Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

દસ્તાવેજ-ભાડાકરાર ન કરાવનાર ૨૩ લાભાર્થીના આવાસ રદ્દ કરતું રૂડા’

Wed, March 12 2025

કાલાવડ રોડ પર ઈસ્કોન મંદિર પાછળ ૧૮ અને મોદી સ્કૂલ સામે પાંચ આવાસની ફાળવણી રદ્દ કરાઈ

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા આવાસ યોજનાને લઈને આકરાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઘણો સમય પસાર થઈ ગયો હોવા છતાં મળેલા આવાસનો દસ્તાવેજ કે ભાડાકરાર કરવામાં આવી રહ્યો ન હોય આવા આવાસને રદ્દ કરવાનું શરૂ કરાયું છે. આવા વધુ ૨૩ આવાસની ફાળવણી રદ્દ કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. રૂડા’ દ્વારા કાલાવડ રોડ પર ઈસ્કોન મંદિર પાછળ ફિલ્ડ માર્શલ વાડી પાસે આવેલી ઓમ હાઉસિંગ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીમાં ફ્લેટ નં.એ-૧૦૪, એ-૪૦૩, એ-૫૦૫, એ-૬૦૧, બી-૩૦૩, બી-૧૨૦૨, સી-૧૦૨, સી-૧૦૪, સી-૨૦૪, સી-૩૦૩, સી-૪૦૩, સી-૮૦૪, સી-૯૦૫, સી-૧૦૦૫, સી-૧૧૦૫, ડી-૧૦૧, ડી-૧૦૩ અને ડી-૭૦૫ની ફાળવણી રદ્દ કરવામાં આવી હતી. આ આવાસના લાભાર્થીને દસ્તાવેજ-ભાડાકરાર કરવા માટે વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં આખરે તેની ફાળવણી જ રદ્દ કરાઈ હતી.


આ જ રીતે ૧૫૦ ફૂટ રિંગરોડ પર મોદી સ્કૂલ સામે બાલાજી હાઉસિંગ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીમાં ફ્લેટ નં.એ-૨૦૧, એ-૨૦૨, બી-૧૦૭, બી-૩૦૨ અને સી-૨૦૬ની ફાળવણી રદ્દ કરાઈ હતી. જો આ ફાળવણી રદ્દ કરવા સામે કોઈને વાંધો હોય તો સાત દિવસમાં રૂડા કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું હતું.

Share Article

Other Articles

Previous

સુરેન્દ્રનગરમાં અનુ.જાતિના આગેવાનની જુગારક્લબ ઉપર દરોડો: નવ પકડાયા

Next

કંઈ પણ થાય, રાજકોટને પાણીની તકલીફ નહીં પડે…આ મારી ગેરંટી !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
3 દિવસ પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
3 દિવસ પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
3 દિવસ પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

વિદેશી ફંડોની એકધારી વેચવાલી અને ટેરીફ મુદ્દે અનિશ્ચિતતાને લીધે શેરબજારમાં મંદી ફરી વળી : સેન્સેક્સ 1065 પોઈન્ટ તુટ્યો: ભારે વેચવાલી
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને ઘર તોડવા અંગેના મામલામાં 7 વર્ષની જેલ અને ડેપ્યુટી એસપી આલે હસનને 5 વર્ષની કેદ
Breaking
2 વર્ષ પહેલા
ગોધરા પાસે ટેન્કર અને ઇકો કાર અથડાતાં 5ના મોત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
જામસાહેબ’ બન્યા બાદ અજય જાડેજાની સંપત્તિમાં રાતોરાત ૧૨૦૫ કરોડનો વધારો !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર