Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ : રૈયા ૨૫૦ની અબજોની જમીનમાં સિવિલ કોર્ટના હુકમ સામે મનાઈ હુકમ

Sat, December 21 2024

  • સ્વ.કાંતિલાલ પટેલ અને તેમના કૌટુંબિક સગાઓએ અદાલતને ગેરમાર્ગે દોર્યા હોવાની અદલાતમાં રજુઆત

રાજકોટના રૈયા ગામના રેવન્યુ સર્વે નંબર ૨૫૦ની ન્યુ રેષકોર્ષ નજીક આવેલ અબજો રૂપિયાની કિંમતની ૧૯૮-૩૯ ગુંઠા જમીન બાબતે સ્વ. કાંતિલાલ અંબાલાલ પટેલ તથા તેના કૌટુંબીક સગા ધનંજય વલ્લભભાઈ પટેલે સાચા માલિકી હકક છુપાવી, સરકાર તથા મુળ જમીન માલિક એચ.બી.જાડેજાના માલિકી હકકને અસર પહોંચે તે રીતે, સિવીલ કોર્ટને ગેરમાર્ગે દોરી ફકત ૪૯ દિવસમાં હુકમનામું સને-૨૦૦૦ની સાલમાં સ્પે.દી.કેસ.નં. ૩૫૦/૨૦૦૦ની વિગતેના દાવામાં મેળવી લીધા બાદ આ ચકચારી કેસમાં સિવિલ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવતા અદાલતે પ્રથમ મુદતે જ બન્ને પક્ષકારોને સાંભળી નીચેની અદાલતમાં ચાલુ હતો તે મનાઈ હુકમ આપેલ છે.

રાજકોટના ન્યુ રેષકોર્ષ નજીક આવેલ અબજોની કિંમતની રૈયા 250ની જમીન મામલે હુકમનામું સરકાર અને જમીન માલિકના હકકો વિરૂધ્ધ ડ્રોડયુલન્ટલી મેળવેલ હોય, જે તે હુકમનામું સેટેસાઈડ કરવા માટે રાજકોટ સિવીલકોર્ટમાં કાયદાના પ્રબંધો મુજબ દાવો દાખલ કરવામાં આવેલ. તે દાવાની વિગતો મુજબ રૈયાના રે.સ.નં.૨૫૦ની જમીન બાબતે સને-૧૯૭૬ થી ૨૦૨૪ સુધીના એગ્રીકલ્ચર લેન્ડ સિલીંગના પ્રોસીડીંગ્સ સબ-જયુડીશ હતા અને જે તે જમીન બાબતે સરકાર તેમજ મુળ જમીન માલિક સ્વ.એચ.બી.જાડેજા અને તેના કુટુંબીજનોના રાખવાપાત્ર ખેતી જમીન બાબતેનું નિર્ણય થવાનો બાકી હોવા છતાં સરકારને તે સ્વ. એચ.બી.જાડેજાને જોડયા વગર સ્વ. કાંતિલાલ અંબાલાલ પટેલએ સ્વ. એચ.બી.જાડેજાના મુખત્યારનામામાં ચેડાયુકત કુલમુખત્યારનામાં આધારે તેના કૌટુંબીક સગા ધનંજય વલ્લભભાઈ પટેલે  ફુલમુખત્યાર દરજજે કરી આપેલ કરારનો વિશેષ અમલ મેળવવા રાજકોટ કોર્ટમાં સ્પે.દી.કેસ.નં.૩૫૦/ ૨૦૦૦નો દાવો દાખલ કરેલ હતો.

આ દાવામાં ધનંજય વલ્લભભાઈ પટેલ તાત્કાલિક હાજર થઈ, વાદી સાથે ગુનાહીત મિલાપીપણામાં કબુલાત સાથે દાવાનું હુકમનામું ફક્ત ૪૯ દિવસમાં કરાવી ગયેલ. જે તે દાવામાં આ બન્ને પક્ષકારોએ કોર્ટ પાસે છુપાવેલ કે, દાવા સમયે પણ સ્વ. એચ.બી.જાડેજાની રાખવાપાત્ર જગ્યા નકકી થયેલ ન હતી અને જે તે જગ્યામાં સરકારનું હિત સમાયેલ છે તે વિગતો સપ્રેસ કરી, ડેવલપમેન્ટ માટેની કાર્યવાહી પુરતા કુલમુખત્યારનામામાં મિલ્કત બાબતેના કાનુની હકકોનો હાથે પેનથી લખી ઉમેરો કરી સિવીલ કોર્ટને ગેરમાર્ગે દોરી હુકમનામું મેળવેલ. જે ૨દ ક૨વા સ્વ.એચ.બી.જાડેજા એ રાજકોટ કોર્ટમાં દાવો સને-૨૦૦૨માં કરેલ કટો.

આ દાવામાં સરકાર તરફે રેવન્યુ રેકર્ડ મુકી બતાવવામાં આવેલ કે, દાવાવાળી જગ્યા આજની તારીખે સરકારના નામે છે, તેમ છતાં સિવીલકોર્ટએ તે દસ્તાવેજ વિરૂધ્ધ સદરહું જગ્યાને ખાનગી બતાવી કોર્ટ સાથે ફરેબ કરી હુકમનામું મેળવનારનું હુકમનામું રદ કરવાનું મુનાસિબ માનેલ નહી. જેથી રાજકોટ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલ.ઉપર્યુકત અપીલમાં એક પક્ષકાર સિધ્ધી ઈન્ફ્રાસ્ટકચર્સ એન્ડ ડેવલપર્સ નામની પેઢીએ કેવીએટ કરેલ. પરંતુ અપીલ અદાલતએ પ્રથમ મુદતે જ બન્ને પક્ષકારોને સાંભળી નીચેની અદાલતમાં ચાલુ હતો તે મનાઈહુકમ અપીલના કામમાં એકસ્ટેન્ડ કરેલ છે.આ કેસમાં સ્વ. એચ.બી.જાડેજા તરફે જાણીતા એડવોકેટ વિકાસ શેઠ રોકાયેલ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ : લોકમેળો સીટી બહાર ખસેડવા સંકલન બેઠકમાં સુર ઉઠ્યો

Next

રાજકોટમાં તડકો તપતા ઠંડીમાં થોડી રાહત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
7 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ભારત પર હુમલો કરવા તુર્કીના ડ્રોનનો કર્યો ઉપયોગ, 36 સ્થળો પર ઘૂસણખોરીનો પ્રયાસ : વિદેશ મંત્રાલયની પ્રેસમાં ખુલાસો
ઇન્ટરનેશનલ
1 મહિના પહેલા
સંદેશખલી જતા કોને અટકાવાયા ? વાંચો……
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જમ્મુમાં સેનાએ કેટલા વધારાના સૈનિકો મોકલ્યા ? જુઓ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
લોકસભાની ચુંટણી માટે કોનું મતદાન થયું ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર