Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગાંડી ડાહીને શિખામણ દે ! સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ તમામ કોલેજોને એનસોસી મેળવી લેવા તાકીદ કરી

Tue, May 28 2024

એક લાખ ઉત્તરવહીઓ જ્યાં પડી છે તેવા મુખ્ય બિલ્ડીંગ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ ફાયર એનઓસી જ નથી

રાજકોટ : રાજકોટની ગેમઝોનમાં આગની ઘટનામાં નિર્દોષ 30 જેટલા લોકોના મૃત્યુ બાદ હાઇકોર્ટની સરકારને ફટકાર પડતા જ ફાયર એનઓસી ફરજિયાતનો મુદ્દો ફરી સળગ્યો છે અને હવે શાળા, કોલેજો,હોસ્પિટલ અને બહુમાળી ઇમારતોની ફાયર સેફટીની લોલમલોલ ફરી બહાર આવતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ તમામ કોલેજોને ફાયર એનઓસી અપડેટ કરવા તાકીદ કરી કંઈપણ દુર્ઘટના ઘટે તો કોલેજોની જવાબદારી ફિક્સ કરતો પરિપત્ર કર્યો છે, બીજી તરફ સૌરાષ્ટ યુનિવર્સીટી સંકુલમાં જ આવેલા 29 ભવનો અને સ્પોર્ટ્સ સંકુલમાં જ ફાયર એનઓસી ન હોવાથી ગાંડી ડાહીને શિખામણ આપે તેવી સ્થિતિ વચ્ચે   કોંગ્રેસ અગ્રણી નિદત બારોટે યુનિવર્સીટીમાં ફાયર એનઓસીનો નિયમ પાલન ન થતો હોવાનું જણાવ્યું હતું.

રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને અચાનક જ ગુજરાત સરકારના ફાયરસેફટીના નિયમોં યાદ આવતા યુનિવર્સીટી દ્વારા તમામ સંલગ્ન કોલેજોને ફાયર સેફટી મુદ્દે એનઓસી અપડેટ કરવા તાકીદ કરી કઈ પણ ઘટના ઘટે તો જે તે કોલેજને જવાબદાર ગણવા પરિપત્ર કર્યો છે, બીજી તરફ કોંગ્રેસ અગ્રણી નિદત બારોટે જણાવ્યું હતું કે, યુનિવર્સીટી કેમ્પસમાં આવેલ તમામ ભવનોને પણ ફાયર એનઓસીનો નિયમ લાગુ પડે છે અને માત્ર ફાયર એક્ઝિગ્યુટર લગાવવાથી જ ફાયર સેફટીના નિયમોનું પાલન નથી થતું તમામ માટે એનઓસી ફરજીયાત છે.

વધુમાં નિદત બારોટે જણાવ્યું હતું કે, યુનિવર્સીટીના મુખ્ય ભવનમાં 1લાખથી વધુ ઉત્તરવહીઓ પડી છે અને આ મુખ્ય બિલ્ડીંગ 9મીટરની વ્યાખ્યામાં આવે છે એ જ રીતે યુનિવર્સીટીનું હોકી ગ્રાઉન્ડ આખું સિન્થેટિક મટિરિયલથી બનેલું છે તેમજ બેડમિન્ટન ગ્રાઉન્ડ અને સ્વીમીંગપુલ પણ 9 મિત્રની વ્યાખ્યામાં આવ્યા છે આ તમામ સ્થળે પણ ફાયર એનઓસી ન હોવાનું તેમને જણાવ્યું હતું.

યુનિવર્સીટીના તમામ ભવનમાં અગ્નિશમનના સાધનો છે : રજિસ્ટ્રાર

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફાયર સેફટી મામલે એનઓસી છે કે, કેમ તે અંગનો સવાલ રજિસ્ટ્રાર પરમારને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, યુનિવર્સીટીમાં આવેલા તમામ ભવનોમાં ફાયર એક્ઝિક્યુટર અને બકેટ લગાવેલા જ હશે (છે કે નહીં ખબર નહીં) સાથે જ તમામ ભવનોમાં 9 મીટરનો નિયમ લાગુ પડતો ન હોવાનું તેમને જણાવી યુનિવર્સીટીના ભવનોની ફાયર એનઓસી મામલે ગોળગોળ જવાબ આપ્યો હતો.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્ય પૂર્ણ કરવામાં આવશે અડચણ

Next

અગ્નિકાંડ: ૨૪ના DNA મેચ થયા, ૧૯ને મૃતદેહ સોંપાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
અમેરિકાએ પાકિસ્તાનનો ટોયલેટ પેપર તરીકે ઉપયોગ કરી ફેંકી દીધું! પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની કબૂલાત
5 મિનિટutes પહેલા
ખોટા કેસ નોંધીને હેરાન…ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો, જુઓ વિડીયો
25 મિનિટutes પહેલા
અમદાવાદમાં મેચમાં ફેન્સને ડબલ મજા: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર 2-2 સુપર ઓવરનો રોમાંચ, સાઉથ આફ્રિકાએ અફઘાનને હરાવ્યું
59 મિનિટutes પહેલા
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2886 Posts

Related Posts

આજે પણ અન્નકોટનો પ્રથમ થાળ રાજ પરિવારને મોકલાય છે
ધાર્મિક
2 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લાની બેંકોમાં રૂ.139 કરોડ ખાતેદારને યાદ નથી! તમામ બેંકો ગ્રાહકોને શોધી રકમ પરત આપશે
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
રૈયાગામમાં જૂના ઝગડાનો ખાર રાખી કાકા-ભત્રીજા પર ત્રિપુટીનો  હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
હરિયાણા વિધાનસભાના 20 જેટલા ક્ષેત્રોમાં ગરબડ, કોંગ્રેસની ચૂંટણી પંચને ફરિયાદ, ઇવીએમ સીલ કરવા માગણી
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર