ષા આપશે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં રાજકોટ ઉપરાંત મોરબી, દેવભુમી દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગરના કર્મચારીઓની પરીક્ષા લેવાશે. જે માટે સૌરાસ્ટ્ર યુનિવર્સિટી, વિરબાઈ મહિલા કોલેજ અને લાભુભાઈ ત્રિવેદી કોલેજ ફાળવવામાં આવી છે.મહત્વનું છે કે, જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્કની બઢતી માટે લેવાતી આ પરીક્ષા માટે હાલ જિલ્લા પંચાયતમાં જુદા-જુદા પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

RTO એજન્ટના મકાનમાં થયેલી રૂ.3.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

Next

જામનગર પાસે રિલાયન્સ દ્વારા નિર્માણ પામ્યું એનિમલ કેર સેન્ટર ” વનતારા”…જુઓ કેટલા એકરમાં ફેલાયલું છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો : આતંકી ઉંમરે ખરીદેલી બીજી લાલ રંગની ગુમ થયેલી કાર ફરીદાબાદમાંથી પોલીસે જપ્ત કરી
12 કલાક પહેલા
Red Fort Blast Case: દિલ્હી વિસ્ફોટના 11 દિવસ પહેલા કાર ખરીદી ડૉ. ઉમર રજા ઉપર ઉતરી ગયો, તપાસમાં થયા મોટા ખુલાસા  
12 કલાક પહેલા
કચ્છમાં બનશે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ : અદાણી ગ્રુપનું સાહસ,પ્રોજેક્ટ માર્ચ 2026 સુધીમાં થશે કાર્યરત
13 કલાક પહેલા
ફૂડ લવર્સ ચેતજો! રાજકોટમાં શુદ્ધ ઘી, જાંબુ, પનીર અને મોદક ખાવાલાયક નહીં,શિખંડ-માવા સહિતની આઇટમો હલકી ગુણવત્તાવાળી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2645 Posts

Related Posts

દુશ્મનોની ખેર નથી, ભારતે સુપરસોનિક બ્રાહ્મોસ મિસાઇલના નવા વર્ઝનનું કર્યું પરીક્ષણ
નેશનલ
2 વર્ષ પહેલા
Morbi Diaries | Documentary Film | Morbi Bridge Collapse 2022 | Julto Pool | Morbi | VOD
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
2025માં બધાનો પગાર વધશે ?? ભારતમાં કર્મચારીઓનો વેતનદર વધવાનો અંદાજ, જાણો શું કહે છે સર્વે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોઈ ગુનેગાર જેલમાંથી ઇન્ટરવ્યૂ કઇ રીતે આપી શકે ? લોરેન્સે આપેલા ઈન્ટરવ્યુ મામલે પંજાબ હાઇકોર્ટે SITની ઝાટકણી કાઢી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર