Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

RMCના બજેટમાં પાણીવેરો-ગાર્બેજ કલેક્શનમાં વધારો સુચવાયો

Wed, January 31 2024
  • કદમાં ૩૪૫ કરોડના વધારા સાથે ૨૦૨૪-૨૫નું ૨૮૧૭ કરોડનું બજેટ રજૂ
  • ૧૭.૭૭ કરોડનો વેરો વધારા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપાયું: ચૂંટણીનું વર્ષ હોવાથી શાસકો પ્રજાની કેડે વેરાબોજનો સ્વીકાર કરે તેવી શક્યતા નહીંવત્‌‍
  • પાણીવેરામાં રહેણાકમાં ૮, કોમર્શિયલમાં મહિને ૧૭, ઘેર-ઘેરથી કચરો એકઠો કરવામાં રહેણાક-કોમર્શિયલમાં વર્ષે ૩૬૫ રૂપિયાના વધારાનું સુચન


મહાપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષ માટેનું બજેટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરી દેવામાં આવ્યું છે. એકંદરે આ વર્ષના બજેટના ૩૪૫ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવતાં તેનું કદ વધીને ૨૮૧૭ રૂપિયા થઈ ગયું છે. બજેટમાં મિલકત વેરા સહિતના દર યથાવત રાખવામાં આવ્યા છે પરંતુ પાણી વેરો અને ગાર્બેજ કલેક્શનમાં વધારો કરવાનું સુચન કરવામાં આવ્યું છે. એકંદરે મહાપાલિકાના અધિકારીઓ દ્વારા પ્રજાની કેડે ૧૭.૭૭ કરોડનો વેરા બોજ નાખવાનું સુચન કર્યું છે જેને સ્ટેન્ડિંગ કમિટી બહાલી આપે તેવી શક્યતા નહીંવત્‌‍ રહેલી છે કેમ કે આ વર્ષે લોકસભા ચૂંટણીનું વર્ષ છે.


૨૦૨૩-૨૪ના બજેટનું કદ ૨૪૭૨ રૂપિયા હતું જેની સામે આ વખતે ૨૮૧૭ કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. પાણી વેરામાં વધારો કરવાનું સુચન કરવામાં આવ્યું છે તેમાં રહેણાક હેતુ જેમાં મકાન-ફ્લેટ સહિતના પાસેથી મહિને ૧૨૫ રૂપિયા અને વર્ષે ૧૫૦૦ રૂપિયા વેરો વસૂલવામાં આવ્યો હતો પરંતુ બજેટમાં આ વેરો વધારીને ૧૩૩ રૂપિયા માસિક અને ૧૬૦૦ રૂપિયા વાર્ષિક વધારો સુચવાયો છે. આવી જ રીતે કોમર્શિયલ મિલકતો પાસેથી મહિને ૨૫૦ અને વર્ષે ૩૦૦૦નો વેરો વસૂલાતો હતો જેમાં હવે ૨૬૭ રૂપિયા મહિને અને ૩૨૦૦ રૂપિયા વર્ષે વસૂલવાનું સુચન કરાયું છે.


આવી જ રીતે ડોર ટુ ડોર ગાર્બેજ ક્લેક્શન મતલબ કે ઘેર-ઘેર જઈને કચરો એકઠો કરવાના દરમાં પણ વધારો સુચવવામાંઆવ્યો છે. અત્યારે સુધી રહેણાક મિલકતો પાસેથી દરરોજ ૧ રૂપિયો વસૂલાતો હતો જેને ૨ રૂપિયા કરવા સુચવાયું છે તો કોમર્શિયલ મિલકતો પાસેથી અત્યાર સુધી ૪ રૂપિયા વસૂલાતા હતા જેમાં ૧ રૂપિયાનો વધારો કરવાનું સુચન કરવામાં આવ્યું છે.

પાણી વેરાની આવકમાં ૩.૨, ગાર્બેજ કલેક્શનમાં ૧૩.૦૭ કરોડની આવક વધવાનો અંદાજ
બજેટમાં અધિકારીઓ દ્વારા પાણી વેરો-ગાર્બેજ કલેક્શનમાં વધારો સુચવાયો છે ત્યારે જો તેનો અમલ કરવામાં આવશે તો મહાપાલિકાની તીજોરીને ફાયદો થશે. પાણી વેરાની અત્યાર સુધીની આવક ૫૩.૧૭ કરોડ રૂપિયા હતી જેમાં ૩.૨ કરોડનો વધારો સુચવાતાં હવે આવકનો આ આંક ૫૬.૩૭ કરોડે પહોંચશે. આવી જ રીતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની આવક ૨૬.૮૫ કરોડ હતી જેમાં ૧૩.૦૭ કરોડનો વધારો સુચવાતા ૩૯.૯૨ કરોડે પહોંચશે.

ખુલ્લા પ્લોટ પરના વેરામાં વધારો કરવાની દરખાસ્ત
આ ઉપરાંત ખુલ્લા પ્લોટ પરના વેરામાં વધારો કરવાનું સુચન પણ કરાયું છે. અત્યાર સુધી ૫૦૦ ચોરસ મીટર સુધીના ખુલ્લા પ્લોટ પર પ્રતિ ચોરસમીટર ૧૪ રૂપિયા વેરો વસૂલાતો હતો જેને યથાવત રખાયો છે. જ્યારે ૫૦૦ ચોરસ મીટરથી વધુના ખુલ્લા પ્લોટમાં પ્રતિ ચો.મી. ૨૮ની જગ્યાએ ૩૦ રૂપિયા વેરો વસૂલવાનું સુચન કરવામાં આવ્યું છે.

સ્માર્ટ સિટીમાં પ્લોટ ધરાવતા લોકોને બમણો વેરો ભરવો પડે તેવું સુચન
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તાર (ટીપી સ્કીમ નં.૩૨)માં અત્યાર સુધી ૧૪ અને ૨૮ રૂપિયા વેરો વસૂલવામાં આવતો હતો જેમાં બમણો વધારો કરીને ૬૦ રૂપિયા કરવાનું સુચન કરવામાં આવ્યું છે જેને સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપે છે કે કેમ તે જોવું રહ્યું.

Share Article

Other Articles

Previous

હિમાચલમાં ભારે હિમવર્ષા, અટલ ટનલ પાસે જુઓ કેટલી હિમવર્ષા થઇ

Next

જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા-પાઠનો અધિકાર આપતી કોર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
14 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
14 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
14 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
15 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

ગંદકી ફેલાવનારને ‘કડકા’ કરશે મનપા: ૨૫૦ થી ૨૦,૦૦૦નો દંડ !
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના કાલાવડ રોડ ડી માર્ટમાં ફાયર આલાર્મ વાગ્યા બાદ ડી-માર્ટ સ્ટોર્સ ખાલી કરાવાયો : અફડા તફડી,મોકડ્રિલ જાહેર કરાઈ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
જુઓ PM મોદીએ સુરતના ‘લોચા’ વિશે શું કહ્યું..
ગુજરાત
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનનો ખર્ચ વધુ થઈ શકે છે, કામના સ્થળે દબાણ વધશે
ધાર્મિક
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર