Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લામાં મતદારોને સ્લીપ વિતરણ શરૂ

Tue, April 23 2024

સૌપ્રથમ વખત આ ચૂંટણીમાં ક્યુઆર કોડ અને લોકેશન વાળી કાપલીઓનું બીએલઓ દ્વારા ડોર ટુ ડોર વિતરણ

રાજકોટ : આગામી તા.7મી મે ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણીમાં સૌ પ્રથમ વખત જ દરેક મતદાન મથકોના લોકેશન વાળી સ્લિપનું વિતરણ શરૂ કરી દેવાયું છે અને આગામી તા.2જી મે સુધીમાં તમામ મતદારોને મતદાર કાપલીનું વિતરણ પૂર્ણ કરી લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ 10-રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ તંત્ર ચૂંટણી તૈયારીમાં કામે લાગ્યું છે, હાલમાં રાજકોટ લોકસભા બેઠક માટે  ભાજપ-કોંગ્રેસ અને બસપા સહિત 9 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા આગામી તા.7ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા માટે તમામ બુથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓને પ્રત્યેક મતદારોને ઘેર ઘેર મતદાર કાપલી પહોંચતી કરવા માટે કામે લગાડવામાં આવ્યા છે, નોંધનીય છે કે ચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણીમાં સૌ પ્રથમ વખત જ ક્યુઆર સ્કેન કરતા જ જે તે મતદાન મથકનું લોકેશન દર્શાવતી વોટર સ્લીપ વિતરણ કરવામાં આવી રહી છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ 10 – રાજકોટ લોકસભા બેઠક માટે હાલમાં સુધારેલી મતદાર યાદી મુજબ 21,12,273નો સમાવેશ થતો હોય આ તમામ મતદારોને ઘેર-ઘેર વોટર સ્લીપ મળી જાય તે માટે ચૂંટણીતંત્ર દ્વારા આગામી તા.2જી મે સુધીમાં વોટર્સ સ્લીપ વિતરણની કામગીરી પૂર્ણ કરવા આદેશ જારી કરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ભુજ મિલિટરી સ્ટેશન ખાતે નવીનીકરણ કરાયેલા યુદ્ધ સ્મારકને ખુલ્લું મૂકાયુ

Next

આર્થિક મોરચા પર શું આવ્યા સારા સમાચાર ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
19 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
20 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
21 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

રાહુલને વિપક્ષના નેતા બનાવો; કારોબારીમાં પ્રસ્તાવ
ગુજરાત
12 મહિના પહેલા
કલંકિત સાંસદો, ધારાસભ્યો માટે કેન્દ્ર સરકારે કોર્ટમાં શું કહ્યું ? વાંચો
નેશનલ
3 મહિના પહેલા
પોલીસ લોકો માટે ૨૪ X ૭ ઉપલબ્ધ: નવા કાયદાથી ગુનાખોરી કાબૂમાં આવશે: કમિશનર
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટની નવી જનાના હોસ્પિટલના વોર્ડની તમામ દિવાલો ચિત્રકારો દ્વારા સુશોભિત કરાઈ…જુઓ વીડિઓ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર