Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટના લોકમેળામાં ચકડોળ ફરશે જ !

Fri, August 9 2024

12મી ઓગસ્ટે આઈસ્ક્રીમ, રાઇડ્સ માટે આખરી હરરાજી : ત્રણ ધંધાર્થીઓ નિયમ પાલન સાથે રાઇડ્સ લગાવવા તૈયાર

રાજકોટના ભાતીગળ લોકમેળામાં રાઇડ્સ સંચાલકો અને આઈસ્ક્રીમના ધંધાર્થીઓ દ્વારા હરરાજીનો બહિષ્કાર કરી મેળાને ચકડોળે ચડાવવા પ્રયાસ કર્યા બાદ અંતે રાજકોટ લોકમેળા સમિતિએ આગામી 12મી ઓગસ્ટે યાંત્રિક આઇટમો અને આઈસ્ક્રીમ કેટેગરીમાં આખરી હરરાજી યોજવા નક્કી કર્યું છે, જેમાં જો કોઈ રાઇડ્સ સંચાલકો ભાગ ન લે તો આખરે ત્રણ ધંધાર્થીઓએ તંત્રનો સંપર્ક સાધી રાજ્ય સરકારની એસઓપી મુજબ રાઇડ્સ લગાવવા તૈયારી દર્શાવતા રાજકોટનો લોકમેળો હવે રાઇડ્સ વગરનોન નહીં રહે અને ચકડોળ ફરશે જ તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનાર ભાતીગળ લોકમેળામાં રમકડાં અને ખાણીપીણીના સ્ટોલ માટે ડ્રો થઇ ગયા બાદ રાજ્ય સરકારની એસઓપીમાં છૂટછાટની માંગ સાથે હરરાજીનો એક વખત નહીં પણ ચાર ચાર વખત બહિષ્કાર કરી રાઇડ્સ સંચાલકોએ તંત્રને બાનમાં લેવા પ્રાયસ કરતા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રાઇડ્સ વગર પણ મેળો યોજવામાં આવશે તેવું સ્પષ્ટ કર્યું હતું. બીજી તરફ આઈસ્ક્રીમના ધંધાર્થીઓએ અપસેટ પ્રાઈઝમાં ભાવ વધારો અને 16ને બદલે આઈસ્ક્રીમના 11 જ ચોકઠાં મેળામાં રાખવાની માંગ સાથે બહિષ્કાર કરી દીધો હતો.

દરમિયાન લોકમેળામાં વર્ષે કુલ 235માંથી 165 સ્ટોલની ફાળવણી થઇ ગયા બાદ આઈસ્ક્રીમના ધંધાર્થીઓ અને રાઇડ્સ સંચાલકોની જીદને કારણે 70 સ્ટોલ ખાલી રહેતા આ મામલે શુક્રવારે સાંજે સીટી પ્રાંત -1 ડો.ચાંદની પરમાર અને જિલ્લા કલેકટર પ્રભવ જોશીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં આગામી તા.12 ઓગસ્ટના રોજ આઈસ્ક્રીમના ધંધાર્થીઓ અને રાઇડ્સ સંચાલકોને છેલ્લી તક માટે હરરાજી યોજવા નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, તંત્ર સરકારની એસઓપી મુજબ એનડીટી રિપોર્ટ, ફાઉન્ડેશન અને સોઈલ રિપોર્ટ ના નિયમમાં ફેરફાર કરવાના મૂડમાં નથી.બીજી તરફ રાજકોટના ત્રણેક ધંધાર્થીઓએ સરકારના તમામ નિયમોના પાલન સાથે મેળામાં રાઇડ્સ લગાવવા માટે તૈયારી દર્શાવી હોય જો રાઇડ્સ સંચાલકો નહીં મને તો ખાનગી પાર્ટીને રાઇડ્સ સોંપવામાં આવશે સાથે જ આઈસ્ક્રીમ કંપનીઓ ડાયરેક્ટ સ્ટોલ લગાવવા પણ ઉત્સુક હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

Share Article

Other Articles

Previous

ભારત માતા કી જય…રાજકોટ આજે બનશે ‘તિરંગુ’

Next

બેન્ક ખાતામાં ચાર નૉમિની રાખી શકાશે, બેન્કિંગ લો બિલમાં જોગવાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
2 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
3 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
3 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

પંજાબના મોહાલીમાં ત્રણ માળની ઇમારત પડી : 7 થી 8 લોકો કાટમાળમાં ફસાયાની આશંકાને પગલે રાહત બચાવ ઓપરેશન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બિહારમાં 80 વર્ષના વૃધ્ધા સાથે સામૂહિક દુષ્કર્મ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશની આધ્યાત્મિક પરંપરાનો વિરાટ ઉત્સવ, વડાપ્રધાન મોદીએ મહાકુંભની દેશવાસીઓને આપી શુભકામના
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં જાહેરમાં ગાળો બોલતાં શખ્સોને ટપારતા 3 પાડોશીને છરી ઝીંકી : એકની હાલત ગંભીર
ક્રાઇમ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર